हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
48/ 6
(22.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jeera
Jeera News
Diabetes
બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે ઘઉના લોટમાં ભેળવી દો આ વસ્તુ, ડાયાબિટસ થઈ જશે મેનેજ
ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરવો એ સવાલ જે પણ આ બીમારીથી પીડાતા હોય તેના મનમાં હોય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે સરળતાથી બ્લડ શુગર કંટ્રોલ કરી શકશો.
Sep 7,2024, 10:50 AM IST
gujarat
ખેડૂત સલાહ: ગુજરાતમાં જીરું વેચી દેજો, સંગ્રહ કરશો તો માથે પડશે, આટલો રહેશે ભાવ
ભારતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન, પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો, પરિણામે ૨૦૨૨-૨૩ની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો. જેથી ચાલું વર્ષ ૨૦૨૩-૨૪ માં જીરાનું વાવેતર વધીને અંદાજે ૧૨.૫ લાખ હેક્ટર જેટલું થયું છે
Mar 8,2024, 16:06 PM IST
Methi Jeera Water
આ 'જાદુઈ પીણા'ના કારણે મલાઈકા 49 વર્ષની ઉંમરે પણ દેખાય છે એકદમ યુવાન, તમે પણ અજમાવો
થોડા સમય પહેલા મલાઈકા અરોરાએ પોતાના ઈનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જીરા અને મેથીથી બનેલું પાણી પીતી જોવા મળી. તેનું કહેવું છે કે આ ડ્રિંકના સેવનથી તેની સ્કિન પર ગ્લો આવે છે અને આ સાથે જ બીમારીઓ પણ દૂર થઈ શકે છે. જીરા અને મેથીનું પાણી પીવાથી થતા ફાયદા અંગે તમે પણ ખાસ જાણો....
Sep 15,2023, 11:02 AM IST
marketing yard
ખેડૂતો ખુશ! જીરુંના ભાવે ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવ્યો, પ્રથમવાર આટલા બોલાયા ભાવ
રાજ્યમાં નવા જીરાનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ખેડૂતોએ જીરૂ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ લાવવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે ખેડૂતોને જીરાના વધુ ભાવ મળી રહ્યાં છે.
Jan 2,2023, 21:17 PM IST
Gujarati News
સાવધાન! બજારમાં વેચાઈ રહ્યું છે નકલી જીરું! ઊંઝાના કામલી પાસે આખેઆખી ફેક્ટરી ઝડપાઈ
ડુપ્લિકેટ જીરું બનાવવા માટે કેટલાક કેમિકલ, ગોળ તેમજ અન્ય પદાર્થો પણ સ્થળ ઉપર મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જે સ્વાથ્ય સાથે નુકશાન પહોંચાડી શકે તેવા પદાર્થો ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવી રહ્યું છે.
Oct 14,2022, 19:41 PM IST
Winter
વરસાદના ડર વચ્ચે પાટણના ખેડૂતોએ જીરાના વાવેતરની તૈયારીઓ શરૂ કરી
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના પગલે ખેતરોમાં ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં ખાસ કરી કપાસ, એરંડા, બાજરી સહિતના ખરીફ પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે હવે શિયાળાની ઋતુ ધીમે ધીમે આવી રહી છે, જેને લઇ ખેડૂતો શિયાળુ પાક ગણાતા જીરાના વાવેતરની તૈયારીઓ શરૂ કરી છે. આ પાક સારો રહે તેવી આશાઓ રાખી રહ્યાં છે.
Oct 22,2019, 14:29 PM IST
Trending news
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર