બોમ્બે હાઈકોર્ટે એક કેસની સુનાવણી 2046 સુધી ટાળી દીધી. પરંતુ બાદમાં પોતાના આદેશને બદલતા 15 જુલાઈએ સુનાવણીની તારીખ રાખી છે. પહેલા કોર્ટે આ કેસને ફરિયાદીના અહંકારની લડાઈ જણાવતા નારાજગી વ્યક્તિ કરી હતી. જાણો આખરે આ મામલો શું હતો?
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે સિંગલ મધર કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત તેની માતા દ્વારા ઉછરેલા બાળકને તેના પિતાની અટક અથવા જાતિ અપનાવવા માટે દબાણ કરી શકાતું નથી.
Feeding Pigeons : શું તમે પણ એવા લોકોમાંથી એક છો જે રસ્તાઓ પર કે જાહેર સ્થળોએ કબૂતરોને દાણા નાખે છે ? તો આ સમાચાર તમારા માટે છે. હવે જો તમે આવું કરશો તો તમે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકો છો. બુધવારે, બોમ્બે હાઈકોર્ટે કબૂતરોને દાણા નાખનારાઓને ઠપકો આપ્યો છે અને કડક સૂચનાઓ પણ આપી છે.
sc stays bombay hc verdict on mumbai train blasts case watch video
BCCI : બોમ્બે હાઈકોર્ટે બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે BCCIને પૂર્વ IPL ફ્રેન્ચાઇઝી કોચી ટસ્કર્સ કેરળને 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે શું છે સમગ્ર મામલો.
Adani Group Stocks: સોમવારે અને 17 માર્ચના રોજ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં, અદાણી ગ્રુપના તમામ 10 લિસ્ટેડ શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલ કરતા વધુ મોટા અવાજે લાઉડસ્પીકર વાગે તે નુકસાનકારક હોય તો પછી ઈદમાં પણ તેની એ જ અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ ઈદ મિલાદ ઉન નબીના જૂલુસોમાં મોટેથી લાઉડસ્પીકરવું વાગવું એ ખોટું છે.
Bombay HC allows to terminate 25 week Pregnancy: 12 વર્ષની છોકરી પર 14 વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. 25 અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરવવા માટેની મંજૂરી આપી છે.
લોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
હાઈકોર્ટે કહ્યું કે લોઅર કોર્ટે શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ પૂરતા પુરાવાને નજરઅંદાજ કર્યા. પુરાવા કેસમાં તેમની સંડોવણી સ્પષ્ટ રીતે સાબિત કરે છે. બેન્ચે શર્માને ત્રણ અઠવાડિયામાં સંબંધિત સેશન કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો.
High Court Of Bombay: હાઈકોર્ટે મરાઠીમાં 'તુલા અક્કલ નહીં, તુ વેદી અહેસ' કે જેનો અનુવાદ થાય છે કે તારામાં બુદ્ધિ નથી, તું પાગલ છે' બોલાતા શબ્દો પર મહત્વની ટિપ્પણી કરી છે.
Vigilance Team Raid: ભારતીય રેલવેમાં કામ કરતા એક ક્લાર્કે માત્ર છ રૂપિયાના ચક્કરમાં પોતાની સરકારી નોકરી ગુમાવવી પડી. પોતાના બચાવમાં ક્લાર્કે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ તેને રાહત મળી નહીં.
Bombay high court Judge Resigns બોમ્બે હાઈકોર્ટના એક જજે સેવાનિવૃત્તિના 29 મહિના પહેલા ભરી અદાલતમાં તે કહેતા રાજીનામું આપી દીધુ કે તે પોતાના આત્મસન્માન વિરુદ્ધ કામ ન કરી શકે. જજે હાલમાં એવા બે નિર્ણય આપ્યા હતા, જે સરકારની વિરુદ્ધ હતા.
Whatsapp Status: જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેઓ પણ લગભગ દરરોજ તેમનું Whatsapp સ્ટેટસ અપડેટ કરે છે. જો તમે પણ આવુ કરતા હોવ તો હવે તમે સમજી વિચારીને WhatsApp સ્ટેટસ મુકજો.
હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં એક પુત્રને પરિવાર સહિત વૃદ્ધ પિતાનો ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આમ બોમ્બે હાઈકોર્ટે સીનિયર સિટીઝન ટ્રિબ્યુનલનો ઓર્ડર યથાવત રાખ્યો છે. કોર્ટે આ માટે પુત્રને 20 દિવસનો સમય આપ્યો છે.
હવે વહુએ મૃતક પતિના માતા પિતાને ભરણપોષણ ભથ્થું આપવાની જરૂર નથી. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક કેસમાં આ આદેશ આપ્યો છે. બેન્ચે 38 વર્ષની મહિલા શોભા તિડકે દ્વારા દાખલ અરજીમાં આ આદેશ આપ્યો.
હાઈકોર્ટે હાલમાં જ મોટર ક્લેમના એક કેસમાં જણાવ્યું કે વિધવાએ બીજા લગ્ન કર્યા હોવાથી તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર આપવાની ના ન પાડી શકાય. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Tyre Burst Case:વર્ષ 2010માં ટાયર ફાટવાથી થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે 'ટાયર ફાટવું એ દૈવીય ઘટના નથી, પરંતુ માનવીય બેદરકારી છે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે 28 વર્ષની એક વ્યક્તિની સજાને રદ કરતા ટિપ્પણી કરી કે કોઈ પણ શારીરિક ઈચ્છા વગર સગીરાની પીઠ અને માથા પર ફક્ત હાથ ફેરવવાથી તેની મર્યાદા ભંગ થતી નથી. આ મામલે આરોપી વિરુદ્ધ મર્યાદા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેને શેરબજાર માટે નિયમનકારી મિકેનિઝમને મજબૂત કરવા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાના પ્રસ્તાવ સામે કોઈ વાંધો નથી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડા અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
Maharashtra: હાઈકોર્ટે આરોપી મહિલાને રૂ. 25,000ના જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે મહિલાને જેલમાં રાખવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે આરોપી મહિલાને બે સગીર બાળકો છે, જેમની સંભાળ રાખવાની જરૂર છે.