हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Life certificate
Life certificate News
EPFO
EPFO એ 78 લાખ પેન્શનધારકોને આપી ભેટ, હવે ભટકવાની જરૂર નથી...ઘરે બેઠાં થશે આ કામ
EPFO Online Life Certificate: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ પોતાના 78 લાખથી વધુ પેન્શનધારકોને રાહત આપતા નિયમોમાં ઘણા પ્રકારના ફેરફાર કર્યા છે. તેમાં એક સુવિધા છે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ એટલે કે DLC છે, જેણે પેન્શન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.
Jun 9,2024, 11:49 AM IST
December New Rules 2022
1 ડિસેમ્બરથી બદલી જશે 5 મોટા નિયમ, જાણો તમારા પર શું પડશે અસર
દેશભરમાં દર મહિનાની પહેલી તારીખે સામાન્ય રીતે કેટલાક ફેરફાર થાય છે. કોઈ નવો નિયમ અમલમાં આવે છે કે કોઈ જૂના નિયમમાં ફેરફાર થાય છે, તેવામાં એક ડિસેમ્બરથી ઘણા નિયમ બદલવાના છે.
Nov 29,2022, 20:08 PM IST
Life certificate
પેંશનધારકો માટે મહત્વના સમાચાર, આ નિયમમાં થયો મોટો ફેરફાર, જાણો
પેંશનધારકો માટે સારા સમાચાર છે. હવે પેંશનધારકો ઘરે બેઠા વીડિયો કોલના માધ્યમથી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જોકે બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને સિંપલ વીડિયો કોલ દ્રારા પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા આપી છે. એટલે કે હવે પેંશનધારક ઘરેબેઠાં સરળતાથી વીડિયો કોલના માધ્યમથી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરી શકે છે. BoB એ એક ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
Nov 7,2022, 14:09 PM IST
Pensioners life certificate
28 ફેબ્રુઆરી પહેલા કોઈપણ સંજોગોમાં આ કામ પૂર્ણ કરી લો! નહીંતર તમારા પૈસા ડૂબી જશે
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે લાઇફ સર્ટિફિકેટ એટલે કે પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી છે, જ્યારે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ દર વર્ષે 30 નવેમ્બર હોય છે.
Feb 27,2022, 11:34 AM IST
Pensioners life certificate
28 ફેબ્રુઆરી પહેલાં કોઇપણ ભોગે પુરા કરો દો આ કામ, નહીતર થશે મોટું આર્થિક નુકસાન
પેન્શનરો માટે કામના સમાચાર છે. નક્કી ડેડલાઇન અનુસાર, તમામ પેન્શનરોએ આ વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. જો પેન્શનધારકો આવું નહીં કરે તો તેમનું પેન્શન બંધ થઈ જશે. જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યા પછી, પેન્શન આગળ ચાલુ રાખવામાં આવે છે.
Feb 20,2022, 15:15 PM IST
Pensioners
Pensioners ને પરેશાનીમાંથી મળશે મુક્તિ, હવે કાગળિયા લઈ ધક્કા ખાવાની જરૂર નહીં પડે
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે ડિજિટલ રીતે પ્રમાણપત્રો જારી કરવાની સુવિધા પહેલેથી જ શરૂ કરી છે. સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર પેન્શનરોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમના માટે સરળ જીવન સુનિશ્ચિત કરે છે. 2014 માં સત્તામાં આવ્યા પછી તરત જ, સરકારે પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનો અને અમલ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે હવે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી પેન્શનરોને વધુ મદદ કરશે.
Nov 30,2021, 9:21 AM IST
એસબીઆઇ
SBI ઘર બેઠા આપશે તમામ બેકિંગ સુવિધા, બેકિંગ માટે આ રીતે કરો રજિસ્ટર
ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને તેમના ઘર પર બેકિંગ સુવિધાઓ આપવા માટે ડોરસ્ટોપ સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા હેઠળ ઘણી બધી બેકિંગ સેવાઓ તમને ઘરેબેઠા મળી જશે.
Oct 18,2020, 16:16 PM IST
ઇપીએફઓ
EPFO: નિયમ મુજબ આ કામ જલદી પતાવી દેજો, નહીંતર બંધ થઇ જશે તમારું પેન્શન
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ તમને પેન્શન મળતું રહે છે. તેના માટે તમારે આ મહિનાના અંત સુધી તમારું લાઇફ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર ઇપીએફઓ પાસે જમા કરાવવું જરૂરી છે. પેન્શનધારકો જે બેંકની શાખામાંથી પેન્શન મળે છે.
Nov 20,2019, 14:52 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