हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
israel hamas
Israel hamas News
israel hamas
પહેલા હમાસનો સંપૂર્ણ નાશ કરીશું, પછી ગાઝામાં લાગું થશે 'નવુ શાસન' ઈઝરાયલનો હુંકાર
સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે જણાવ્યું હતું કે ઇઝરાયેલને હમાસ સાથેના તેના યુદ્ધમાં ત્રણ તબક્કાની અપેક્ષા છે. તેનો ઉદ્દેશ્ય હમાસને તેની સરકાર અને સૈન્ય ક્ષમતાઓનો સંપૂર્ણ નાશ કરવાનો છે.
Oct 21,2023, 12:38 PM IST
Israel Hamas war
રડતી માના ખોળે મલકતો માસૂમ! વિધીની વ્રકતાની આ તસવીરને વિધાતા જ સમજી શકશે
Israel Hamas War Latest News: જમીન કબજે કરવા માટેનું યુદ્ધ રાજકીય છે અને નિર્દોષ લોકો તેની અસરથી નિશાને બની રહ્યા છે. ઈઝરાયેલ પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા સામે તેના અંત સુધી યુદ્ધ લડી રહ્યું છે. જે તસવીરો સામે આવી રહી છે તેમાં માનવતા લોહીલુહાણ થઈ રહી છે.
Oct 18,2023, 14:21 PM IST
israel hamas
Israel-Hamas War: જંગના આ 5 'ખેલાડી' પર ટકેલી છે આખી દુનિયાની નજર
Israel-Hamas Conflict: હમાસ (Hamas) ને જડમૂળથી ખતમ કરવાના શપથ સાથે યુદ્ધમાં ઉતરેલા ઈઝરાયેલે (Israel) પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓ પર ઈઝરાયેલના હવાઈ હુમલા ચાલુ છે. અત્યાર સુધીમાં અઢી હજારથી વધુ અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓના ટ્રેનિંગ સેન્ટરને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. અમેરિકાનું યુદ્ધ જહાજ USS ગેરાલ્ડ ફોર્ડ ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયેલની મદદ માટે તૈનાત છે. સાથે જ તુર્કીએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા યુદ્ધમાં ઉતરશે તો તેના ગંભીર પરિણામો આવશે. હમાસના હુમલા બાદ બદલો લેવા ઉતાવળુ ઇઝરાયલ 3 હજારથી વધુ લોકોના જીવ ગયા હોવા છતાં, હમાસને છોડવાના મૂડમાં નથી. ચાલો જાણીએ કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા હમાસ-ઈઝરાયેલ યુદ્ધના 5 સૌથી મહત્વપૂર્ણ પાત્રો કોણ છે.
Oct 12,2023, 10:50 AM IST
Israel Hamas war
અમે ઈઝરાયલની સાથે ઉભા છીએ... હમાસ સામેના યુદ્ધમાં દુનિયાના 5 મોટા દેશો આવ્યા આગળ
Israel Latest News: ગાઝામાં હમાસના હુમલા બાદ હવે પાંચ મોટા દેશ ઇઝરાયલની સાથે આવ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને જર્મનીએ ઇઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું કે તેને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હુમલામાં 700 ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે.
Oct 10,2023, 10:40 AM IST
Trending news
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