Jansi rani News

Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણ
STORY OF A GREAT INDIAN WOMANS: 'ખૂબ લડી મર્દાની, વહ તો ઝાંસી વાલી રાની થી' ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની શૌર્ય ગાથા સૌ કોઈને ખબર હશે. પણ મહિલા દિવસે ઝાંસીની રાણી જેવી જ ભારતના ઈતિહાસની અન્ય મર્દાનીની વિરાંગનાઓની કહાની વિશે જાણીશું. 8 માર્ચ એટલે વુમન્સ ડે. વુમન્સ ડે મતલબ મહિલાઓ માટેનો ખાસ દિવસ. મહિલાઓનો એક દિવસ એવું કહીએ તો પણ ચાલે. વિશ્વમાં એવી કેટલી નારીઓ થઈ ગઈ જેમના કામ આજે પણ દરેક લોકો યાદ કરીને ગર્વ અનુભવે છે. ત્યારે આ ખાસ અવસરે તે નારીઓને યાદી કરવી જ જોઈએ. તે નારીઓને આજના દિવસે જ નહીં પણ રોજ સન્માન આપવું જોઈએ. જોમણે ઈતિહાસ રચ્યો અને સ્ત્રીઓ પુરુષોથી જરા પણ ઉતરતી નથી તે વાતને સાબિત કરી માટે તે મહિલાઓનું કે તે મહારાણીઓનું સન્માન કરવું જોઈએ.
Mar 8,2021, 14:59 PM IST

Trending news