हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
l k advani
L k advani News
Bharat Ratna
રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને તેમને 'ભારત રત્ન' આપ્યો
Bharat Ratna: ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર વિભૂતિયોને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે પાંચમી હસ્તી અડવાણી હતા પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે તેઓ પહોંચી શક્યા નહોતા જેના પગલે તેમને ઘરે જઈને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Mar 31,2024, 13:20 PM IST
l k advani
ભાજપ, રામમંદિર, ભારતના વિકાસ સાથે જોડાયેલી અડવાણીની યાત્રા...ભારતરત્નથી થશે સન્માન
અડવાણી 1989માં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા જ્યાં તેમણે સાત ટર્મ સેવા આપી હતી. તેઓ બંને ગૃહોમાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 1998 થી 2004 સુધી ગૃહ પ્રધાન અને 2002 થી 2004 સુધી નાયબ વડા પ્રધાન હતા. તેમણે 2019 સુધી ભારતીય સંસદમાં સેવા આપી હતી અને એક મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભાજપના ઉદય માટે તેમને શ્રેય આપવામાં આવે છે. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
Feb 3,2024, 12:25 PM IST
અયોધ્યા કેસ
Ayodhya Case : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ
ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.
Oct 16,2019, 20:00 PM IST
સેમ પિત્રોડા
અડવાણીના બ્લોગના આધારે સેમ પિત્રોડાના ભાજપ પર પ્રહાર
પિત્રોડાએ જણાવ્યું કે, ભાજપના એ લોકોએ તેમના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની શીખામણમાંથી બોધપાઠ લેવો જોઈએ, જે પોતાના વિરોધીઓને 'દેશદ્રોહી' જાહેર કરે છે.
Apr 14,2019, 16:59 PM IST
લાલ કૃષ્ણ આડવાણી
લાલ કૃષ્ણ આડવાણીઃ બે સાંસદવાળી પાર્ટીને પહોંચાડી બુલંદીએ, આજે બન્યા ઈતિહાસ
ભારતીય રાજકારણમાં કદાચ આજે સૌથી વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ આડવાણી છે અને ભારતીય જનતા પાર્ટીનો દેશમાં ઉદય કરાવાનું શ્રેય પણ તેમને જાય છે. આડવાણીએ રાજકીય જીવનમાં હંમેશાં પરિવારવાદનો વિરોધ કર્યો છે. તેમનો પુત્ર કે પુત્રી બંનેમાંથી એક પણ રાજકારણમાં નથી. આડવાણીએ તેમને રાજકારણમાં પ્રવેશવા દીધા નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આડવાણીની મુઠ્ઠીમાં છે, પરંતુ હવે આ વખતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાની સાથે જ 91 વર્ષના આડવાણીના રાજકીય સન્યાસના દિવસો શરૂ થઈ ગયા છે.
Mar 21,2019, 23:31 PM IST
અમિત શાહ
લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ
ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં સૌથી પ્રમુખ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું છે અને સૌથી મોટી ચર્ચા લાલકૃષ્ણ આડવાણીની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી તેમના બદલે અમિત શાહને ચૂંટણી લડાવા અંગે થઈ રહી છે...
Mar 21,2019, 22:11 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપની ચિંતન શિબિરનો બીજો દિવસ, અડવાણી સહિત અડધો ડઝન સાંસદોના પત્તા કપાશે
ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજે (સોમવારે) અંતિમ દિવસ છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ હાજર રહીને લોકસભા ચૂંટણી માટે તૈયાર કરેલો રોડમેપ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં અસંતુષ્ટોની નારાજગી અને નબળા પ્રદર્શનના લીધે અલોકપ્રિય સાંસદો પર ગંભીર ચિંતન અને ચર્ચા થશે.
Jun 25,2018, 15:45 PM IST
RSS
RSSનાં કાર્યક્રમમાં હાજર રહેવા અંગે અડવાણીએ આપ્યું અનોખુ નિવેદન
નાગપુર ખાતે પ્રણવ મુખર્જીની હાજરી એક ઐતિહાસિક ઘટના સાથે વૈચારિક સંબદ્ધતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું એક પ્રશંસનીય ઉદાહરણ રજુ કરવાની ઘટના છે
Jun 8,2018, 17:11 PM IST
Trending news
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે