north korea

Corona પર નોર્થ કોરિયાનો મોટો દાવો, WHO ને કહ્યું- હજુ એકપણ કેસ નોંધાયો નથી

Coronavirus: આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે. 

Apr 7, 2021, 04:13 PM IST

North Korea: કિમ જોંગ ઉને રજૂ કર્યુ 'વિશ્વનું સૌથી શક્તિશાળી શસ્ત્ર', જાણો કેટલી ખતરનાક છે આ મિસાઇલ

Worlds Most Powerful Weapon: તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે સોલિડ-ફ્યૂલની ઓછા અંતરની બેલિસ્ટિક મિસાઇલ વધુ મોબાઇલ અને વધુ ઝડપી હોય છે. તસવીરો પ્રમાણે આ SLBMનું નામ પુકગુક્સોન્ગ-5 (Pukguksong-5) છે. તેનું જૂનુ વર્ઝન ઓક્ટોબરમાં થયેલી પરેડમાં દેખાડવામાં આવ્યું હતું. 

Jan 15, 2021, 11:23 PM IST

ક્રુર Kim Jong Un એ કોરોના નિયમ તોડનાર આરોપીને ગોળીથી ઉડાવી દીધો

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કોરોના મહામારીથી એ રીતે ડરી ગયા છે કે શંકાના આધાર પર લોકોને મોતની ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે. જે વ્યક્તિને જાહેરમાં ગોળી મારવામાં આવી તે કોરોનાના જનક ચીનથી તસ્કરીના આરોપમાં ઝડપાયો હતો.

Dec 5, 2020, 08:18 AM IST

કોરોના વેક્સીન બનાવનાર કંપનીઓ પર સાઇબર એટેક, જાણો ડિટેલ

માઇક્રોસોફ્ટ અનુસાર જે કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તેમાં મોટાભાગની વેક્સીન નિર્માતા એવા છે જેમની વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. 

Nov 15, 2020, 12:37 PM IST

કોરોના વાયરસ વિશે ઉ.કોરિયાના તાનાશાહનો વિચિત્ર દાવો, ચીનની પણ આંખો થઈ પહોળી 

ઉત્તર કોરિયા(North Korea) ની સત્તાધારી વર્કર્સ પાર્ટી(WPK)ના 75માં સ્થાપના દિવસ વખતે શાસક કિમ જોંગ ઉન Kim Jong Un)એ એવો દાવો કર્યો કે તેમના દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી. સૈન્ય પરેડ સંબોધન વખતે તેમણે કહ્યું કે તેઓ જનતાનો આભાર માને છે કે તેમના દેશમાં કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત નથી.

Oct 11, 2020, 11:06 AM IST

ભૂખ ક્યાંક સંઘર્ષનું માધ્યમ ન બની જાય, તેને રોકવાના પ્રયત્નને મળ્યો શાંતિનો નોબલ

દુનિયામાં ભૂખ સામે લડવાની કોશિકાઓ અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપનાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (World Food Programme)ને શાંતિના નોબેલ પુરસ્કાર (Nobel Prize for Peace) માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. 

Oct 9, 2020, 05:17 PM IST

North Koreaએ ક્રૂરતાની હદો પાર કરી, દક્ષિણ કોરિયાના અધિકારીને ગોળી મારી સળગાવી દીધો

North Korea Burns South Korean: દક્ષિણ અને ઉત્તર કોરિયાની સમુદ્રી સરહદ પર એક ક્રૂર ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના પર તેના એક અધિકારીની હત્યાનો આરોપ લગાવ્યો અને ઉત્તર કોરિયાને દોષીતોને સજા આપવાની અપીલ કરી છે. 

Sep 24, 2020, 05:06 PM IST

પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'

આ પુસ્તક ટ્રમ્પના તે 18 ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Sep 10, 2020, 05:12 PM IST

કિમ જોંગ-ઉન વિશે સામે આવ્યા ખરાબ સમાચાર, પૂર્વ રાજદ્વારીએ કર્યો આ દાવો!

