हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
SRH
194/ 4
(13.5)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hostage
Hostage News
breaking news
ખળભળાટ! ગુજરાતમાં 1 કરોડથી વધુની લૂંટ; 15થી વધુ લૂંટારાઓ ટ્રક લઇને આવ્યા...ઘટના CCTV
સુરત જિલ્લાઓ હવે ગુનેગારો માટે આશ્રય સ્થાન બની ગયો છે. મોડી રાત્રે પણ સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા નજીક એક કોપરનો વ્યવસાય કરતા વેપારીના જીએસટી વિભાગ દ્વારા સિઝ કરાયેલા ગોડાઉનમાં લૂંટની ઘટના બની છે.
Nov 6,2023, 17:17 PM IST
Wordle
ઘરમાં બંધક હતી મહિલા, આ ઓનલાઈન ગેમે બચાવ્યો જીવ, જાણો કેવી રીતે
હોલ્ટને લાગવા માંડ્યું હતું કે હવે તેની જિંદગી પૂરી થવાની છે. પરંતુ પછી કઈક એવું થયું કે તેનો જીવ બચી ગયો.
Feb 12,2022, 13:29 PM IST
Ahmedabad
AHMEDABAD ને બાનમાં લેનારી લૂંટારૂ ટોળકીનો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા
સરખેજ, એસપી રિંગરોડ અને આંબલી સહિતના વિસ્તારમાં બનેલી બે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સરખેજ પોલીસે લૂંટના ગુનામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ નશો કરવા માટે સુમસાન રસ્તા પર નીકળતા લોકોને લૂંટીને ફરાર થઈ જતા હતા.
May 29,2021, 21:52 PM IST
Attempt take
હાઇકમાન્ડને બાનમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ જતા ઇમરાન ખેડાવાલાએ રાજીનામાનો ખેલ સંકેલી
Feb 9,2021, 17:34 PM IST
Ahmedabad police
અમદાવાદ છે કે બિહાર? લુંટના ઇરાદે આવેલા શખ્સોએ ઠક્કરનગર બાનમાં લીધું,ફાયરિંગથી ફફડાટ
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીના ત્યાં ભર બપોરે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું. ગાયત્રી ટ્રેડર્સ નામના દુકાન ધારક સાથે અજાણ્યા ત્રણ શખ્સોએ પૈસાની માંગણી કરી હવામા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે દુકાન માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ૩૫ હજાર જેટલી રોકડ રકમની ફરાર થઈ ગયા હતા.
Jan 2,2021, 17:18 PM IST
મધ્ય પ્રદેશ
MPમાં સોમવારે ફ્લોર ટેસ્ટ, ચિંતાતૂર કમલનાથે અમિત શાહને પત્ર લખી 'આ' માગણી કરી
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ કથિત રીતે બેંગ્લુરુ અને અન્ય શહેરોમાં રાખવામાં આવેલા કોંગ્રેસના 22 ધારાસભ્યોની 'મુક્તિ' સુનિશ્ચિત કરે. જેથી કરીને તેઓ વિધાનસભાના સત્રમાં સામેલ થઈ શકે. આ બધા વચ્ચે રાજ્યપાલે એવો પણ આદેશ આપ્યો છે કે મધ્ય પ્રદેશમાં સરકાર 16મી માર્ચે બહુમત સાબિત કરે એટલે કે સોમવારે ફ્લોર ટેસ્ટનો આદેશ અપાયો છે.
Mar 15,2020, 8:04 AM IST
ઉત્તર પ્રદેશ
23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ
ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
Jan 31,2020, 9:37 AM IST
Employees of the corporation
નોનવેજની દુકાન બંધ કરાવવા ગયેલ કોર્પોરેશનનાં કર્મચારીને બંધક બનાવાયા અને..
ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે ગયેલી સુરત મહાનગર પાલિકાની ટીમને દુકાન ચલાવનારાઓએ જબરદસ્તી કેદ કરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં પોલીસ દ્વારા સુરત મનપા કર્મચારીઓનો છુટકારો થયો હતો. સુરત મનપાના અધિકારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆત બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘટના સુરતના અડાજણ ગામ વિસ્તારની છે.
Nov 29,2019, 18:08 PM IST
દિલ્હી પોલીસ
22 વર્ષીય યુવતીને બંધક બનાવી 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, બે ભાઇની ધરપકડ
22 વર્ષીય પીડિતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, પારિવારીક ઝગડાથી કંટાળી પીડિતા ઘરથી ભાગી 16 મેના રોજ દિલ્હી આવી ગઇ હતી. તેણે તેના નિવેદનમાં કહ્યું કે, દિલ્હી પહોંચ્યા બાદ તે એક દિવસ નિઝામુદ્દીન વિસ્તારમાં રહી હતી.
Jun 24,2019, 14:56 PM IST
મલેશિયા
મલેશિયામાં ગુજરાતના 4 યુવકોને પાકિસ્તાની ઇસમે બંધક બનાવ્યા
નોકરીની લાલચે મલેશિયા ગયેલા ઉમરગામના 4 યુવકને પાકિસ્તાનના ઇસમે બંધક બનાવ્યા હતા.
Oct 7,2018, 15:04 PM IST
Trending news
yuvraj singh
યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો
IPL 2024
દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, SRHએ બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર
KPI Green Energy
પારસના પથ્થરથી ઓછો નથી આ સોલર કંપનીનો શેર! ₹8થી સીધો પહોંચ્યો 1700ને પાર
gujarat
ભાજપે ખેલ પાડ્યો! સુરતમા કોણ ફૂટ્યું, ટેકેદારો કે કુંભાણી? મતદાન પહેલાં 1 બેઠક હારશે
banaskantha
લોકસભાની ચૂંટણી વચ્ચે બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ; દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
Big News
જેના પર સૌથી ભરોસો મૂક્યો એ બનેવી અને ભાગીદાર ફસક્યા, ચૂંટણી પહેલા કુંભાણીને ઘરભેગા
Lok Sabha Election 2024
તમારી સહમતિથી તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મતદાન કરી શકે? જાણો શું કહે છે કાયદો
Lok Sabha Election 2024
ભાજપનો નવો ટોર્ગેટ 'ઓપરેશન ફોર્મ'! નિલેશ કુંભાણી બાદ શુ જેની ઠુમ્મરનું ફોર્મ રદ થશે?
gujarat
એક એવા મહિલા મસીહા...જેમણે સુરતની 2100થી વધુ વિધવા મહિલાઓને અપાવ્યો સરકારી લાભ
BCCI
આ દિવસે ટી20 વિશ્વકપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આવી હોઈ શકે છે 15 સભ્યોની ટીમ