हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lok sabha vote counting
Lok sabha vote counting News
Loksabha Election Results
Lok Sabha Election Result 2019: સૌથી વધારે લીડથી ટોપ-5 સાંસદો BJPનાં
લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ જાહેર થઇ ચુક્યા છે. આ ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 303 સીટો પર જીત પ્રાપ્ત કરીને સત્તાની ચાવી પર કબ્જો જમાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપનાં છ ઉમેદવાર એવા છે જેમણે 6 લાખ કરતા વધારે મતનાં અંતરથી ચૂંટણી જીતી છે. દેશમાં સૌથી વદારે અંતરથી હાર જીત નિશ્ચિય કરનારી સીટ ગુજરાતની નવસારી રહી છે. આ સીટથી ભાજપનાં સીઆર પાટીલે 6,89,668 મતના અંતરથી ચૂંટણી જીતી હતી. નવસારી ઉપરાંત હરિયાણાની ફરિદાબાદા, કરનાલ અને રાજસ્થાનની ભીલવાડા સીટ પર જીત અને હાર વચ્ચેનું અંતર 6 લાખથી વધારે મતનું રહ્યું હતું. આ તમામ ઉમેદવારો ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા.
May 24,2019, 17:35 PM IST
Trending news
IMD Rain Alert
શું ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં હજુ પડશે વરસાદ? હવામાન વિભાગે કરી નવી આગાહી
extramarital affair
એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન
Gold rate
સોનું વળી પાછું પછડાયું, ગગડીને કેટલે પહોંચી ગયું તે જાણવા માટે ફટાફટ ચેક કરો રેટ
BJP Membership Drive
BJP ના સદસ્યતા અભિયાન પર ફરી વિવાદ, ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ બની ગયા ભાજપના સભ્ય
Neem Paste
ચહેરા પર લગાડો કડવા લીમડાની પેસ્ટ, તમને ક્યારેય નહીં થાય ત્વચા સંબંધિત આ 3 સમસ્યા
government sector
સહકારી ક્ષેત્રના કાશીમાં સોદેબાજી! 250 કરોડની સુગર મિલ માત્ર 36 કરોડમાં આપી દેવાઈ
Bajaj Housing Finance
2 દિવસમાં 11% ઘટ્યા Bajaj Housing Finance ના શેર, હોલ્ડ કરો, ખરીદો કે વેચી દો, જાણો
vegetable price surge
લોકોના ખિસ્સા ખાલી કરાવશે આ મોંઘવારી, અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ
Credit Guarantee Fund
ખેડૂતો માટે આનંદના સમાચાર, આર્થિક મોરચે અન્નદાતાઓને થશે જબરદસ્ત ફાયદો
Kshatriya Shakti Asmita Manch
શુક્રવારે રજવાડાઓનું મહાસંમેલન યોજાશે, ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની થશે રચના