हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
loan emi
Loan emi News
EMI
Loan નો હપ્તો ભરવામાં મુશ્કેલી પડે છે? તો ફટાફટ કરો આ 4 કામ, થશે મોટી રાહત
Loan EMI: અનેકવાર એવું બનતું હોય છે કે લોકો લોનની જાળમાં ફસાઈ જાય છે અને આ કારણે ઈએમઆઈ ચૂકવવામાં વિલંબ થતો હોય છે. જો કોઈ વ્યક્તિ લોનનો હપ્તો ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહી હોય તો અમે તમને એવા ઉપાયો વિશે જણાવીશું જેનાથી તેને રાહત મળી શકે છે.
Oct 30,2023, 11:00 AM IST
Home loan
લોનનો હપ્તો ઘટાડવાનો ધાંસૂ આઇડિયા, પાડોશીઓ પણ તમને પૂછશે પદ્ધતિ
જો તમે પણ આવા લોકોમાં સામેલ છો અને વર્તમાન EMI ને ઘટાડવા માંગો છો, તો પછી તમે કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવી શકો છો. જે તમારા ખિસ્સા પરનો ભાર ઘટાડશે..
Aug 24,2023, 17:24 PM IST
State Bank of India
SBI ના કરોડો ગ્રાહકો માટે માઠા સમાચાર, આજથી તમારા ખિસ્સા પર મુકાશે કાતર, વધી જશે EMI
State Bank of India: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો દીધો છે. 15 જુલાઈ 2023 થી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યા છે તેની સીધી અસર સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના ગ્રાહકોના ખિસ્સા પર પડશે. 15 જુલાઈ 2023 થી એસબીઆઈના જે ગ્રાહકોએ લોન લીધી છે તેમની ઇએમઆઇ વધી જશે.
Jul 15,2023, 8:32 AM IST
Home loan
Home Loan: શું તમે EMI ને ઘટાડવા માંગો છો? તો જાણી લો આ ટ્રિક
અમુક પ્રાઈવેટ કંપની આ પ્રકારની લોન આપે છે. તેમાં લોન લેનારને લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળે છે. લોન લેતી વખતે તેના નિયમ અને શરત યોગ્ય રીતે સમજી લેવા જોઈએ.
Apr 22,2023, 16:41 PM IST
Home loan
હોમ લોનના હપ્તાને ઘટાડી થઇ જાવ ટેન્શન ફ્રી, ઘણા બધા પૈસા બચી જશે
ઘણા લોકો હોમ લોન અથવા કાર લોન લે છે, જેના બદલામાં તેમને દર મહિને હપતો (EMI) ચૂકવવો પડે છે, પરંતુ નાણાકીય પરિસ્થિતિ ગડબડ થવાને કારણે લોકો પર ભાર વધે છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો અને વર્તમાન EMI ને ઘટાડવા માંગો છો, તો પછી તમે કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવી શકો છો.જે તમારા ખિસ્સા પરનો ભાર ઘટાડશે..
Jun 17,2023, 11:20 AM IST
Repo rate
તમામ પ્રકારની લોન થશે મોંઘી, RBI એ રેપો રેટમાં કર્યો 0.35 ટકાનો વધારો
RBI Repo Rate Increased: આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે કારણ કે RBI દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ EMI ચૂકવવો પડશે.
Dec 7,2022, 11:15 AM IST
New Wage Rule
1 એપ્રિલ 2021થી ઘટી શકે છે તમારો પગાર, જુઓ નવા સેલેરી સ્ટ્રક્ચરની તમારી પર અસર
Salary Cut in New wage rule: નવું વર્ષ તમારા માટે નવા પડકારો લાવશે, નવા વેતન નિયમ (New Wage Rule)ના અમલ પછી, સમજો કે તે તમારા રોજિંદા જીવનને કેવી અસર કરશે. કારણ કે તમારે તેને હવેથી તૈયાર કરવું પડશે.
Dec 29,2020, 17:15 PM IST
ઇએમઆઇ
આ અઠવાડિયે RBI લેશે તમારા EMIને લઇ મોટો નિર્ણય, 6 ઓગસ્ટના થશે જાહેરાત
કોરોના કાળમાં આ અઠવાડિયે Reserve Bank of India તમારા EMIને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક ચાર ઓગસ્ટથી શરૂ થઈ 6 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં રેપો રેટને લઇને નિર્ણય લેવામાં આવશે. ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં યોજનાર બેઠકમાં લોકોને ખબર પડશે કે લોનની ઇએમઆઇને લઇને શું નિર્ણય લેવામાં આવે છે.
Aug 2,2020, 11:51 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો