हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jamnagar Rural
Jamnagar rural News
Gujarat Assembly Election 2022
અહીં ઊંધા પડી શકે છે બધા અનુમાન, જાણો શું કહે છે જામનગર-ગ્રામ્યનું ગણિત
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જનરલ સીટ છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 51 હજાર 934 મતદારો નોંધાયા છે. જેમાંથી 1 લાખ 29 હજાર 193 પુરુષ મતદારો અને 1 લાખ 22 લાખ 741 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.
Oct 30,2022, 16:39 PM IST
earthquake
Earthquake In Jamnagar Rural
Earthquake In Jamnagar Rural
Sep 22,2020, 10:30 AM IST
જામનગરમાં ભૂકંપ
Two Earthquake In 2 Minutes In Jamnagar Rural
Two Earthquake In 2 Minutes In Jamnagar Rural
Sep 4,2020, 9:05 AM IST
earthquake
જામનગર ગ્રામ્ય પંથકમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Aug 30,2020, 7:36 AM IST
Jamnagar Rural
જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન
જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી હતી. થાવરિયા ગામે ખાનગી શાળાના ઉદઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Feb 21,2020, 18:25 PM IST
MLA Reportcard
MLAનું રિપોર્ટકાર્ડ: જામનગરના રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત
ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત mla ના રિપોર્ટ કાર્ડ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશુ 77 - જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની....રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વિસ્તારના લોકો માટે કેટલાક વિકાસના કામો કરવામાં આવ્યા...તેમજ પોતાને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો કેટલો ઉપયોગ વિકાસ કાર્યો માટે કર્યો છે અને હજુ પણ આ વિસ્તારના લોકો ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ પાસે કઇ પ્રકારની આશા રાખી રહ્યા છે તે જોઇએ ઝી 24 કલાક ના આ ખાસ કાર્યક્રમ MLA ના રિપોર્ટ કાર્ડમાં.....
Jan 5,2020, 19:45 PM IST
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ
લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.
May 28,2019, 12:07 PM IST
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ
લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.
May 28,2019, 8:49 AM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસે ગુજરાતની 3 બેઠકો પર પેટાચૂંટણી માટેના ઉમેદવાર કર્યા જાહેર
મોડી રાત્રે કોંગ્રેસે ગુજરાતની પેટા ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ધાંગ્રધા વિધાનસભા બેઠક પરથી દિનેશભાઈ પટેલને ટીકિટ આપી છે. જ્યારે જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જયંતીભાઈ સભ્યને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Apr 4,2019, 0:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