શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લીવર પણ અગ્રેસર છે અને તે બગડે તો જીવન ઝેર જેવું બનતું હોય છે. લીવર જ્યારે બગડવા લાગે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે. જો છતાં પણ તમે તે અવગણવાની ભૂલ કરો તો તમને ભારે પડી શકે છે. જાણો તે સંકેતો વિશે.
Superfood For Liver: લીવર પર સોજો આવવાનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને પોષણનો અભાવ હોય શકે છે. લીવર પર સોજાની ખબર પડે તો આ 4 સુપરફુડ ખાવાનું શરુ કરી દેવું જોઈએ. આ ફુડ લીવરનો સોજો ઉતારવામાં મદદ કરી શકે છે.
Cooling Drinks: આજે તમને 4 એવી દેશી વસ્તુઓ વિશે જણાવીએ જેને પીવાથી ગરમીમાં શરીરને ઠંડક મળશે અને આ વસ્તુઓ લીવર અને કિડનીને હેલ્ધી પણ રાખશે. આ વસ્તુઓ શરીરને નેચરલી ઠંડુ રાખશે.
એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફેટી લિવર ફક્ત દારૂ, મોટાપાના કારણે નહીં પરંતુ એક વિટામીનની કમીના કારણે પણ થઈ શકે છે. જે છે વિટામીન બી12. આ વિટામીનની કમીથી લિવરમાં ફેટ જામવા લાગે છે. સોજા વધે છે અને લિવર ધીરે ધીરે નબળું થાય છે. વિગતો ખાસ જાણો.
Natural Liver Cleansing: આજના ઝડપી જીવનમાં, બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો, જંક ફૂડ, તણાવ, ઊંઘનો અભાવ અને આલ્કોહોલ જેવા પરિબળો લીવર પર વિનાશક અસર કરી શકે છે. લીવરમાં ધીમે ધીમે ચરબી જમા થાય છે.
detox liver and kidney: જો તમે પણ કિડની અને લીવરને ડિટોક્સ કરી તમારા શરીરમાંથી ખરાબ કચરો બહાર કાઢવા ઈચ્છો છો તો તમારા ડાયટમાં આ દેશી ડ્રિંક્સને જરૂર સામેલ કરો.
Fatty Liver: લીવરમાં જામેલું ફેટ શરીરમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા વધારી શકે છે. આ ફેટને દવા વિના ઓગાળવું હોય અને લીવરને હેલ્ધી રાખવું હોય તો શું પીવું જોઈએ ચાલો તમને જણાવીએ.
Liver Health: મોટાભાગના લોકોને લાગે છે કે ફક્ત દારુ પીવાથી લીવર ડેમેજ થાય છે. પરંતુ એવું નથી. દારુ સિવાય ખાવાપીવાની એવી વસ્તુઓ છે જે લીવરને ડેમેજ કરી શકે છે. આજે તમને આ 3 વસ્તુઓ વિશે જણાવીએ.
Foods For Liver Repair: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. લીવરમાં ખરાબી આવી જાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આજે તમને જણાવીએ લીવરને હેલ્ધી રાખવાની સૌથી સરળ રીત કઈ છે.
પગમાં જોવા મળતા લીવરની સમસ્યાના લક્ષણ હંમેશા નજરઅંદાજ કરી દેવામાં આવે છે, પરંતુ તે લીવરના ખરાબ થતાં સ્વાસ્થ્યનો શરૂઆતી સંકેત હોઈ શકે છે. તેથી તેને નજરઅંદાજ ન કરો.
Fruits That Detox Liver And Kidney: દરેક ફળમાં અલગ અલગ ગુણ હોય છે. આ ફળ શરીર માટે લાભકારી છે. પરંતુ આજે તમને એવા ફળ વિશે જણાવીએ જે શરીરમાં ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે.
આપણે આપણા લિવરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે એક એવું અંગ છે જો ખરાબ થઈ જાય તો શરીર માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આજે અમે તમને લિવરની બીમારીના લક્ષણો વિશે જણાવીશું.
Detox liver in 7 Days: ખરાબ આહારના કારણે લીવરમાં ટોક્સિન જમા થઈ જાય છે. લીવરને ડિટોક્સ કરવા માટે તમે કેટલાક નેચરલ ડ્રિંક્સની મદદ લઈ શકો છો. આ 5 ડ્રિંક્સ સડતા લીવરનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે.
