Bharat ratna News

B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી (Atal Bihari Vajpayee)  આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદગીરી આજે પણ અનેક દિલોમાં જીવતી છે. 25 ડિસેમ્બર આવતા જ વાજપેયીની યાદ તાજી થઈ જાય છે. વર્ષ 1924માં આજના દિવસે જ ગ્વાલિયરમાં તેમનો જન્મ થયો હતો. વાજપેયીએ 16 ઓગસ્ટ, 2018ના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે, કેવી રીતે વાજપેયી નહેરુના બોલિવુડ કાર્ડના શિકાર બન્યા હતા. જો તમને લાગે કે, ફિલ્મી સ્ટાર્સ રાજનીતિમાં આવે તે નવી બાબત હોય તો તમે ખોટા છો. કેમ કે, આ સ્ટાઈલ તો 1962ના વર્ષથી દેશમાં ચાલે છે. વર્ષ 1962માં પહેલીવાર દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (jawaharlal nehru) એ ઈલેક્શન મેદાનમાં અટલ બિહારી વાજપેયીને હરાવવા માટે બે માસ્ટર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક હતું મહિલા કાર્ડ અને બીજું બોલિવુડ કાર્ડ...
Dec 25,2019, 8:49 AM IST

Trending news