yogi adityanath

UP TET પરીક્ષાના મામલા પર CM યોગીનું કડક વલણ, પેપર લીક કરનારની સંપત્તિ થશે જપ્ત

UP TET Exam Paper Leak Case: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, આપણા ભાઈ-બહેનોના ભવિષ્ય સાથે ચેડા કરનારને સજા જરૂર મળશે. તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. 

Nov 28, 2021, 04:26 PM IST

હમ નિકલ પડે હૈ... CM યોગી આદિત્યનાથના ખભા પર PM મોદીનો હાથ, શું છે આ તસવીરનો અર્થ?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી (Yogi Adityanath) આદિત્યનાથે આજે (સોમવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે.

Nov 21, 2021, 02:35 PM IST

વધશે ભારતની આકાશી તાકાત, પીએમ મોદીએ ઝાંસીમાં વાયુસેનાને સોપ્યા લાઇટ કોમ્બૈટ હેલિકોપ્ટર

Narendra Modi UP Visit: પીએમ મોદી આજે ત્રિદિવસીય યૂપીના પ્રવાસે છે. પહેલાં મહોબામાં પીએમએ અર્જુન સહાયક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હવે તે ઝાંસી પહોંચ્યા છે. 

Nov 19, 2021, 06:58 PM IST

કેટલાક દળ સમસ્યાઓનું રાજકારણ કરે છે, અમે સમાધાનની વાત કરીએ છીએ: PM મોદી

યૂપીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ધીમે ધીમે ઇલેક્શન મોડમાં આવી જાય છે. પીએમ નરેન્દ્ર મોદી આજે યૂપીના મહોબા અને ઝાંસીના કલ્યાણાકરી યોજનાનું ઉદઘાટન કરી રહ્યા છે. તે સમયે મહોબામાં કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. 

Nov 19, 2021, 05:01 PM IST

શું બદલાઇ જશે આઝમગઢનું નામ? અખિલેશ યાદવના ગઢમાં CM યોગી આદિત્યનાથે આપ્યા સંકેત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે આઝમગઢમાં એક યુનિવર્સિટીની આધારશિલા રાખવાના અવસર પર જિલ્લાના નામમાં બદલાવના સંકેત આપવા માટે કહ્યું કે આઝમગઢની આ યુનિવર્સિટી ખરેખરમાં આઝમગઢને આર્યમગઢ બનાવી જ દેશે. 

Nov 14, 2021, 01:04 PM IST

આઝમગઢમાં અખિલેશ પર અમિત શાહનો હુમલો, જનતાને સમજાવ્યો JAM નો અર્થ

આઝમગઢમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ- આજે આઝમગઢમાં વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ થઈ રહ્યો છે.

Nov 13, 2021, 04:13 PM IST

વારાણસીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- 'હું ગુજરાતી છું, પણ ગુજરાતીથી વધુ પ્રેમ હિન્દીને કરું છું'

અમિત શાહે બે દિવસીય સંમેલનનો હસ્તકલા સંકુલમાં રંગેચગે શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ સહિત ગૃહરાજયમંત્રી અજય કુમાર મિશ્રા ટેની, નિત્યાનંદ રાય, નિશિત પ્રમાણિક અને રાજ્ય સભા સાંસદ સુભાષ ચંદ્રાએ હાજરી આપી હતી.

Nov 13, 2021, 12:30 PM IST

PM મોદી અને CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, UP પોલીસે મામલાની શરૂ કરી તપાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિના ટ્વિટર એકાઉન્ટથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. 

Nov 8, 2021, 06:55 AM IST

UP ચૂંટણીમાં જિન્ના પર રાજકીય જંગ, CM યોદી અને અખિલેશ યાદવ ફરી આમને-સામને

UP Assembly Elections 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે. 

Nov 6, 2021, 04:21 PM IST

1990 માં જય શ્રીરામ બોલવું ગુનો હતું, રામભક્તો પર ચલાવી હતી ગોળીઓ: CM યોગી આદિત્યનાથ

યૂપીના સીએમ યોગી આદિત્યનાથએ કહ્યું કે 1990માં જય શ્રીરામ બોલવું ગુનો હતું. તે દરમિયાન રામભક્તો પર ગોળીઓ ચલાવી હતી પરંતુ આજે ફાયરિંગનો આદેશ આપનાર લોકો ઝૂકી ગયા છે. જો આવું ચાલતું રહ્યું હોત તો આગામી કાર સેવામાં ગોળી ચાલશે નહી. 