Worst Foods For Liver: આપણા શરીર માટે લિવર કેટલું મહત્વનું છે તે સમજવું મુશ્કેલ નથી, કારણ કે જો તેમાં થોડી પણ ખામી હોય તો શરીરની આખી સિસ્ટમ બગડી જાય છે. ઘણી વખત આપણે આપણા પોતાના દુશ્મન બની જઈએ છીએ અને આ અંગને ઘણું નુકસાન પહોંચાડીએ છીએ. ઘણી બધી ખાદ્ય વસ્તુઓ એવી છે જે લિવરના દુશ્મન માનવામાં આવે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે ફેટી લિવર, સિરોસિસ અથવા લીવર ફેલ્યોર જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ તે 5 ખોરાક વિશે, જે લિવરને અંદરથી સડી શકે છે.
લિવર શરીરના સૌથી જરૂરી અંગમાંથી એક છે. પરંતુ હાલના સમયમાં ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે લિવર ડેમેજનું રિસ્ક વધી રહ્યું છે. મોટા ભાગના લોકો ફેટી લિવરની સમસ્યાનો ભોગ બનતા જોવા મળે છે. લિવર ડેમેજ થાય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખી લેવામાં આવે તો લિવર ખરાબ થતા બચાવી શકાય છે. સવારે ટોઈલેટમાં જોવા મળતા આ લક્ષણોને મોટાભાગના લોકો નજરઅંદાજ કરતા હોય છે. ટોઈલેટમાં જોવા મળતા એ લક્ષણો કયા છે તે ખાસ જાણો.
Liver Problem Symptoms: લિવર આપણા શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે તેથી લિવર સ્વસ્થ હોય અને બરાબર કામ કરે તે જરૂરી છે. જો લિવર બરાબર કામ કરતું ન હોય તો શરીરમાં ટોક્સિન્સ વધવા લાગે છે. લિવર ખરાબ થતું હોય તો કેટલાક લક્ષણો જોવા મળે છે જેને ક્યારેય ઈગ્નોર કરવા નહીં.
Worst Foods For Liver: લિવર આપણા શરીરનું મહત્વનું અંગ છે, જે ભોજન પચાવવા, કચરો બહાર કાઢવા અને એનર્જીમાં મદદ કરે છે. પરંતુ ખાવા-પીવાની કેટલીક વસ્તુ એવી છે, જેનું વારંવાર સેવન કરવામાં આવે તો લિવર નબળું પડી શકે છે. આવો જાણીએ એવી કઈ-કઈ ફૂડ આઇટ્મ છે જેને લિવરનો દુશ્મન કહેવામાં આવે છે અને તેનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
Liver Friendly Diet: લિવરને ફેટ ફ્રી રાખવું એકદમ ઈઝી છે. કોઈપણ પ્રકારની દવા વિના લીવરને હેલ્ધી રાખવું હોય તો સવારે ખાલી પેટ આ ફળ ખાવાનું શરુ કરી દો.
Liver Detox Drinks: લીવર હેલ્ધી રહે તે ખૂબ જરૂરી હોય છે. જો તમે લીવરને હેલ્ધી રાખવા માંગો છો તો ઘરે બનાવેલા આ ડ્રિંક્સની મદદ લઈ શકો છો. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે લીવરને હેલ્ધી રાખવાનું કામ કરે છે.
Liver Damage Symptoms: ઘણીવાર ચહેરા પર એવા ફેરફાર દેખાવા લાગે છે જે સામાન્ય લાગે પરંતુ તે ગંભીર સમસ્યાનું લક્ષણ હોય શકે છે. આજે તમને એવી 4 સ્કિન પ્રોબ્લેમ વિશે જણાવીએ જે ત્યારે થાય છે જ્યારે લીવર ડેમેજ થતું હોય. આ 4 સ્કિન પ્રોબ્લેમને સામાન્ય ગણી ઈગ્નોર કરવાની ભુલ કોઈએ ન કરવી.
Liver Damage Symptoms: લીવર એ શરીરનું મહત્વનું અંગ છે. તે શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢવાનું કામ કરે છે. લીવર ખરાબ થવા પર શરીર પર કેટલાક લક્ષણો દેખાય છે. આ લક્ષણોને સમયસર ઓળખીને લીવરને ખરાબ થવાથી બચાવી શકાય છે. આવો જાણીએ લીવરને ખરાબ થવા પર રાત્રે શરીર પર કયા કયા સંકેતો દેખાય છે.
Health Problems Caused by Obesity: કોઈપણ કારણથી શરીરનું વજન વધ્યું હોય તેણે ચેતી જવું જોઈએ. વધેલું વજન શરીરને બહારથી બેડોળ અને અંદરથી ડેમેજ કરી નાખે છે. વધેલું વજન શરીરના મહત્વના 5 અંગોને ડેમેજ કરી શકે છે.