close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

hindutva

રાહુલને ચૂંટણી ના લડવા દેવાય, ભાજપ-શિવસેના લડતા તો દેશના દુશ્મન બનતા: ઉદ્ધવ

રાજદ્રોહ કાયદો હટાવવા કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની ટીકા કરતા શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે, આવા લોકોને ચૂંટણી લડવા દેવી જોઇએ નહીં.

Apr 24, 2019, 08:35 AM IST

હિંદુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી: દિગ્વિજય સિંહનો બફાટ

દિગ્વિજય સિંહે કહ્યું કે, તમે લોકો હિન્દુત્વ શબ્દનો ઉપયોગ શા માટે કરી રહ્યા છે? હિન્દુત્વ શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી

Apr 20, 2019, 11:22 PM IST

હિન્દુત્વની વિચારધારાથી લોકોને જોડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરો: PM મોદી

મોદીએ તેમના સંદેશમાં બીજા વિશ્વ હિન્દુ કોંગ્રેસને કહ્યું હતું કે, વિવિધ પ્રાચિન મહાકાવ્યો અને ગ્રંથોને ડિજિટલ ફોર્મેટમાં લાવીને, યુવા પેઢી તેમની સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે

Sep 8, 2018, 07:45 AM IST

હું સોફ્ટ કે હાર્ડ હિંદુત્વમાં વિશ્વાસ રાખતો નથીઃ રાહુલ ગાંધી

બે દિવસીય તેલંગણાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બનશે નહીં.

 

Aug 14, 2018, 08:52 PM IST

દેશમાં મુસલમાન કરતા ગાય વધારે સુરક્ષીત છે: થરૂરનો વિવાદાસ્પદ લેખ

શશિ થરૂરે પોતાના લેખમાં લખ્યું કે જ્યારથી ભાજપ સત્તામાં આવ્યું છે હિન્દુત્વનો ઝંડો લઇને ફરનારી શક્તિઓના કારણે દેશમાં હિંસાની ઘટનાઓ વધી ગઇ છે

Jul 22, 2018, 11:04 PM IST