દક્ષિણ કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડેઇ-જુંગ (Kim Dae-Jung)ના પૂર્વ સહયોગી ચાંગ સોંગ-મીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગની લથડતી તબિયતને લઇને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થયો છે. ચાંગ સોંગ-મીન (Chang Song-min)ના અનુસાર ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) કોમામાં છે. એટલું જ નહીં તેમની બહેન કિમ યો-જોંગ (Kim Yo-jong)ને અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથેના સંબંધોને સંભાળવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે.

Aug 23, 2020, 10:36 PM IST

ભારતે ફરી લંબાવ્યો મદદનો હાથ, ઉત્તર કોરિયાને મોકલ્યા 10 લાખ ડોલરની મેડિકલ સહાય

આમ તો તાનાશાહી દેશના લોકોના જીવન માટે હંમેશાં ખતરો રહે છે, કારણ કે ત્યાં એક વ્યક્તિના ક્રેઝને પૂરા કરવા માટે દેશના સંસાધનો ફેંકી દેવામાં આવે છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયા જે વારંવાર અમેરિકાને ધમકી આપે છે, તે દેશની નબળી આરોગ્ય સેવાઓ સંભાળવામાં નિષ્ફળ ગયો છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) જેવી સંસ્થાને તેના લોકોને ટીબીની બિમારીથી બચાવવા માટે ભારતને મદદની અપીલ કરવી પડી હતી.

Jul 25, 2020, 07:44 PM IST

ઉત્તર કોરિયાના તાનાશાહ Kim Jong Unને ભારતીય રાજદૂતે આપ્યો શુભેચ્છા સંદેશ, બન્યો ચર્ચાનો વિષય

ઉત્તર કોરિયાની સરકારી ટીવી ચેનલ નેશનલ ટેલીવિઝન ઓફ નોર્થ કોરિયા પર પ્રાઇમ ટાઇમમાં ન માત્ર ભારતનો ઉલ્લેખ થયો પરંતુ ભારતીય રાજદૂતના સંદેશને વાંચવામાં આવ્યો હતો.

Jul 18, 2020, 11:42 AM IST

કિમ જોંગ ઉનની બહેન પણ તાનાશાહથી ઓછી નથી, સાઉથ કોરિયાને આપી આ ધમકી

સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગની ધમકીઓથી ઘૂંટણિયા ટેકી ધીધા છે. સાઉથ કોરિયાએ કિમ યો જોંગની માગના દબાણ હેઠળ નવા કાયદા ઘડવાનો નિર્ણય કર્યો છે.

Jun 5, 2020, 05:26 PM IST

કિમ જોંગ ઉન મુદ્દે ઉત્તર કોરિયાનું વિચિત્ર નિવેદન, શું પરિવર્તનનો સંકેત આપે છે?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને જોંગ રીતે લાંબા સમય સુધી ગાયબ રહ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેના મુદ્દે અટકળો ચાલી રહી છે. જો કે હવે ઉત્તર કોરિયાનાં સરકારી અખબારે પણ તે વાત સ્વિકારી છે કે, કિમ જાદુઇ રીતે ગાયબ થઇ શકે નહી. અખબારે તે વાતની પૃષ્ટિ કરી છે કે, સત્તાધારી નેતાઓની પાસે એવો કોઇ જ જાદુ નથી કે જેના કારણે તેઓ સમયના અંતરને ઘટાડી શકે. જેવું કે કિમ જોંગ ઉન અને પૂર્વ સરમુખત્યાર કિમ જોંગ ઇલના શાસન દરમિયાન દાવો કરવામાં આવતો હતો.

May 22, 2020, 07:59 PM IST

ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉનનાં પિતાને દાદાની મુર્તિઓ તોડાઇ, નવી અટકળો ચાલુ

ઉત્તર કોરિયાના  (North Korea) સરમુખત્યાર કિમ જોંગ ઉન (Kim Jong Un) મુદ્દે એકવાર ફરીથી ક્યાસોનો દોર ચાલુ થઇ ચુક્યો છે. આ વખતે કારણ છે રાજધાની પ્યોંગ યાંગથી તેમના દાદા કિમ 2 સુંગ  (Kim Il Sung) અને પિતા કિમ જોંગ ઇલનાં વિશાળકાય પોર્ટેટ્સને અચાનક હટાવી દેવામાં આવ્યા છે. NK ન્યૂઝનાં અનુસાર પોર્ટેટ્સ કોઇ માહિતી વગર જ હટાવી દેવામાં આવ્યા છે અને તેના કારણ અંગે પણ કોઇ માહિતી નથી.