Nov 3, 2021, 05:39 PM IST

Yogi on Akhilesh: અખિલેશની માનસિકતા તાલિબાની, જિન્ના સાથે પટેલની સરખામણી શરમજનક

ગત સરકારોમાં બેઠેલા લોકો સમાજના ભાગલા પાડવામાં રચ્યા પચ્યા રહેતા હતા. તેમની વિભાજનની પ્રવૃતિ હજુ સુધી ગઈ નથી. ગઈકાલે (રવિવારે) મેં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષની વાતો સાંભળી રહ્યો હતો. તેઓ આ રાષ્ટ્રને જોડનાર સરદાર વલ્લભભાઈ પટેલની તુલના જિન્ના સાથે કરી રહ્યા હતા.

Nov 1, 2021, 05:16 PM IST

UP Polls 2022: 100 દિવસ, 100 કાર્યક્રમ... UP ચૂંટણી જીતવા માટે ભાજપે બનાવ્યો મેગાપ્લાન

ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે દિલ્હીમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે એક મહત્વની બેઠક મળી હતી. 

Oct 11, 2021, 08:25 PM IST

મનીષ ગુપ્તા કેસની થશે CBI તપાસ, પરિવારને મળશે 40 લાખની આર્થિક મદદ

ઉત્તર પ્રદેશના મનીષ ગુપ્તા કેસની CBI તપાસ થશે. યુપી સરકારે સીબીઆઇ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ પીડિત પરિવાર માટે 30 લાખ રૂપિયાની વધારાની સહાયની મંજૂરી આપી છે

Oct 1, 2021, 11:43 PM IST

UP: પોલીસકર્મીઓની 'ગુંડાગીરી'!, વેપારીના મોત પહેલા હોટલ રૂમમાં શું થયું હતું? ખાસ જુઓ PHOTOS

કાનપુરના પ્રોપર્ટી ડિલર મનિષ ગુપ્તા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જે હોટલમાં રોકાયા હતા તેની તસવીરો સામે આવી છે. 6 પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે મનિષ ગુપ્તાની ખુબ ખરાબ રીતે પીટાઈ કરી હતી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. 

Sep 30, 2021, 02:04 PM IST

UP ચૂંટણી પહેલા BJP નું જાતિય સમીકરણ, યોગી કેબિનેટમાં સામેલ થયા આ નવા ચહેરા

Cabinet Expansion Of UP Govt: યૂપી ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Sep 26, 2021, 06:28 PM IST

UP માં CM યોદી આજે કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, આ 7 નેતા બનશે મંત્રી

Cabinet Expansion Of UP Govt: ભાજપ યૂપી ચૂંટણી પહેલા જાતીય સમીકરણ સાધવાનો પ્રયાસ કરી રહી છે. અલગ-અલગ સમુદાયથી લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. 
 

Sep 26, 2021, 03:34 PM IST

IMD એ જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ, આગામી 2 દિવસ તમામ સ્કૂલ-કોલેજોને બંધ રાખવાનો આદેશ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ભારે વરસાદથી તબાહીનો દૌર યથાવત છે. તેના લીધે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) એ બે દિવસ એટલે કે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ પ્રદેશની તમામ સ્કૂલ કોલેજોને બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો છે. સીએમઓ તરફથી આ જાણકારી ગુરૂવારે જાહેર કરવામાં આવી છે. 

Sep 16, 2021, 10:51 PM IST

UP: Firozabad માં રહસ્યમયી તાવનો કહેર, અત્યાર સુધી 50ના મોત, CM યોગીએ CMO ને પદથી હટાવ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિરોઝાબાદ, આગરા, મથુરા, મૈનપુરી, એટા અને કાસગંજ જિલ્લામાં ગત એક અઠવાડિયાથી તાવ (Fever) ના કેસ ખૂબ વધી ગયા છે. લોકોને તાવ સાથે જ ડિહાઇડ્રેશન અને અચાનક પ્લેટલેટ ઓછા થવાની ફરિયાદ પણ થઇ રહી છે. 

Sep 1, 2021, 09:52 PM IST

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, આ શહેરમાં નોનવેજ પર લાગ્યો પ્રતિબંધ; નહીં મળે દારૂ

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) મથુરામાં દારૂ (liquor) અને માંસના (Meat) વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ (CM Yogi) સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે

Aug 31, 2021, 04:27 PM IST

'મિશન યૂપી' લખનઉ પહોંચ્યા અમિત શાહ, કહ્યું- સીએમ યોગી રાજ્યમાં લાવ્યા કાયદાનું રાજ

ગૃહમંત્રી અમિત શાહ આજે વારાણસી પણ જશે ત્યાં ભગવાન કાશી વિશ્વનાથના દર્શન પણ કરશે. અમિત શાહ બપોરે લગભગ 3 વાગે મિર્ઝાપુર પહોંચશે. 

Aug 1, 2021, 12:40 PM IST