Obsession OTT Release Date: હોરર ફિલ્મ ઓબ્સેશન બોક્સ ઓફિસ પર ભુક્કા બોલાવી ચુકી છે. હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ યથાવત છે. જે લોકો આ ફિલ્મ સિનેમાઘરમાં નથી જોઈ શક્યા તેઓ આ ફિલ્મ ઓટીટી પર જોવા માટે તલપાપડ છે. જો તમે પણ ઓબ્સેશન ફિલ્મ જોવા માટે આતુર છો તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ ફાઈનલ થઈ છે.
Obsession On OTT: જો તમે ઓબ્સેશન ફિલ્મ ઓટીટી પર જોવાની રાહ જોઈ રહ્યા છો તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી. કારણ કે આ વર્ષી સૌથી બેસ્ટ અને ડરામણી હોરર ફિલ્મ ઓબ્સેશન ઓટીટી પર રિલીઝ થઈ ચુકી છે.
Horror Film Raaz: વિક્રમ ભટ્ટ તેની હોરર ફિલ્મો માટે ફેમસ છે. આ ફિલ્મોમાં સૌથી વધુ હીટ થઈ હતી 2002 માં આવેલી રાઝ ફિલ્મ. રાઝ ફિલ્મમાં એક ચીસ વારંવાર સંભળાય છે. આ ચીસ નોર્મલ નથી. જે ચીસ સાંભળી હાથ પગ ઠંડા થઈ જાય છે તે ચીસ અસલી ભૂતનો અવાજ છે. શું છે આ ચીસની હકીકત ચાલો તમને જણાવીએ.
Horror Thriller Film On Netflix: જે લોકોને હોરર ફિલ્મો જોવાનો શોખ છે તેમના માટે આજે બેસ્ટ હોરર મુવી વિશે જાણકારી લઈને આવ્યા છીએ. ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. આ હોરર ફિલ્મ જોતાં જોતા હનુમાન ચાલીસા બોલવા લાગશો. ફિલ્મના અમુક સીન તો એવા છે જેને જોઈ તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે.
Obsession Horror Movie: એક હોરર ફિલ્મ છે જેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. આ ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને આ ફિલ્મે કમાણીની બાબતમાં ધુરંધર 2 નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મ માત્ર 7 કરોડના ખર્ચે બની છે અને તેણે અત્યાર સુધીમાં 750 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ કઈ છે જાણી લો તમે પણ.
Prime Video Horror Film Pechi: જો તમે કોઈ એવી ફિલ્મ જોવા માંગો છો જે મનમાં ખૌફ ઊભો કરી દે તો પ્રાઈમ વીડિયોની આ ફિલ્મ આજે જ જુઓ. આ ફિલ્મ લોકકથા પર આધારિત હોરર ફિલ્મ છે. આ ફિલ્મ 1 કલાક અને 48 મિનિટની જ છે.
બોલીવુડમાં પણ અનેક એવી હોરર ફિલ્મો તમને જોવા મળશે જે હજુ પણ તમને જોતા બીક લાગે. આવી જ એક ફિલ્મ છે જેણે 70ના દાયકાના અંતમાં ધમાલ મચાવી હતી. એક બાજુ જ્યાં મોટા કલાકારોની એક્શન અને ફેમિલી ફિલ્મોનો દોર હતો, ફિલ્મોનું બજેટ વધી રહ્યું હતું અને નાના નિર્માતાઓ ટકી રહેવા માટે નવા નવા રસ્તા શોધતા હતા ત્યારે તે સમયે ઓછા બજેટ હોરર ફિલ્મોએ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ બનાવવાની શરૂઆત કરી. ઓછા કર્ચે બનતી આ ફિલ્મો સરળતાથી થિયેટર સુધી પહોંચી જતી અને દર્શકોને પણ એક નવો અનુભવ કરાવતી હતી. ડર, મિસ્ટ્રી, અને અંધારાના માહોલવાળી કહાનીઓ લોકોને ખુબ પસંદ પડવા લાગી હતી. આવી જ એક ફિલ્મ 1978માં આવી હતી જેણે ખુબ ધમાલ મચાવી હતી.
Cursed Movie: હોરર ફિલ્મો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે એવી ફિલ્મ વિશે ખબર છે જેને હોલીવુડની શ્રાપિત હોરર ફિલ્મ ગણવામાં આવે છે ? આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. ફિલ્મ એટલી ડરામણી છે કે જોતાં જોતાં ભલભલાં લોકોને પરસેવો વળી જાય.
