हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kadodara
Kadodara News
breaking news
સગીરાના મૃતદેહ મળ્યા બાદ મોટા ખુલાસા; આંબલી ખાવા ખેતરમા ગઈને થયો ગેંગરેપ, મળ્યું મોત
સુરતના કડોદરા ખાતેથી ગુમ સગીરા સાથે ગેંગરેપ બાદ સગીરાની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે 2 નરાધમોની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ સગીરાની સોસાયટીમાં જ રહેતા હતા.
Mar 26,2024, 16:43 PM IST
suffocation
સુરત: પલસાણા-કડોદરા રોડ પર ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાથી મોત
Surat News: નવા વર્ષે સુરતથી માઠા સમાચાર આવ્યા છે. અહીં પલસાણા-કડોદરા રોડ પર રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળાઈ જવાના કારણે કરુણ મોત નિપજ્યા છે.
Nov 14,2023, 21:01 PM IST
breaking news
ગુજરાતમાં અહીં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ! કેવી રીતે ઓપરેટ થતો હતો સટ્ટો?
કડોદરા નગર પાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન ફ્લેટમાં ગઈકાલે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર સટ્ટો રમાડતા 5 જેટલા લોકો મળી આવ્યા હતા.
Nov 6,2023, 18:36 PM IST
gujarat
હેવાન બન્યો પિતા! મટન કાપવાના છરાથી વ્હાલસોયી દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી
સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતાએ જ દીકરીની હત્યા કરી હોવાની ચોંકાવનારી બનાવ સામે આવ્યો છે. છત નહીં પરંતુ ઘરમાં સૂવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો.
May 19,2023, 18:39 PM IST
breaking news
માત્ર 5 જ મિનિટમાં લાખોના દાગીના તસ્કરો લઈ રફૂચક્કર, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
અગાઉ પણ સને 2016 માં આજ અભિષેક સોનીની જ્વેલર્સ શો રૂમમાં ધોળા દિવસે લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જો કે હજી સુધી આ લૂંટનો ગુનો ઉકેલાય શક્યો નથી. ગત રોજ પણ ચોરી કરતા સમયે સાઇરન વાગતા ચોર પકડાઈ જવાના ડરથી ફરી એજ રસ્તે ભાગી છૂટ્યા હતા.
Mar 14,2023, 22:32 PM IST
surat
ઉઘાડી તલવારે યુવકની લુખ્ખાગિરી અને રોમિયોગિરી દ્વશ્યો સીસીટીવીમાં થઇ કેદ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતી રોમિયોનો ભોગ બની હતી. યુવતી તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી એસિડ એટેક (Acid Attack) ની ધમકી આપવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
Oct 12,2021, 15:26 PM IST
સુરત
સુરતી કપલે અનોખી રીતે ઉજવી લગ્નની વર્ષગાંઠ, કર્યો ડોલર અને રૂપિયાનો વરસાદ
સુરત જિલ્લાના કડોદરામાં દેસાઈ પરિવાર આયોજિત લગ્ન સમારંભ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. જેમાં ભારતીય ચલણી નોટો સાથે અમેરિકન ડોલર ઉડાડ્યા હતા. કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી અંદાજે 7 લાખ રૂપિયા એકત્રિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
May 8,2019, 11:00 AM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા