हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
OMA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Internet speed
Internet speed News
technology
2 કલાકની મૂવી ચપટી વગાડતા જ થઈ જશે Download, બસ અહીંયા મૂકો રાઉટર
How to boost internet speed: હવે લોકો પહેલા કરતા વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. કોવિડ પછી ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે વાઇ-ફાઇનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે. લગભગ દરેક ઘરમાં Wi-Fi કનેક્શન છે. જો થોડા સમય માટે પણ ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય તો તમામ કામ ઠપ્પ થઈ જાય છે.
Sep 13,2024, 17:25 PM IST
Internet
ભૂલથી પણ આ 5 જગ્યાએ ન લગાવો Wifi, નહીં તો વેડફાઈ જશે વાઈફાઈના પૈસા
Wifi Router: શું તમે પણ તમારા ઘરમાં વાઈફાઈ લગાવ્યું છે? તેમ છતાં નથી આવી રહી ઈન્ટરનેટની સ્પીડ...તો આ એક ગંભીર પ્રશ્ન છે. કારણકે, આમાં તમારી જ ક્યાંક ભૂલ થતી લાગે છે. અહીં દર્શાવવામાં આવી છે એ બાબતો કે વાઈફાઈ સાથે આવી ભૂલ ક્યારેય ના કરતા નહીં તો નહીં મળે ઈન્ટરનેટની સ્પીડ, વેડફાઈ જશે વાઈફાઈના પૈસા....
Mar 17,2024, 16:57 PM IST
work from home
ખાલી આટલું કરશો તો ઈન્ટરનેટ ચાલશે સુપરફાસ્ટ સ્પીડમાં, Wifiની સ્પીડ પણ થઈ જશે ડબલ!
Work From Home માં ઈન્ટરનેટ વિશ્વની સૌથી મહત્વની વસ્તુ છે. તેના દ્વારા તમામ કામ સરળતાથી થઈ રહ્યા છે. પરંતુ સૌથી મોટી ચિંતા ત્યારે થાય છે જ્યારે ઈન્ટરનેટ સ્પીડ ધીમી થઈ જાય છે. પરંતુ આ અદ્ભુત જુગાડથી તમે વધારી શકો છો Wi-Fiની સ્પીડ...
Feb 23,2022, 15:56 PM IST
Internet
શું તમારી ઈન્ટરનેટ સ્પીડ ઓછી છે? રીસેટ કરો આ નેટવર્ક સેટિંગ, વધી જશે સ્પીડ
How to Boost Internet Speed: જોકે કેટલીક એવી ટ્રીક્સ છે જેનાથી તમે તમારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ વધારી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે આ ટ્રિક્સ ત્યારે કામ કરે છે જ્યારે સમસ્યા ડિવાઈસ કે નેટવર્ક સાથે જોડાયેલી હોય. અનેકવાર સ્લો ઈન્ટરનેટનું કારણ તમારો ફોન પણ હોતો નથી અને નેટવર્ક પણ હોતો નથી. પરંતુ એક જગ્યા હોય છે.
Feb 11,2022, 8:42 AM IST
Jio
Jio ના આ શાનદાર પ્લાન તમને એક મહિનો આપશે આરામ, Net પૂર્ણ થવાની મુશ્કેલીથી થશો મુક્ત
હાલના દિવસોમાં જ્યાં તમામ કામ ઘરેથી કરવામાં આવી રહ્યા છે, આવી સ્થિતિમાં, ટેલિકોમ કંપનીઓ ઘણાં સસ્તા રિચાર્જ પ્લાન વડે તેમના ગ્રાહકોને લાલચ આપે છે
Apr 27,2021, 19:43 PM IST
4g internet
Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ રહ્યું તમારી સમસ્યાનું સમાધાન
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે તમામ લોકો 4G કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અનેકવાર એવું હોય છે કે ફોનમાં નેટવર્ક તો આવે છે પરંતુ ઈન્ટરનેટ નથી આવતું. જો તમારી સાથે આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે છે.
Mar 29,2021, 12:41 PM IST
ઇન્ટરનેટ પ્લાન
એકદમ ઓછી કિંમતમાં મેળવો 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, જાણો બીજા શું છે ફાયદા
ઇન્ટરનેટનો ઉપયોગ દેશમાં સતત વધી રહી છે. એવામાં તમામ મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે. પરંતુ કેટલીક એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ પણ છે જે વ્યાજબી ભાવમાં તમને સુપર ફાસ્ટ સ્પીડ પુરી પાડે છે.
Nov 23,2020, 17:29 PM IST
Internet speed
Slow Internet થી પરેશાન છો તો આ ટિપ્સ અજમાવો, સ્પીડ થશે સુપરફાસ્ટ
ઈન્ટરનેટ સ્પીડ (Internet Speed) એક એવી સમસ્યા છે જે ક્યારેય સોલ્વ થતી નથી. ભલે તમે કેટલો પણ મોંઘો અને સારો ઈન્ટરનેટ પ્લાન (Internet Plan) ખરીદી લો, સ્પીડની સમસ્યા તમામ માટે કોમન હોય છે. આજે અમે તમને એવી ટિપ્સ બતાવીશું, જેની મદદથી તમે ઈન્ટરનેટની સ્પીડ સુપરફાસ્ટ બનાવી શકો છો. સાથે જ એ પણ જાણી લો કે કયા કારણોથી ઈન્ટરનેટની સ્પીડ ઓછી થાય છે.
Jul 31,2020, 15:39 PM IST
Trending news
US Presidential Election 2024
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ
Business News
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, કપાસિયાનો ભાવ સાંભળીને આવશે ચક્કર
Ranji trophy
આવું તે કઈ હોય? 20 રનની અંદર 10 ખેલાડી આઉટ, 5 ખેલાડીઓનું તો ખાતું પણ ન ખૂલ્યું
Usha Vance Parents
કમલાને ભૂલી જાઓ, ટ્રંપને પસંદ છે 'ઉષા'! USની સેકન્ડ લેડી બનનાર પ્રથમ ભારતીય-અમેરિકન
business sector
સવાર પડતા જ તેલ કંપનીઓએ લીધો મોટો નિર્ણય! ફરી બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Ambalal Patel prediction
દિવાળીના તહેવારો પુરા થતાં થતાં ફરી આવી ગઈ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી!
The Sabarmati Report
ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને લઈને વિક્રાંત મેસીને મળી ધમકીઓ
surya gochar 2024
Surya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્યએ કર્યું નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓને મળશે લાભ
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલ, એકવાર ફરીથી ચક્રવાતી તોફાન ભીષણ તબાહી મચાવવા તૈયાર!
Headache
Headache: માથાના દુખાવાની દવા ક્યારેય નહીં ખાવી પડે, માથું દુખે ત્યારે કરી લો આ ઉપાય