हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Income Tax return filing
Income tax return filing News
Income Tax
Income Tax Return નહી ભરનારા માટે મોટું અપડેટ, 10 હજાર લાગી શકે છે દંડ
ITR Filing: જો લોકોની આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ હોય તો તેમને લેટ ફીના રૂપમાં દંડ ભરવો પડશે. જો આવા લોકો 31 જુલાઈ 2023 પછી પરંતુ 31 ડિસેમ્બર 2023 પહેલા લેટ ફી સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
Aug 19,2023, 8:45 AM IST
ITR Filing
31 જુલાઈ પહેલા પતાવી લેજો આ જરૂરી કામ.. જો ચૂકી જશો તો ભરવો પડશે 5000 રૂપિયા દંડ!
Income Tax Return ફાઈલ કરવામાં વિલંબના કિસ્સામાં, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે 1,000 રૂપિયાનો દંડ , જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક માટે 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
Jul 28,2023, 15:27 PM IST
Income Tax return filing
આવકવેરો ન ભર્યો હોય તેના માટે ખુશખબર, સરકારે આપ્યો વધુ એક મોકો
ITR Filing: મોડું આઈટીઆર ફાઈલ કરો તો તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે. જ્યારે અંતિમ તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરવામાં આવે તો આ પેનલ્ટી લેવામાં આવે છે. પરંતુ જો તમે પહેલા આઈટીઆર ફાઈલ કર્યું હોય અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો ફરીથી તમે તેને ફરી શકો છો. જેને રિવાઈઝ્ડ આઈટીઆર કહેવામાં આવે છે. જેના માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.
Dec 28,2022, 15:18 PM IST
Income Tax return
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સરકારની ડેડલાઈન, ફટાફટ કરો નહીં તો...
Income Tax Return Update: જો તમે પણ ઇન્કમ ટેક્સ ભરો છો તો તમે જાણી લો કે નાણાકીય વર્ષ 2021-22 અને એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત 15 જૂન 2022 થી થઈ ગઈ છે. જો તમે પણ અત્યાર સુધી રિટર્ન ભર્યું નથી તો તાત્કાલીક ભરી દો, નહીં તો 31 જુલાઈ બાદ તમને પેનલ્ટી લાગશે.
Jul 22,2022, 19:00 PM IST
Income Tax deduction
ભાડાના ઘરમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર, આ છૂટ વિશે તમે જાણો છો?
જો તમે હજુ સુધી તમારું આઈટી રિટર્ન ફાઈલ ન કર્યું હોય તો તરત રિટર્ન ફાઈલ કરી લો. આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો. આવકવેરા વિભાગના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારું આવકવેરા રિટર્ન દાખલ કરી શકો છો.
Nov 25,2021, 13:29 PM IST
Trending news
STOCKS TO BUY
Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિક
gujarat news
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે કોને પહેલો મોકો? જાણો અનામતના આધારે કોને કેટલી બેઠકો
Ankur Gupta
New Technology: 1 મિનિટમાં ફોન-લેપટોપ અને 10 મિનિટમાં EV CAR થઇ જશે Full Charge!
Summer
Weather Update: આકાશમાંથી વરસી આગ,17 શહેરોમાં પારો 48 ડીગ્રીને પાર, ક્યારે મળશે રાહત
petrol
પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Ambalal Patel
વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલે કરી વરસાદની આગાહી
Jain Samaj
ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો, એક શખ્સે બેલ્ટથી પગપાળા જતી સાધ્વીઓને માર માર્યો
Dhaval Thakkar
રાજકોટ આગકાંડમાં પોલીસને મળી સફળતા, આબુરોડથી ધવલ ઠક્કરની અટકાયત
IMD Forecast
આ તો ટ્રેલર હતું પિક્ચર હજુ બાકી! મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ખુબ ગરમી
Group Marriage
અમદાવાદમાં સમૂહ લગ્ના નામે છેતરપિંડી, 113 પરિવારોને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો