SBIમાં ખાતું ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. બેંકે બેઝિક બચત ખાતાવાળા ગ્રાહકો માટે રોકડ ઉપાડના નિયમમાં ફેરફાર કર્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે પણ શું ફેરફાર થયો એ ખાસ જાણો.
SBI Bank Will Close For Five Days In May : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરવાના છે. ત્યારે હડતાળ અને રજાના માહોલને પગલે મે મહિનામાં પાંચ દિવસ એસબીઆઈ બેંક બંધ રહેવાની છે. ત્યારે જાણી લો કયા કયા દિવસે બેંક નહિ ખૂલે
SBI Banking Services: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓની હડતાળને કારણે બેંકનું કામકાજ ચાર દિવસ ઠપ્પ રહેવાનું છે.
SBI mCASH Service : જો તમે હજુ પણ OnlineSBI અને YONO Lite દ્વારા mCash સુવિધાનો ઉપયોગ કરો છો, તો તમે તેનો ઉપયોગ ફક્ત થોડા દિવસો માટે જ કરી શકશો. SBI 1 ડિસેમ્બરથી આ સુવિધા બંધ કરી રહી છે.
SBI Amrit Vrishti FD rates June 2025: જો તમે એસબીઆઈના ગ્રાહક હોવ અને આ એફડી સ્કીમમાં તમે રોકાણ કર્યું હોય તો તમારા માટે માઠા સમાચાર છે. ખાસ જાણો વિગતો
SBI Har Ghar Lakhpati Scheme: દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI તેના ગ્રાહકો માટે એક ખાસ RD સ્કીમ ચલાવે છે, જેમાં દર મહિને ખૂબ જ ઓછી રકમનું રોકાણ કરીને તમે કોઈપણ વધારાના બોજ વિના લાખો રૂપિયા બચાવી શકો છો. જો કે, હવે SBIએ તેની લખપતિ મેકિંગ સ્કીમ (SBI Har Ghar Lakhpati Scheme)માં આપવામાં આવતા વ્યાજ દરોમાં 0.20 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોએ હવે પહેલા કરતાં માસિક થોડા વધુ પૈસા રોકાણ કરવા પડશે.
SBI Scheme : રોકાણ કરવા માગતા લોકો માટે SBIની આ યોજના ખૂબ જ ઉપયોગી થશે. દર મહિને માત્ર 593 રૂપિયા જમા કરાવીને તમે લખપતિ બની શકો છો. ત્યારે આ યોજના વિશે વિસ્તારથી આ લેખમાં જાણીશું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની નવી "હર ઘર લખપતિ" રિકરિંગ ડિપોઝિટ (RD) યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નાની બચતને પ્રોત્સાહન આપવાનો છે, જેથી લોકો દર મહિને નાની રકમ જમા કરીને તેમના ખાતામાં રૂ. 1 લાખ કે તેથી વધુ જમા કરી શકે.
sbi hikes loan rate : SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે! કાર લોનથી લઈને પર્સનલ લોન સુધીની EMI આજથી મોંઘી થઈ જશે... સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારથી MCLR દરમાં વધારો કર્યો છે. બેંકે MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે.
જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી લોન લીધી હોય કે લોન લેવાનો પ્લાન હોય તો આ સમાચાર તમારા કામના છે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક SBI એ પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે.
Ahmedabad News : State Bank of Indiaની અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી શાખાએ એક સિનિયર સિટીઝન એનઆરઆઈ સાથે કરેલું વર્તન આંખમાં આંસુ લાવી દે તેવું છે
Bank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અહીં તમે કઈ બેંકોમાં ખાલી જગ્યાઓ છે તેની માહિતી મેળવી શકો છો.
State Bank of India : ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને અનચેન્જ રાખ્યો છે. પરંતુ અનેક બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય સ્ટેટ બેંકે હોમ લોનના વ્યાજમાં એકવાર ફરીથી વધારો કર્યો છે. જેનો અર્થ છે કે હવે તમારે તમારી લોન પર વધુ ઈએમઆઈ ચૂકવવો પડશે.
Stock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
SBI FD Interest Rates: જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) કસ્ટમર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) દ્વારા ફરી એકવાર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેંક તરફ્થી વ્યાજ દરમાં 75 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે તેનો ફાયદો તમામ ગ્રાહકોને મળશે નહી. બેંક તરફથી એફડીના નવા વ્યાજ દરને 15 મે 2024 થી લાગૂ કરી દેવામાં આવ્યા છે.
SBI Q4 Results: દેશની સૌથી મોટી બેંક દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જેની પણ પાસે આ બેંકના શેર હશે તેને મળશે તગડી રકમ. શું છે આખી જાહેરાત અને કઈ રીતે તમારા ઘરે થઈ શકે છે રૂપિયો વરસાદ જાણો વિગતવાર...
SBI Debit Card: એસબીઆઈ તરફથી ડેબિટ કાર્ડની વાર્ષિક ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમાં ક્લાસિક, યુવા, પ્રીમિયમ બિઝનેસ ડેબિટ કાર્ડની સાથે ઘણા અન્ય ડેબિટ કાર્ડની ફી પણ વધારવામાં આવી છે.
State Bank of India: જો તમારું પણ દેશની સૌથી મોટી બેંકમાં ખાતું છે તો આ તમારા માટે કામના સમાચાર છે. એસબીઆઇ (SBI FD Scheme) તરફથી ઘણા પ્રકારની સ્પેશિયલ એફડી (SBI FD) અને ટર્મ ડિપોઝિટની સુવિધા મળે છે. જો તમે પણ ફિકસ્ડ ડિપોઝિટ (fixed deposit) કરાવવા જઇ રહ્યા છો તો આ પહેલાં જાણી લો કે કઇ સ્કીમમાં કેટલા વ્યાજનો ફાયદો મળી રહ્યો છે.
Supreme Court hearing: સુપ્રીમ કોર્ટે ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ની તે અરજીને નકારી કાઢી, જેમાં ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના વિવરણ જમા કરાવવા માટે 30 જૂન સુધી સમય વધારવાની માંગ કરી હતી. કોર્ટે એસબીઆઇને 12 માર્ચ સુધી ચૂંટણી બોન્ડના વિવરણનો ખુલાસો કરવા કહ્યું છે.
Retirement Planning : વૃદ્ધાવસ્થા માટે દરેક વ્યક્તિ પૈસા બચાવવા માંગે છે, પરંતુ આ શક્ય નથી. રોજિંદાના ખર્ચાઓ અને બાળકોના ભણતર પાછળ એટલો બધો ખર્ચ થાય છે કે આપણે તેના માટે પૈસા પણ ભેગા કરી શકતા નથી. SBIએ આવા લોકો માટે જ ખાસ સ્કીમ શરૂ કરી છે.
State Bank Of India: તમારા માટે આ સૌથી મોટી ખુશખબર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI Account)માં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. બેંક દ્વારા ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે. જો તમારું પણ દેશની આ સરકારી બેંકમાં ખાતું છે, તો હવે બેંક તમને પૂરા 53,000 રૂપિયા આપી રહી છે. જાણી લો આ રૂપિયા તમને કઈ રીતે મળશે.
RBI: હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બેંકે ભૂલથી એક વ્યક્તિના ખાતામાં 26 લાખ રૂપિયા મોકલી દીધા હતા અને હવે તે વ્યક્તિ બેંકમાં પૈસા પરત કરવાનો ઇનકાર કરી રહ્યો છે. જો તમારી સાથે ક્યારેય આવું થાય તો શું કરવું...?