May 18, 2020, 07:10 PM IST

તાનાશાહ કિમ જોંગનો થઈ ગયો THE END? જાહેરમાં જોવા મળ્યા તે બોડી ડબલ હતાં? ખાસ વાંચો

20 દિવસ બાદ અચાનક ઉત્તર કોરિયાના તાનાશાહનું જાહેરમાં દેખાવવું એ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. જાહેરમાં જે જોવા મળ્યા તે બોડી ડબલ હતાં? જો કિમ જોંગના બોડી ડબલ હોય તો તેની સંભાવના ઘણી વધુ હોઈ શકે કે તાનાશાહની કહાની ખતમ થઈ ગઈ અને આ આંતરિક દાવો એટલે પણ શક્તિશાળી લાગે છે કારણ કે કિમ જોંગની રિબિન કાપીને દુકાનનું ઉદ્ધાટન કરતી જે તસવીર રિલીઝ થઈ હતી તેની કોઈ પુષ્ટિ થઈ નહતી. ન તો તેની પુષ્ટિ સાથે કોઈ સાક્ષી કે પછી તેની આગળ પાછળના પુરાવા રજુ કરાયા હતાં. 

May 7, 2020, 09:43 AM IST

'મહાયુદ્ધ'ની તૈયારી કરી રહ્યા છે તાનાશાહ કિમ જોંગ ઉન? કોરિયાઇ બોર્ડર પર હલચલ શરૂ

તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un)ને લઇને નોર્થ કોરિયા (North Korea)એ સસ્પેન્સ ખતમ કરી દીધું છે. 20 દિવસ બાદ તાનાશાહ કિમ ફરીથી દુનિયાની સામે આવ્યા છે ત્યારે તેમની પાસે તબાહીનો ફોર્મૂલા છે.

May 4, 2020, 04:34 PM IST

તાનાશાહ કિમ જોંગ ઉનનો VIDEO આવ્યો સામે, તમામ અટકળોનો આવ્યો અંત!

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની જે પ્રકારે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યાં છે તે જોતા એવું લાગે છે કે તેઓ જીવિત છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. છેલ્લા 20 દિવસથી દુનિયાભરના મીડિયામાં તેમના અત્યંત ખરાબ સ્વાસ્થ્યની અટકળો થઈ રહી હતી.

May 2, 2020, 03:20 PM IST

બીમારીની અટકળો વચ્ચે તાનાશાહ કિમ જોંગ ઉન અંગે આવ્યાં અત્યંત મહત્વના સમાચાર

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અંગે અત્યંત મહત્વના સમાચાર આવ્યાં છે. 

May 2, 2020, 07:38 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પ કિમ જોંગની બીમારી વિશે એવું તે શું જાણે છે? એક નિવેદનથી મચ્યો ખળભળાટ 

હાલ કોરોના વાયરસ ઉપરાંત સમગ્ર દુનિયામાં જો કોઈ અન્ય ચર્ચા વધુ જોરશોરથી થઈ રહી હોય તો તે છે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની. તેમની બીમારી બાદ નાજૂક હાલતના અહેવાલો બાદ તેમને લઈને અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એટલે કે તેઓ જીવિત છે કે નહીં. જો જીવિત હોય તો મોતના અહેવાલો બાદ પણ તેઓ સામે કેમ આવતા નથી? કાં તો પછી ત્યાંની સરકાર આ અંગે કોઈ અધિકૃત નિવેદન કેમ આપતી નથી? 

Apr 28, 2020, 10:51 AM IST

ખતમ થશે તાનાશાહનો રહસ્યમય સંસાર? શું આ યુવતીના હાથમાં જશે સત્તા!

કિમની ખુબ જ ખરાબ હાલત જોતા એવી અટકળો તેજ થઈ છે કે તેમની જગ્યાએ હવે ઉત્તર કોરિયાની કમાન કોણ સંભાળશે? એક નામ જે સૌથી વધુ ચર્ચામાં છે તે છે તેમની નાની બહેન કિમ યો જોંગ.

Apr 23, 2020, 11:47 AM IST