4 Best Hindi Horror Movies: બોલીવુડની 4 બેસ્ટ હોરર ફિલ્મ વિશે આજે તમને જણાવીએ. આ ફિલ્મો આમ તો વર્ષો જૂની છે પણ આ ફિલ્મમાં જે હોરરનો અનુભવ થાય છે તેવો અનુભવ તમને આજકાલની ફિલ્મો જોઈને નહીં થાય. આ ફિલ્મોમાં વિચિત્ર મોઢાવાળા ભૂત નહીં દેખાય પણ જે કલાકારને ફિલ્મમાં ભૂત વળગે છે તેને જોઈને તમારું કલેજું મોં માં આવી જશે.
Must Watch Horror film on Prime:ઓટીટી પર સૌથી વધુ હોરર ફિલ્મો જોવાતી હોય છે. તમે પણ ડરામણી ફિલ્મો જોવાના શોખીન છો તો તમારા માટે પ્રાઈમ વીડિયોની બેસ્ટ હોરર ફિલ્મ વિશે જાણકારી લાવ્યા છીએ. આ ફિલ્મ એકવાર જોઈ લે તેને હાથમાં આવતા પ્લાસ્ટરથી બીક લાગવા લાગે.
Film Based On Real Ghost Story: સત્ય ઘટના પર આધારિત હોરર ફિલ્મ જોવાના શોખીનો માટે ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર એક ફિલ્મ છે. જો અત્યાર સુધી તમે આ હોરર ફિલ્મ નથી જોઈ તો આ વીકેન્ડમાં જોઈ લો. આ હોરર ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ તમને રડાવશે, ડરાવશે અને તમારી આત્માને પણ ધ્રુજાવી દેશે.
Horror Film Gehrayee: રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત નિર્દેશક અરુણા રાજેએ 1980 નામની એક હોરર થ્રિલર ફિલ્મ બનાવી હતી. પ્રસિદ્ધ નાટકકાર વિજય તેંડુલકર દ્વારા સહ લિખિત આ ફિલ્મ એક પરિવાર પર આધારિત છે જેના પર કાળો જાદુ કરવામાં આવે છે. ફિલ્મ અંગેના અનુભવ વિશે કહેતા અરુણાએ જણાવ્યું હતું કે તેની મુલાકાત જ્યારે તાંત્રિકો સાથે થઈ ત્યારે તેમણે આ ફિલ્મ ન બનાવવા ચેતવણી આપી હતી.
Biggest Blockbuster Movie: આજે અમે તમને 18 વર્ષ જૂની એક એવી ફિલ્મ વિશે જણાવીશું જે અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ કહી શકાય. આ ફિલ્મના અનેક પાર્ટ આવી ગયા છે અને બધાએ છપ્પરફાડ કમાણી કરીને બોક્સઓફિસ ગજવેલી છે. જો કે આ ફિલ્મ એકલા જોવાની તો ભૂલેચૂકે હિંમત ન કરતા. કારણ કે બની શકે કે પછી તમને એવો અહેસાસ થાય કે મારી આજુબાજુ કોઈ છે. આવું અમે નથી કહેતા પરંતુ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. જાણો આ ફિલ્મ વિશે.
Most Dangerous Horror Film : આજે અમે તમને એક એવી ખતરનાક ફિલ્મ વિશે જણાવીશું જેને જોયા પછી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફિલ્મ દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ છે. આ ફિલ્મને સૌથી શાપિત ફિલ્મ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તો એવો પણ દાવો કરે છે કે આ ફિલ્મ જોયા પછી કોઈ બચી શક્યું નહીં. ચાલો આજે તમને સૌથી ભયાનક ફિલ્મ વિશે જણાવીએ.
2022 Biggest Horror Film: છેલ્લા કેટલાક દાયકાઓ વચ્ચે હોરર ફિલ્મોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પછી ભલે તે હોરર કોમેડી હોય કે પછી ખૂંખાર અને ખૌફનાક દ્રશ્યોવાળી હોરર ફિલ્મ હોય. અમે તમને આજે એક એવી ડરામણી ફિલ્મ વિશે જણાવીશું જે 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કોઈ આત્મા કે ભૂત નહીં પરંતુ એક જિનનો કહેર ત્રણ મિત્રો પર એવો વરસે છે કે તેમનું જીવવું મુશ્કેલ બની જાય છે.
2024 Best Horror Film: આ વર્ષે ઘણી ફિલ્મો થિયેટરોમાં અને OTT પર રિલીઝ થઈ હતી. જેમાં બોલિવૂડથી લઈને સાઉથ અને હોલિવૂડની ફિલ્મોનો સમાવેશ થાય છે. જેણે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું અને ખૂબ જ ટ્રેન્ડ પણ કર્યો. આ ફિલ્મોમાં એક્શન, રોમાન્સ, થ્રિલર ઉપરાંત હોરર ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આવામાં, જો તમે હોરર ફિલ્મો જોવાના શોખીન છો, તો આજે અમે તમને આ વર્ષે રિલીઝ થયેલી એક એવી હોરર ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે લોકોને ખૂબ ડરાવી દીધા હતા. ફિલ્મમાં આવા ઘણા સીન છે જે તમારી મગજ સુન્ન કરી દેશે.
Real Life Based Most Horror Film: ભારતમાં લોકોમાં હોરર ફિલ્મોનો ઘણો ક્રેઝ છે. જો ફિલ્મોની સૌથી વધુ જોવાયેલી શ્રેણીઓને માપવામાં આવે, તો તેમાં માત્ર હોરર શ્રેણીની ફિલ્મોનો જ સમાવેશ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમારામાં હિંમત હોય અને તમને હોરર મૂવી જોવાનું પણ પસંદ હોય, તો અમે તમને 11 વર્ષ પહેલા રીલિઝ થયેલી એક ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફિલ્મે દર્શકોને એટલો ડરાવ્યો કે આજે પણ આ ફિલ્મ તેમના મનમાં તાજી છે. જો તમે પણ હોરર ફિલ્મોના શોખીન છો, તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ, પરંતુ તમારા જોખમે.
2024 Most Horror Disturbing Film: કોમેડી સાથે, પ્રેક્ષકો એક્શન, થ્રિલર અને સસ્પેન્સથી ભરેલી ફિલ્મો ખૂબ જ રસથી જુએ છે. પરંતુ હવે ધીરે ધીરે હોરર ફિલ્મોમાં પણ લોકોનો રસ વધી રહ્યો છે. પછી તે હોરર કોમેડી હોય કે સંપૂર્ણ હોરર ફિલ્મ. તમને OTT પર ઘણી હોરર મૂવીઝ જોવા મળશે, જેને જોયા પછી તમે વાસ્તવિકતામાં તમારા ડરનો સામનો કરી શકશો. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે જોવાનું તો શરૂ કરી જશો પરંતુ પૂરી રીતે જોઈ શકશો નહીં. આ વર્ષની આ સૌથી ડરામણી ડિસ્ટર્બિંગ ફિલ્મ છે.
Horror Film: જો દુનિયાની સૌથી પોપ્યુલર અને ડરામણી ફિલ્મની વાત હોય તો એક એવી ફિલ્મ છે જેના અત્યાર સુધીમાં ત્રણ પાર્ટ રિલીઝ થયા છે અને ચોથો પાઠ રિલીઝ થવાનો છે. દુનિયાભરમાં આ ફિલ્મનો કોઈ મુકાબલો નથી. આ ફિલ્મને દુનિયાભરના દર્શકોએ પસંદ કરી છે. આ ફિલ્મ છે The Conjuring.
Highest Grossing Horror Films Of 2024: વર્ષ 2024 માં હોરર ફિલ્મો જલવો રહ્યો છે. 6 મહિનામાં ત્રણ ફિલ્મો બેક-ટુ-બેક રિલીઝ થઈ અને તે તમામે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. હોરર ફિલ્મો હજુ પણ બોક્સ ઓફિસ પર જંગી નફો કમાઈ રહી છે.
Blockbuster Horror Film:આજથી 17 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી પરંતુ આ ફિલ્મે જ રેકોર્ડ બનાવ્યા છે તે આજ સુધી તૂટ્યા નથી. હોરર ફિલ્મો જોવાના શોખીન માટે આ બેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ છે. જે લોકોને હોરર ફિલ્મ જોવાનો શોખ હોય તેમણે આ ફિલ્મ તો જોવી જ જોઈએ.
Horror Movies Based on Real Life: બોલીવુડમાં અત્યાર સુધીમાં હજારો હોરર મુવી બની ચૂકી છે. પરંતુ આજે તમને એવી હોરર મુવીઝ વિશે જણાવીએ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. એટલે કે આવી ઘટનાઓ ખરેખર બની હતી અને તેના પરથી ફિલ્મ બનાવવામાં આવી છે.