हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
68/ 2
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest stock market news
Latest stock market news News
psu stock
પેની સ્ટોક પર ફિદા છે LIC સહિત ઘણી સરકારી બેન્ક, કિંમત 2 રૂપિયાથી પણ ઓછી
છેલ્લા એક વર્ષમાં ભારતીય શેર બજારમાં સારી તેજી જોવા મળી છે. અનેક પેની સ્ટોકે પણ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. જે પેની સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું તેમાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. આ કંપનીમાં અનેક દિગ્ગજ બેન્કોનું રોકાણ પણ છે.
Mar 9,2024, 20:18 PM IST
multibagger stock
બુલેટ ટ્રેનની ગતિથી ભાગી રહ્યો છે આ રેલવે સ્ટોક, 6 મહિનામાં પૈસા ડબલ, એક્સપર્ટ બુલિશ
Stock Market News: છેલ્લા એક વર્ષ દરમિયાન રેલ સેક્ટરની કંપનીઓ શેર બજારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેનો લાભ કંપનીના ઈન્વેસ્ટરોને મળ્યો છે. આ કંપનીઓના લિસ્ટમાં RailTel Corporation of India Ltd પણ સામેલ છે.
Feb 25,2024, 21:35 PM IST
sanofi india
1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ જાહેર
Stock Market News: સનોફી ઈન્ડિયાએ 1 શેર પર 50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. જેમાં હવે વધુ સમય બાકી નથી.
Feb 24,2024, 20:25 PM IST
Reliance Industries
1 દિવસમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો, આ કંપનીના શેરમાં આવ્યું તોફાન
ચિપ બનાવનારી કંપની નવિડિયાના શેરમાં 16 ટકાની તેજી જોવા મળી છે. જેના કારણે કંપનીનું માર્કેટ કેપ એક દિવસમાં 277 બિલિયન ડોલર વધી ગયું છે. આ રિલાયન્સના માર્કેટ કેપથી વધુ છે.
Feb 23,2024, 17:46 PM IST
Bonus Shares
1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટની જાહેરાત, જાણો વિગત
Bonus Stock: 17 ફેબ્રુઆરીએ કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 1 બોનસ શેર આપવામાં આવશે. કંપનીના શેરની કિંમત 200 રૂપિયાથી ઓછી છે.
Feb 17,2024, 23:40 PM IST
ipo
IPO માર્કેટમાં જોવા મળશે ધમાલ, 7 કંપનીઓ પર દાવ લગાવવાની તક, જાણો વિગત
આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો આગામી સપ્તાહે વ્યસ્ત જોવા મળશે. આગામી સપ્તાહે કુલ સાત આઈપીઓ પર દાવ લગાવવાની તક મળશે. જેમાં મેનબોર્ડ અને એસએમઈ આઈપીઓ સામેલ છે.
Feb 11,2024, 15:43 PM IST
Bonus Share
6 મહિનામાં પૈસા કર્યા ડબલ, હવે ફ્રીમાં 4 શેર આપી રહી છે કંપની, ભાવ 120 રૂપિયા
Bonus Stock: અમે વાત કરી રહ્યાં છીએ સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડની. કંપની બોનસ શેર આપી રહી છે. આ શેરનો ભાવ 150 રૂપિયાથી ઓછો છે.
Jan 28,2024, 19:13 PM IST
ipo
IPO હોય તો આવો! 4500% ટકાનું દમદાર રિટર્ન, 41 રૂપિયાનો શેર પહોંચ્યો 1800ને પાર
Stock Market News: શેર બજારમાં અનેક એવા આઈપીઓ છે જેણે ઓછા વર્ષોમાં રોકાણકારોને માલામાલ કર્યાં છે. તેમાંથી એક કંપની ઈન્ડિયા સિક્યોરિટીઝ છે. આ આઈપીઓ 2017માં આવ્યો હતો અને ઈન્વેસ્ટરોને લાખોપતિ બનાવી દીધા છે.
Jan 3,2024, 14:17 PM IST
Dividend Stock
આ સરકારી કંપનીની મોટી જાહેરાત, 1 શેર પર 21 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે, જાણો વિગત
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Bharat Petroleum Corporation Ltd)એ ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની તરફથી ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે તે આગામી સપ્તાહે છે.
Dec 7,2023, 15:14 PM IST
ipo
ખુલતા પહેલા 100 રૂપિયાનો ફાયદો! ડિસેમ્બરથી આ IPO પર દાવ લગાવી શકશે ઈન્વેસ્ટર
એસેન્ટ માઇક્રોસેલ લિમિટેડનો આઈપીઓ આ સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. ઈન્વેસ્ટરો પાસે આ આઈપીઓ પર 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી દાવ લગાવવાની તક રહેશે. ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રદર્શન શાનદાર છે.
Dec 3,2023, 17:29 PM IST
Bonus Share
1 શેર પર 6 બોનસ શેર આપવા જઈ રહી છે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ અને વિગત
Bonus Stock: પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ (Pooja Entertainment And Films Ltd) એ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 6 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.
Dec 3,2023, 14:04 PM IST
multibagger stock
શેર છે કે કુબેરનો ખજાનો! એક લાખના થયા 70 લાખ; રોકાણકારો રાજીના રેડ
Multibagger Share: શુક્રવારે બજાર બંધ થવાના સમયે Astec Lifesciences ના એક શેરની કિંમત 1171.80 રૂપિયા હતી. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ કંપનીના શેરની કિંમતોમાં 230 ટકાની તેજી જોવા મળી છે.
Dec 2,2023, 18:47 PM IST
Tata Technologies IPO
ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ ગ્રે માર્કેટમાં મચાવી ધૂમ, ઈન્વેસ્ટરોને થશે 70% નો ફાયદો!
ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ (Tata Technologies IPO)માં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ગ્રે માર્કેટમાં શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે.
Nov 18,2023, 16:26 PM IST
ipo
16 નવેમ્બરે આવી રહ્યો છે વધુ એક IPO,દાવ લગાવવા થઈ જાવ તૈયાર
શેર બજારમાં એક બાદ એક આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. હવે દિવાળી બાદ વધુ એક આઈપીઓ ઓપન થવાનો છે. તમે પણ જાણો આ આઈપીઓની વિગત....
Nov 13,2023, 18:30 PM IST
Bonus Stock
1 શેર પર 3 શેર બોનસ આપી રહી છે આ કંપની, ભાવ 300 રૂપિયાથી નીચે
Bonus Share: બોનસ શેર આપનારી કંપનીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આલકાર્ગો લોજિસ્ટિક લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
Nov 11,2023, 19:14 PM IST
ipo
₹570 પર IPO નું લિસ્ટિંગ! 18 ઓક્ટોબરથી ઓપન થશે આઈપીઓ, ગ્રે માર્કેટમાં કંપનીની ધૂમ
શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે વધુ એક સારા સમાચાર છે. 18 ઓક્ટોબરથી વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આઈપીઓ ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.
Oct 15,2023, 15:37 PM IST
Bonus Share
6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 2 બોનસ સ્ટોક આપવાની કંપનીએ કરી જાહેરાત
સોમવારે Avantel LTD ની બોર્ડ મીટિંગ હતી. આ બેઠકમાં નક્કી થયું કે ઈન્વેસ્ટરોને 1 શેર પર 2 બોનસ શેર આપવામાં આવશે. નોંધનીય છે કે Avantel LTD ના શેરનો ભાવ 300 રૂપિયાથી ઓછો છે.
Oct 10,2023, 9:47 AM IST
ipo news
ટાટા ગ્રુપ, OYO સહિત આ 28 કંપનીઓના આવી રહ્યાં છે IPO! રોકાણ માટે પૈસા રાખો તૈયાર
શેર બજારમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આઈપીઓની ધૂમ જોવા મળી હતી. કુલ 31 કંપનીઓએ અત્યાર સુધી પ્રાઇમરી માર્કેટમાં પૈસા ભેગા કર્યાં છે. આવનારા સમયમાં ટાટા સહિત અનેક મોટી કંપનીઓના આઈપીઓ આવી શકે છે.
Oct 8,2023, 17:46 PM IST
multibagger stock
₹1 લાખના રોકાણ પર ₹34 લાખનું રિટર્ન, 100 રૂપિયાથી ઓછો છે શેરનો ભાવ
શેર બજારમાં ઘણા એવા સ્ટોક છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ બનાવી દીધા છે. આ કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોના રોકાણને અનેક ગણું વધારી દીધું છે. આવો એક સ્ટોક સર્વોટેક પાવરનો છે.
Aug 12,2023, 15:50 PM IST
Anil Ambani
274 રૂપિયાથી તૂટીને 18 રૂપિયા પર આવી ગયો શેર, આ કંપનીએ ઈન્વેસ્ટરોને રડાવ્યાં
Reliance Power: અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ પાવર સતત ખોટમાં ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક ઘટીને 1958.72 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલા 2144.97 કરોડ રૂપિયા હતી.
Aug 9,2023, 23:47 PM IST
Trending news
gujarat
યુકેની કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કર્યો તે ખૂંખાર કેદી સુરત લાજપોર જેલનો મહેમાન!
Stock Market Shocking Stock
આ શેરના નામે રહ્યું 2024: રાતોરાત આપ્યું 6692535% નું રિટર્ન, એકનો તો ₹10.45 લાખ પાર
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
onion
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
Kapil Sharma
ફિલ્મ ડાયરેક્ટર એટલીના લુકની મસ્તી કરવી કપિલને ભારે પડી, ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
Team India
ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