Lock Upp Season 2: રિયાલિટી શો લોક અપની બીજી સીઝન શરુ થવા જઈ રહી છે. આ વખતે શોને કંગના કનૌત હોસ્ટ નથી કરવાની. શોને બે નવા હોસ્ટ મળ્યા છે. આ શો ક્યારથી શરુ થશે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકાશે ચાલો તમને જણાવીએ.
Horror Thriller Film On Netflix: જે લોકોને હોરર ફિલ્મો જોવાનો શોખ છે તેમના માટે આજે બેસ્ટ હોરર મુવી વિશે જાણકારી લઈને આવ્યા છીએ. ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. આ હોરર ફિલ્મ જોતાં જોતા હનુમાન ચાલીસા બોલવા લાગશો. ફિલ્મના અમુક સીન તો એવા છે જેને જોઈ તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે.
Web Series for Couple: જો તમે પોતાના પાર્ટનર સાથે ઘરે બેસીને કોઈ સારી વેબ સીરીઝ જોવા માંગો છો પણ તમને ખબર નથી કે કઈ વેબ સીરીઝ જોવી તો ચાલો તમને ઓટીટીની 5 બેસ્ટ કપલ ફ્રેન્ડલી વેબ સીરીઝ વિશે જણાવીએ. આ 5 વેબ સીરીઝ પાર્ટનર સાથે જોવા માટે બેસ્ટ છે.
Netflix Movie Maa Behen Trending: નેટફ્લિક્સ પર માધુરી દીક્ષિત, રવિ કિશન, તૃપ્તી ડીમરીની ડાર્ક કોમેડી ફિલ્મ માં બહેન રિલીઝ થઈ ચુકી છે. આમ તો આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ટ્રેંડિંગ લિસ્ટમાં આવી ગઈ છે તેમ છતાં જો તમારે ફિલ્મ જોતાં પહેલા જાણવું હોય કે ફિલ્મ કેવી છે તો ચાલો તમને જણાવીએ કેવી છે માધુરીની ફિલ્મ માં બહેન.
Desi Bling Show Controversy: નેટફ્લિક્સ પર એક નવો શો સ્ટ્રીમ થયો છે જેનું નામ છે દેશી બ્લિંગ. આ શોના કારણે ઈંટરનેટ પર એક વિવાદ શરુ થયો છે. શોમાં દુબઈના બિઝનેસમેનની પત્ની એવું કહેતી જોવા મળે છે કે તેનો પતિ પાર્ટીનો શોખીન છે અને રોજ તે અલગ અલગ છોકરી સાથે પાર્ટી કરે તેમાં કોઈ વાંધો નથી. બસ રોજ એક જ છોકરી ન હોવી જોઈએ... આ વાતથી સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા છે.
Maa Behen Trailer: માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મ માં બહેનનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલર જોઈને તમને મજા પડી જશે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મ જોવાની મજા આવશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે એટલે તમે ફિલ્મ ઘર બેઠા જોઈ શકશો.
New OTT Releases: 24 મે 2026 અને રવિવાર સુધીમાં નેટફ્લિક્સ સહિતના ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થશે. આ વીકમાં ઓટીટી પર હિંદી, સાઉથ અને હોલીવુડની ફિલ્મો અને સીરીઝ જોવા મળશે.
OTT New movies Release: આ વીક ઓટીટી લવર્સ માટે ખાસ રહેવાનું છે. કારણ કે આ વીકમાં એક જ દિવસ દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ ઓટીટી પર રિલીઝ થશે. સૌથી ખાસ વાત તો એ છે કે આ વીકમાં ધુરંધર 2 પણ ઓટીટી પર રિલીઝ થઈ જવાની છે.
Bhooth Bangla On OTT: અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ હવે ઓટીટી પર ક્યારે આવશે તે વાત જાણવા લોકો આતુર થયા છે. ભૂત બંગલા ફિલ્મની ઓટીટી રિલીઝ માટે તમે પણ રાહ જોઈ રહ્યા છો તો ચાલો તમને જણાવીએ આ અંગેની જાણકારી.
Netflix Trending Web Series: નેટફ્લિક્સ પર તાજેતરમાં જ થ્રીલર વેબ સીરીઝ રિલીઝ થઈ છે. આ સીરીઝ 7 જ એપિસોડની છે પણ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. સીરીઝ જોનાર દર્શકોનું કહેવું છે કે સીરીઝનો ક્લાઈમેક્સ તેને બેસ્ટ અને મસ્ટ વોચ બનાવી દે છે.
May First Week OTT Release: મે મહિનાની શરુઆત ઓટીટી માટે ધમાકેદાર રહી છે. કારણ કે મે મહિનાના પહેલા વીકેન્ડમાં ઓટીટી પર નાના-મોટા સૌ કોઈ માટે ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ છે. આ વીકેન્ડમાં કયા ઓટીટી પ્લેટફોર્મ પર શું નવું છે ફટાફટ જાણી લો.
