kp sharma oli

Nepal: પોતાની પાર્ટીમાંથી બહાર થયા PM KP Sharma Oli, કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ રદ્દ

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. એક તરફ કાર્યકારી પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવી રહેલા કેપી શર્મા ઓલીને મોટો ઝટકો લાગ્યો છે. 

Jan 24, 2021, 07:54 PM IST

નેપાળમાં ચીની હસ્તક્ષેપની વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, ચીનના પ્રતિનિધિમંડળનો વિરોધ

ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનું મુખ્ય દળ રવિવારે કાઠમાંડુ પહોંચી ચુક્યુ છે. તેનો ઇરાદો પ્રચંડ અને ઓલી વચ્ચે સમાધાન કરાવી કોઈપણ કિંમતે સત્તામાં રહેલા કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિવાદ રોકવાનો છે. 

Dec 28, 2020, 05:12 PM IST

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિભાજન રોકવા માટે ચીનનું દળ પહોંચ્યુ કાઠમાંડુ, નેતાઓ સાથે કરશે મુલાકાત

નેપાળમાં રાજકીય અસ્થિરતાની શરૂઆત તે સમયે થઈ જ્યારે ચીન સમર્થક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મતભેદો બાદ પાછલા સપ્તાહે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. 
 

Dec 27, 2020, 06:17 PM IST

નેપાળ: ઓલી સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સંસદ ભંગ કરવાની ભલામણ કરતા રાજકીય ભૂકંપ

નેપાળમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીની અંદર જ વિરોધી ઝેલી રહેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રવિવારે અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળ તરફતી સદનને ભંગ કરવાની ઔપચારિક ભલામણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે કરવામાં આવી છે. 

Dec 20, 2020, 12:29 PM IST

કેપી શર્મા ઓલી vs પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ચરમસીમાએ પહોંચ્યો નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો તણાવ

Nepal Communist Party Conflict: નેપાળમાં સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં તણાવ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ વચ્ચે તણાવ વધતા પાર્ટી તૂટવાનો ખતરો ઉભો થયો છે. 
 

Nov 18, 2020, 03:54 PM IST

ઓલીના કોલથી ઓગળ્યો 'સંબંધોનો બરફ', ભારત-નેપાળ વચ્ચે આજે થશે વાતચીત

નેપાળ-ભારત વચ્ચે સરહદ વિવાદને કારણે થીજેલો બરફ ઓગળતો જોવા મળે છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma oli) દ્વારા 15 ઓગસ્ટે પીએમ મોદી (PM Modi)ને ફોન કર્યા બાદ ભારત હવે તેમની સાથે વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. 17મી ઓગસ્ટે કાઠમંડુમાં યોજાનારી આ બેઠક નેપાળમાં ભારત દ્વારા ચલાવવામાં આવતા વિકાસલક્ષી પ્રોજેક્ટ પર આધારિત હશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક સાથે બંને દેશોમાં રાજદ્વારી સંવાદના માર્ગ પણ ખોલી શકાશે.

Aug 16, 2020, 11:47 PM IST

નેપાળઃ પ્રચંડે PM આવાસ પર ઓલીની ગેરહાજરીમાં યોજી દીધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના આવાસ પર તેમની ગેરહાજરીમાં જ યોજી લીધી.
 

Jul 28, 2020, 07:11 PM IST

ઇકબાલ અંસારીનો ઓલીને જવાબ, હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો

નેપાણના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP sharma Oli)એ ભગવાન રામ પર આપેલા વિવાદિત નિવેદન પર બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ જવાબ આપતા કહ્યું કે, રામના સેવક હનુમાનજીને ગુસ્સો આવ્યો તો નેપાળને શોધી નહીં શકો કે ગયું ક્યાં. ઇકબાલ અંસારીએ અયોધ્યાને ભગવાન રામની જન્મભૂમી ન ગણાવનાર નેપાળના પ્રધાનમંત્રી ઓલીને જવાબ પાત કહ્યું કે, અયોધ્યાનું સન્માન સમગ્ર દુનિયા કરે છે. જે આજથી નહીં પરંતુ પુરાતન સભ્યતાથી ચાલી રહ્યું છે. અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં તમામ ધર્મ તેમજ જાતીના દેવી-દેવતા વિરાજમાન છે.

Jul 15, 2020, 08:18 AM IST

અયોધ્યાને નકલી અને શ્રીરામને 'નેપાળી' ગણાવતા નિવેદન પર નેપાળમાં જ ઘેરાયા PM ઓલી

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ હવે ઓલી પર નેપાળમાં જ સવાલ ઊભા થયા છે. નેપાળના અનેક નેતાઓએ ખુલીને ઓલીને નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે આવામાં ઓલીએ આવા દાવા કરવાથી બચવું જોઈએ. 

Jul 14, 2020, 07:37 AM IST

નેપાળી PM ઓલીનું વિવાદિત નિવેદન, કહ્યું- ભગવાન રામ ભારતીય નહી પરંતુ નેપાળી

ઓલીનો દાવો છે કે અયોધ્યા જનકપુરથી પશ્વિમમાં રહેલા બીરગંજની પાસે ઠોરી નામક જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે ત્યાંના જ રાજકુમાર હત. વાલ્મિકી નામક જગ્યા અત્યારે બિહારના પશ્વિમ ચંપારણ જિલ્લામાં છે જેનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે. 

Jul 13, 2020, 11:20 PM IST

બેઠક ટળતા સોમવાર સુધી બચી નેપાળ PM ની ખુરશી! ચીનનો વરવો ચહેરો સામે આવ્યો

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના રાજીનામા પર સસ્પેન્સ યથાવત્ત છે. આજ યોજાનારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક રદ્દ થઇ ચુકી છે. હવે સોમવારે ઓલીની કુર્સી પર નિર્ણય લેવાશે. બેઠક સવારે 11 વાગ્યે આયોજીત થવાની હતી. આગામી બેઠક 6 જુલાઇએ યોજાશે. પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ પુષ્ કમલ દહલ પ્રચંડ, માધવ કુમાર નેપાળ સહિત પાર્ટીનાં તમામ વરિષ્ઠ નેતાઓ તેમાં હાજર રહેવાના હતા. 

Jul 4, 2020, 11:49 AM IST

નેપાળમાં બીજીવાર કેપી શર્માની તાજપોશી, બન્યા દેશના 41માં વડાપ્રધાન

સીપીએન-યુએમએલ અને સીપીએમ-માઓવાદી સેન્ટર ગઠબંધનને ડિસેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 275માંથી 174 સીટો પર જીત મળી હતી. 

 

Feb 15, 2018, 07:22 PM IST