हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
High-ranking officials
High ranking officials News
gujarat
ગુજરાતમાં હવે ડ્રગ્સ ઘુસાડવાની આ રીત જોઇ ચોંકી ઉઠશો, ઉંચા-ઉંચા અધિકારીઓ મોઢામાં આંગળ
ગુજરાત ATS અને DRI ને વધુ એક મોટી સફળતા ડ્રગ પકડવામાં મળી છે. છેલ્લા અઠવાડિયામાં ગુજરાત ATSની માહિતી આધારે DRI અને NCB ની સાથોસાથ કોસ્ટગાર્ડની મદદથી ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ પકડવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત ATS ને માહિતી મળી હતી કે અમરેલીના પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનર આવેલ છે. આ શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા 5 મહિના પહેલા આવ્યાનું સામે આવ્યું છે. જેમાં અનોખી તરકીબથી ગુજરાતમાં હેરોઈન ઘુસાડવામાં આવી રહ્યું હતું. પણ તે પહેલા જ પકડી પાડવામાં આવ્યું હતું.
Apr 30,2022, 16:05 PM IST
High-ranking officials
મહિલા હેડ કોન્સ્ટેબલની પાછળ PSI, PI, Dy.SP અને આસિસ્ટન્ટ કમિશ્નર પણ પહોંચ્યા અને પછી
સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો અને પોલીસ પરિવાર દ્વારા ગ્રેડ પે આંદોલનનું અસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સોશિયલ મીડિયા પર વાધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. જો કે મામલો થાળે પડ્યા બાદ સરકાર દ્વારા આવા સ્પષ્ટ રીતે રણશિંગુ ફૂંકનારા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા હતા. આ અંગે સીઆઇડીનાં સાયબર સેલને જવાબદાર સોંપવામાં આવી હતી. જે અનુસંધાને અમદાવાદ સાયબર સેલ દ્વારા એક હેડ કોન્સ્ટેબલને પુછપરછ માટે ઓફીસ આવવા માટે જાણાવાયું હતું. જો કે આ હેડ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીઓને દોડતા કરી દીધા હતા.
Oct 31,2021, 23:50 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો