Gujarat Exit Poll 2024 Live: ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?

Gujarat Exit Poll Result 2024: આજે ZEE 24 કલાક પોતાના એક્ઝિટ પોલમાં એ પણ બતાવશે કે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. તો પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે?

Gujarat Exit Poll 2024 Live: ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક? જાણો શું કહે છે EXIT POLL આંકડા?

Gujarat Lok Sabha Exit Poll Result: આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે EXIT POLLના આંકડા સામે આવી રહ્યા છે. ZEE 24 કલાક પર જુઓ ગુજરાતમાં કોની કેટલી મળી રહી છે સીટ. 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં ZEE 24 કલાક સટીક EXIT POLL દેખાડી રહ્યું છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? જુઓ ZEE 24 કલાક પર જુઓ EXIT POLL લાઈવ. 

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનના સૂપડા સાફ થઈ થશે. EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.

રાજકોટમાં રૂપાલાનું શું થશે?

  • EXIT POLL પ્રમાણે પરશોત્તમ રૂપાલા ચૂંટણી નહીં હારે
  • રાજકોટમાં પ્રચંડ વિરોધ છતાં રૂપાલા વટથી ચૂંટણી જીતશે
  • EXIT POLL પ્રમાણે રૂપાલાને 5 લાખની લીડ નહીં મળે
  • ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા માટે 5 લાખની લીડમાં અવરોધ
  • રૂપાલાને અંદાજે 2 લાખ આસપાસ લીડ મળશે: EXIT POLL
  • EXIT POLL પ્રમાણે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ
  • ગુજરાતમાં આખી ચૂંટણી રૂપાલાના વિરોધમાં લડાઈ હતી
  • રૂપાલાના પ્રચંડ વિરોધ છતાં પરેશ ધાનાણી ચૂંટણી હારશે
  • રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી નહીં જીતે
  • EXIT POLL પ્રમાણે 2024નો જંગ હારી જશે ધાનાણી
  • EXIT POLL પ્રમાણે રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતશે
  • EXIT POLL પ્રમાણે ક્ષત્રિય આંદોલનની આંશિક અસર થઈ
  • ક્ષત્રિય આંદોલનથી મહિલાઓના મત ભાજપને ઓછા મળશે
  • નારાજ મહિલાઓના લીધે 5 લાખની લીડનો ટાર્ગેટ મુશ્કેલ

ગુજરાતમાં કોને મળશે કેટલી બેઠક?

  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધન થશે સાફ
  • કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં નહીં ખુલે ખાતું: EXIT POLL
  • ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 થશે સાકાર: EXIT POLL
  • કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ: EXIT POLL
  • સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે
  • 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 થશે સાકાર
  • EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું

ગુજરાતમાં  કઈ સીટ પર  કાંટે કી ટક્કર?

  • ગુજરાતમાં વિપક્ષે 6 બેઠકો પર આપી મજબૂત ટક્કર
  • ગુજરાતની 6 સીટ પર ભાજપની મોટી લીડ કાપશે વિપક્ષ
  • બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં કાંટે કી ટક્કર
  • જામનગર, જૂનાગઢ, ભરૂચમાં વિપક્ષે આપી ટક્કર
  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે આપી જોરદાર ટક્કર
  • આણંદમાં અમિત ચાવડાએ આપી જોરદાર ટક્કર
  • સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ આપી મહાટક્કર
  • જામનગરમાં કોંગ્રેસના જે. પી. મારવિયાએ આપી ટક્કર
  • જૂનાગઢમાં હીરાભાઈ જોટવાએ આપી મોટી ટક્કર
  • ભરૂચમાં ચૈતર વસાવાની મજબૂત ટક્કર પણ જીતશે નહીં

ગુજરાતમાં વિપક્ષના કયા  મોટા ચહેરા હારશે?

  • ભરૂચમાં AAPના ચૈતર વસાવા નહીં જીતી શકે: EXIT POLL
  • ભાવનગરમાં AAPના ઉમેશ મકવાણા હારશે: EXIT POLL
  • ભરૂચમાં મનસુખ વસાવા સાતમી વખત જીતશે: EXIT POLL
  • આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હારશે: EXIT POLL
  • બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર રેખાબેન સામે હારશે: EXIT POLL
  • ગેનીબેન ઠાકોર લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
  • અમિત ચાવડા લીડ કાપશે પણ સીટ હારશે: EXIT POLL
  • સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા લીડ કાપશે પણ હારશે
  • જામનગરમાં જે. પી. મારવિયા પૂનમ માડમની લીડ કાપશે
  • જૂનાગઢમાં કોંગ્રેસના હીરાભાઈ રાજેશ ચૂડાસમાની લીડ કાપશે

પાંચ લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર?

  • EXIT POLL પ્રમાણે 20 બેઠકો પર નહીં મળે 5 લાખની લીડ
  • દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું નહીં થાય સાકાર
  • ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે
  • EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર પણ લીડ નહીં મળે
  • સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ આવશે: EXIT POLL
  • ગાંધીનગરમાં અમિત શાહને 7 લાખ આસપાસ લીડ મળશે
  • નવસારીમાં સીઆર પાટીલને 7 લાખ આસપાસ લીડ મળશે
  • અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ
  • મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે: EXIT POLL
  • પોરબંદરમાં ઓપરેશન મોઢવાડિયાથી ભાજપને ફાયદો

ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે?

  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે
  • EXIT POLL પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે
  • વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટશેર વધશે
  • 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર 26.5% હતો
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટશેર 36થી 40% થશે
  • 2022ની ચૂંટણીમાં ભાજપનો વોટશેર 53.8 ટકા હતો
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% થશે
  • 24ની ચૂંટણીમાં ગુજરાતમાં અન્યના ફાળે 10% વોટશેર: EXIT POLL
  • વિધાનસભાની સરખામણીમાં લોકસભામાં ભાજપનો વોટશેર ઘટશે
  • 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% આસપાસ રહેશે
  • કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવાથી AAPને મોટું નુકસાન: EXIT POLL
  • ગઠબંધન કરવાથી કોંગ્રેસ ફાયદામાં પણ AAPને નુકસાન
  • હાલ વિધાનસભા ચૂંટણી થાય તો કોંગ્રેસને 40થી વધુ સીટ મળે
  • 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 સીટ મળી હતી
  • 2024માં ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ન ખોલાવીને પણ ફાયદામાં
  • 2024માં ગુજરાતમાં AAPને દેખીતું નુકસાન: EXIT POLL

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news