हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Legal News
Legal news News
Arvind Kejriwal
Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવશે કેજરીવાલ, 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
ચૂંટણીના ઘમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઇ રહેલા સીએમ અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીનનો આદેશ કર્યો છે.
May 10,2024, 14:26 PM IST
Delhi Liquor Policy Case
Sanjay Singh Remand: આપ સાંસદ સંજય સિંહને ઝટકો, કોર્ટે મંજૂર કર્યાં 5 દિવસના રિમાન્ડ
Sanjay Singh Remand: દિલ્હી આબકારી નીતિ કેસમાં કોર્ટે સંજય સિંહના રિમાન્ડ ગુરૂવારે માંગતા ઈડીએ દલીલ કરી કે બે કરોડની લેતીદેતી થઈ છે.
Oct 5,2023, 18:36 PM IST
Legal News
ભ્રષ્ટાચાર કેસમાં TDP ચીફ ચંદ્રબાબૂ નાયડૂ 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં, જાણો વિગત
N Chandrababu Naidu Custody: ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુની શનિવારે (9 સપ્ટેમ્બર) કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી.
Sep 10,2023, 19:56 PM IST
Udhayanidhi Stalin
સનાતન પર I.N.D.I.A vs NDA, DMKના નેતાઓમાં સનાતનને બદનામ કરવાની હોડ
Udhayanidhi Stalin Remarks: સનાતન ધર્મને લઈને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરજીકર્તાએ બંને નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.
Sep 7,2023, 21:18 PM IST
Bombay High Court
ભરી કોર્ટમાં જજે રાજીનામું આપ્યું; કહ્યું- આત્મસન્માન વિરુદ્ધ કામ નથી કરી શકતો
Bombay high court Judge Resigns બોમ્બે હાઈકોર્ટના એક જજે સેવાનિવૃત્તિના 29 મહિના પહેલા ભરી અદાલતમાં તે કહેતા રાજીનામું આપી દીધુ કે તે પોતાના આત્મસન્માન વિરુદ્ધ કામ ન કરી શકે. જજે હાલમાં એવા બે નિર્ણય આપ્યા હતા, જે સરકારની વિરુદ્ધ હતા.
Aug 4,2023, 19:39 PM IST
bjp
પૂર્ણશ મોદીએ સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- નકારી દેવામાં આવે રાહુલની અરજી
મોદી સરનેમ માનહાનિ કેસમાં હવે એક નવો વળાંક આવી ગયો છે. ભાજપ નેતા તથા ધારાસભ્ય પૂર્ણશ મોદીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી રાહુલ ગાંધીની અપીલને રદ્દ કરવાની માંગ કરી છે.
Jul 31,2023, 22:55 PM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા