हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INX case
Inx case News
પી ચિદમ્બરમ
Chidambaram INX Case: ચિદમ્બરમ જેલમાંથી આવશે બહાર, સુપ્રીમ કોર્ટે
INX મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને આજે જેલ મળશે કે બેલ આ મામલે આજે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવ્યો છે. પી.ચિદમ્બરમને છેવટે જામીન મળ્યા છે.
Dec 4,2019, 11:28 AM IST
sonia gandhi
સોનિયા ગાંધી અને મનમોહનસિંહે તિહાડ જેલમાં કરી ચિદમ્બરમ સાથે મુલાકાત
આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમને મળવા માટે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ તિહાડ જેલ પહોંચ્યા. મુલાકાત માટેનો સમય સવારે 9થી 10 વાગ્યા વચ્ચેનો નક્કી હતો. તેમણે લગભગ 30 મિનિટ સુધી તિહાડ જેલમાં ચિદમ્બરમ સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ તિહાડ જેલમાં તેમને મળવા માટે પહોંચ્યા ત્યારે પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ તિહાડ જેલ પહોંચ્યા હતાં. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે નાણા મંત્રીના પદ પર હતાં ત્યારે 2007માં લાંચ લઈને આઈએનએક્સ મીડિયાને 305 કરોડ રૂપિયા લઈને વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડથી મંજૂરી અપાવી હતી. આ મામલે ચિદમ્બરમ સીબીઆઈ અને ઈડીની તપાસ હેઠળ છે.
Sep 23,2019, 11:55 AM IST
ચિદમ્બરમ
CBI કોર્ટે પી.ચિદમ્બરમના રિમાન્ડ કર્યા મંજુર, જુઓ શું થયું
આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરાયા. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.
Aug 22,2019, 19:35 PM IST
ચિદમ્બરમ
INX મીડિયા કેસ મામલે CBI કોર્ટ થોડીવારમાં આપશે ચિદમ્બરમની રીમાન્ડ મામલે નિર્ણય
આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરશે. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.
Aug 22,2019, 18:40 PM IST
ચિદમ્બરમ
પી.ચિદમ્બરમને CBIએ કોર્ટમાં કર્યા રજુ, જુઓ શું છે હાલની પરિસ્થિતિ
આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરશે. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.
Aug 22,2019, 15:55 PM IST
ચિદમ્બરમ
પી.ચિદમ્બરમને કોર્ટમાં કરાશે રજુ, જુઓ વિગત
આજે બપોરે CBI ચિદમ્બરમને દિલ્લીની રોઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કરશે.. આ પહેલા ચિદમ્બરમની ફરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આ કેસમાં CBI સ્પેશિયલ જજ અજય કુહાર પાસે ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ માંગશે. તો કોંગ્રેસ પણ ચિદમ્બરમની જામીન અરજી કોર્ટમાં રજૂ કરી શકે છે.મહત્વનું છે બુધવારે મોડીરાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ INX કેસમાં CBIએ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમની ધરપકડ કરી છે.. ધરપકડ કરાયા બાદ CBIએ આખી રાત ચિદમ્બરમને સવાલો કર્યા હતા.
Aug 22,2019, 14:35 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદની આ હાઈસાઈઝ બિલ્ડિંગ પાસે NOC જ નથી, તપાસ કરતા ફાંડો ફૂટ્યો
lok sabhe election 2024
આજે એક્ઝિટ પોલના બીજા દિવસે PM મોદીની 7 બેઠકો, ફાઈનલ થશે આગામી 100 દિવસનો એજન્ડા
venkatesh iyer
IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડ
dwarka
વેકેશનમાં ગુજરાતના સુંદર 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકાયો, કોઈને નહિ મળે એન્ટ્રી
oil sector
શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવ
Raveena Tondon
નશામાં ધૂત રવીના ટંડને મહિલાઓ સાથે મારપીટ કરી, વાયરલ થયો ઘટનાનો વીડિયો
Horoscope
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મત
paragliding
માત્ર 5000 માં માણો 'જિંદગી મિલેગી ના દોબારા' જેવી મજા! ફરી નહીં મળે આવો મોકો
teka na bhav
એક પાક ઉગાવીને ખુશ થઈ ગયા ગુજરાતના ખેડૂતો, માર્કેટમાં મોં માંગ્યા ભાવ મળ્યા
Cyber crime
સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા