हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
invest in Gujarat
Invest in gujarat News
Jitu vaghani
જીતુ વાઘાણીનો બેંગ્લોરમાં રોડ શો: કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા હાંકલ
કર્ણાટકના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે હાકલ કરી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ બેંગલુરુમાં રોડ-શો યોજ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં કર્ણાટકના ઔદ્યોગિક અગ્રણીઓ સમક્ષ ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. 200થી વધુ ઔદ્યોગિક અગ્રણીઓએ રોડ-શોમાં ઉપસ્થિત રહી ગુજરાતમાં મૂડીરોકાણમાં રસ દાખવ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2022ને અનુલક્ષીને બેંગલુરુમાં યોજાયેલા રોડ-શોમાં ગુજરાતના માનનીય શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાના પ્રધાન જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચ સત્તાધારી ટીમે ગુજરાતમાં મૂડીરોકાણની તકો વિશે કર્ણાટકના ટોચના ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી. આજના રોડ-શોમાં કર્ણાટકના 200 જેટલા ઔદ્યોગિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા આ રોડ-શોમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા સહિત અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી.
Dec 8,2021, 0:02 AM IST
Trending news
Shukra Nakshatra Gochar 2024
13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
dussehra 2024
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ
Bad Cholesterol
વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ
numerology
ખુબ જ નસીબદાર હોય છે આ તારીખે જન્મેલા લોકો! નાની ઉંમરમાં જ બને છે ધનવાન
astrology
મહાઅષ્ટમી પર અતિ દુર્લભ યોગ, માં દુર્ગા વરસાશે એટલી ધન-સંપતિ કે ભેગા નહીં કરી શકો
Gujarat politics
ગુજરાતમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા
New District
ગુજરાતમાં નવી ચર્ચાએ જોર પકડ્યું, 3 નવા જિલ્લા બનાવવામાં કયા વિસ્તારને લાગશે લોટરી
White Hair
White Hair: આ 2 વસ્તુ સાથે કલોંજી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ થઈ જશે કાળા
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
surat
ગજબનો કિસ્સો! આંખમાં આસું લઈને પોલીસ સ્ટેશન ગયેલા યુવકને મળી ગયું ખોવાયેલું બાઈક