हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
house Wife
House wife News
breaking news
ભરશિયાળે લીબુની ખટાસ થઈ મોંઘી! ટામેટાના ભાવ થયા લાલચોળ, લસણનો તડકો પડી રહ્યો છે ભારે
ટામેટા, લીંબુ અને લસણના ભાવ તો લોકોને રડાવી રહ્યા છે. ભાવ એટલા વધી ગયા છે કે લોકોએ પોતાની થાળીમાંથી લસણને દૂર કરી નાંખ્યું છે. જુઓ મોંઘવારીના મારથી ત્રસ્ત પ્રજાનો આ અહેવાલ.
Feb 10,2024, 17:32 PM IST
breaking news
ડુંગરીએ રડાવ્યા, લસણે ડરાવ્યા! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું; ભાવ સાંભળીને આવી જશે ચક્કર
શાકભાજીની બજારમાં છૂટકમાં લસણના એક કિલોના રૂ.250 થી 300 સુધીના ભાવ છે. જ્યારે ફોલેલા લસણના તો 350 થી 400 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. જામનગરની બજારમાં લસણની ખરીદી કરવા આવતી મહિલાઓ પણ લસણના વધતા ભાવોને લઈને ક્યાંક ને ક્યાંક ભારે મૂંઝવણમાં મુકાય છે.
Dec 14,2023, 20:52 PM IST
gas cylinder
શું તમારે જોઈએ છે ફ્રીમાં ગેસનો બાટલો? શું છે પ્રોસેસ? કોને મળે છે મફત ગેસ સિલિન્ડર?
Gas Cylinder: રાંધણ ગેસની વધતી કિંમતોની વચ્ચે એક રાહતના સમાચાર છે. કેટલાંક જરૂરી ડોક્યુમેન્ટ દર્શાવીને તમે પણ લઈ શકો છો વિનામૂલ્યે ગેસ સિલિન્ડર...
Sep 13,2023, 14:07 PM IST
gas cylinder
હવે ગેસનો બાટલો એકસ્ટ્રા ચાલશે, બસ અપનાવો આ ટ્રિક, આખું ગામ પૂછવા આવશે આઇડીયા
10 Tips to save cooking gas: ઈંધણના ભાવમાં પણ આસમાને પહોંચી ગયા છે. ભાવમાં વધારો થતાં ગૃહણિીઓના બજેટમાં પણ મોટી અસર થઈ છે. તેનું કારણ છે ગેસનું ઝડપથી ખતમ થઈ જવું. એવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
Aug 23,2023, 13:40 PM IST
Kitchen Tips
ચપટીમાં દૂર થશે ગૃહિણીની પરેશાનીઓ, આ ટિપ્સથી સરળ થઇ જશે માથાનો દુખાવો લાગતા આ કામ
ગૃહિણીઓ જ નહીં પણ પતિદેવ માટે પણ ઉપયોગી છે નાની નાની કિચન ટીપ્સ. આ ટિપ્સના કારણે રસોડામાં તમને પડતી મુશ્કેલીઓ એકદમ આસાન થઈ જશે. તમે ગૃહિણી છો તો ઘણી વખત રસોડામાં નાની નાની બાબતોથી પરેશાની થતી હોય છે ઘરમાં મેથીની સબ્જી કડવી હોવાથી બાળકો ખાતા નથી તો ઉતાવળમાં લસણના ફોતરા ઉતરતા નથી. પણ આવી જ મૂંઝવણને દૂર કરવા માટે આ ખાસ કિચન ટિપ્સ તમને મદદ કરશે.
Jul 5,2023, 12:22 PM IST
gas cylinder
ગેસ સિલિન્ડર જલદી ખાલી થઈ જાય છે? આ ટ્રિક અપનાઓ, પડોશીઓ પણ થઈ જશે 'પાગલ'
ના હોય! એકાએક ઝડપથી ખાલી થઈ રહ્યો છે ગેસ સિલિન્ડર, આ ટ્રીક અજમાવો ફાયદામાં રહેશો. ખાવાનું દરેક કામ ચૂલા પર જ કરવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે સમય બદલાયો અને ચૂલો હવે ભૂતકાળ થવા લાગ્યો છે. જોકે હજુ ગામડામાં તમને ચૂલા જોવા મળી જશે. ચૂલાનું સ્થાન અત્યારે ગેસ સિલિન્ડર અને ગેસ લાઈને લઈ લીધું છે.
Jun 25,2023, 9:55 AM IST
Suicide
ડભોઈ : બાળકને ધાવણ કરાવવામાં અસક્ષમ પત્નીને પતિએ આત્મહત્યા કરવા મજબૂર કરી
Suicide Case : પતિએ ઝઘડા બાદ પત્નીને તેના પિયરમાં તરછોડી દીધી, માનસિક રીતે કંટાળેલી પરિણિીતાએ મોત વ્હાલુ કર્યું
Jan 31,2023, 15:19 PM IST
working womens
નોકરિયાત મહિલાઓની શું હોય છે પ્રાથમિકતા? જાણો રિસર્ચમાં થયા ઘણા ચોંકવાનારા ખુલાસા
Working Women's: 'મહિલાઓ પાસે એક જુદો જ પાવર હોય છે જેનો ઉપયોગ દરેક મહિલા નથી કરી શકતી. ઘણી મહિલાઓને માત્ર ઘર પરિવાર અને બાળકોને સાચવીને આનંદ મળે છે, જ્યારે ઘણી મહિલાઓને લાગે છે કે પોતે યોગ્ય છે તો બાળકોના ઉછેર સાથે પરિવારને આર્થિક મદદ પણ કરવી જોઈએ. અંતે જે પણ આવક થશે તેમાં પાછળથી બાળકોનું ઊજળું ભવિષ્ય બનશે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના માઇન્ડને બંને રીતે સેટ કર્યું હોય છે.
Jan 15,2023, 13:13 PM IST
gujarat
ગેસના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું, મહિલાઓએ અનોખી રીતે રોષ વ્યક્ત..
દેશમા દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે. ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવો આસમાને ચડી ગયા છે. મોંઘવારીએ પણ માજા મુકી છે, ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે.
Mar 23,2022, 16:52 PM IST
Trending news
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો