inter state gang

Jamnagar: દેશની ધરોહરની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને જામનગર પોલીસે ઝડપી લીધી

LCB દ્વારા આંતરરાજ્ય ચોરી કરતા ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી 41 ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીઓને આંતરરાજ્ય ગેંગ અંજામ આપતી હતી. સોના ચાંદીના દાગીના, રોકડ અને ધાતુની મૂર્તિ સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ગેંગના ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે, જ્યારે 41 જેટલી ચોરીઓને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપી પાડવામાં જામનગર LCBને સફળતા મળી છે.

Oct 27, 2021, 07:02 PM IST