Israel-Gaza News: ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હવે ગાઝા પર સૌથી મોટા અને ઘાતક હુમલાની તૈયારી કરી લીધી છે. આ સાથે, નેતન્યાહૂ હવે ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની તૈયારી કરી રહ્યા છે. જેના સંદર્ભમાં વડા પ્રધાને મંત્રીમંડળની કટોકટી બેઠક બોલાવી. જાણો શું છે આખો મામલો?
Gaza Patti Attack: ગાઝા (Gaza) ના લોકોને ઇઝરાયેલ (Israel) દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ ખતમ થઇ ગયું છે. ઇઝરાયેલે ગાઝાના સામાન્ય લોકોને ઉત્તરી ક્ષેત્ર ખાલી કરવા માટે કહ્યું હતું. ગાઝાની અંદર ઇઝરાયેલી સેના ઘૂસી ચૂકી છે અને હવે એક્શન ચાલુ છે.