Kapil Sharma Show Special Episode: સમય રૈના અને રણવીર ઈલાહાબાદિયાએ એક વર્ષે પહેલા એક એપિસોડ સાથે કર્યો હતો અને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. વિવાદ અને પોલીસ કેસ બાદ પહેલીવાર આ બંને ફરી એકવાર સાથે જોવા મળશે કપિલ શર્માના શોમાં. આ એપિસોડ ધમાકેદાર હશે તેવું લાગી રહ્યું છે.
Kartavya Film On OTT: શાહરુખ ખાનના રેડ ચીલી બેનર હેઠળ બનેલી સૈફ અલી ખાન અને રસીકા દુગ્ગલની ફિલ્મ કર્તવ્ય મે મહિનામાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ છેલ્લા 3 વર્ષથી અટકેલી હતી. અંતે હવે મે મહિનામાં ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવશે.
Must Watch Romantic Film On Netflix: જે લોકોને રોમાન્ટિક ડ્રામા ફિલ્મો જોવી પસંદ હોય તેમણે એકવાર નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મ જોવી જોઈએ. શશાંક અને રોશનીની ક્યુટ લવસ્ટોરી તમને પણ ગમી જશે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થયાની સાથે જ ટ્રેડિંગ લીસ્ટમાં આવી ગઈ છે.
Horror comedy Film Rakasa On OTT: ડરતાં ડરતાં હસવાના શોખીન એટલે કે હોરર કોમેડી ફિલ્મો જોવાના શોખીન લોકો માટે રકાસા ફિલ્મ મસ્ટ વોચ છે. આ ફિલ્મ ગણતરીના દિવસોમાં ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મ શા માટે જોવી જોઈએ ચાલો તમને જણાવીએ.
Netflix Must Web Series Trial By Fire: જો તમને રિયલ લાઈફ ઘટનાઓ પર બનેલી વેબ સીરીઝ જોવાનો શોખ છે તો તમારા લિસ્ટમાં ટ્રાયલ બાય ફાયર વેબ સીરીઝનું નામ અત્યારે જ નોંધી લો અને પહેલી ફુરસદમાં આ વેબ સીરીઝ જુઓ. આ વેબ સીરીઝ તમને અંદર સુધી હચમચાવી દેશે.
OTT Release This Week: શુક્રવાર આવી ગયો અને સાથે જ ઓટીટી પર સ્ટ્રીમ થયેલી નવી ફિલ્મો અને વેબ સીરીઝનું લિસ્ટ પણ આવી ગયું છે. આ વીકેન્ડમાં નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોનના ફિલ્મ અને વેબ સીરીઝના ખજાનામાં શું નવું ઉમેરાયું છે ફટાફટ ચેક કરી લો.
Crime Thriller Film Vadh 2: નીના ગુપ્તા અને સંજય મિશ્રાની ફિલ્મ વધ 2 ઓટીટી પર સ્ટ્રીમ થઈ ચુકી છે. આ ફિલ્મ સ્ટ્રીમ થયાની સાથે જ ટ્રેંડ કરવા લાગી છે. ક્રાઈમ થ્રિલર જોનરમાં સારી હિંદી ફિલ્મ જોવા ઈચ્છતા લોકો માટે વધ 2 મસ્ટ વોચ છે. આ ફિલ્મમાં ઘણી એવી મોમેન્ટસ આવશે જેમાં તમારા ધબકારા વધી જશે.
Must Watch Dog Love Films: કુતરા પોતાના માલિકને કેટલો પ્રેમ કરે છે, તેના પ્રત્યે કેટલી વફાદારી રાખે છે તે દર્શાવતી 5 ફિલ્મો વિશે આજે તમને જણાવીએ. આ 5 ફિલ્મોની સ્ટોરી એવી છે જે તમને ઈમોશનલ કરી દેશે. ફિલ્મમાં સુંદર રીતે માણસ અને કુતરા વચ્ચેના સંબંધને દેખાડવામાં આવ્યો છે.
Horror Web Series Ott: જો તમને એવું લાગતું હોય કે હોરર ફિલ્મો કે સીરીઝ તો હોલીવુડની જ સારી હોય તો એકવાર નેટફ્લિક્સની આ વેબ સીરીઝ જુઓ. આ વેબ સીરીઝ તમારા વિચાર બદલી દેશે. આ વેબ સીરીઝ ભૂત, સસ્પેંસથી ભરપુર છે. આ વેબ સીરીઝ જોયા પછી દિવસો સુધી તમને તેના વિચારો આવતાં રહેશે.
‘Something Very Bad Is Going To Happen’ ગૂગલ પર અચાનક કેમ આ ટ્રેન્ડ થઈ રહ્યું છે ? આની પાછળની કહાની શું છે, શું ખરેખર દુનિયા ખતરામાં છે ? ત્યારે શું છે સમગ્ર મામલો તેના વિશે આ લેખમાં જાણીશું.
Dhurandhar 2 OTT Release Update: ધુરંધર 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે ત્યારે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈ મોટું અપડેટ સામે આવ્યું છે. ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર 2 ફિલ્મ નેટફ્લિક્સ પર જોવા નહીં મળે.