kangana ranaut bold shoot

Kangana Ranaut એ અંદર કંઈ પહેર્યું છેકે નહીં? ટ્રાન્સપરન્ટ બ્રાલેટએ મચાવી દીધી બબાલ!

કંગનાના બોલ્ડ લુકથી ફેન્સના ઉડ્યા હોસ, ટ્રાન્સપરન્ટ બ્રાલેટમાં જોવા મળી કંગના. કંગના રનૌતે (Kangana Ranaut)  હમણા જ  ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. કંગનાના આ ફોટા સોશલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. કંગનાને આ રીતે કપડાં વગર જોઈને રિતિક ફરી કહેશેકે, કહોના પ્યાર હૈ...પહેલી નજરમાં જોતા તો કંગનાએ કંઈ પહેર્યું છેકે, નહીં એજ નથી ખબર પડતી!

Aug 13, 2021, 12:19 PM IST