हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lord Shani
Lord shani News
budh gochar 2024
શનિના નક્ષત્રમાં બુધનું ગોચર, 3 રાશિઓને ધનવાન બનાવશે, બેંક બેલેન્સ વધશે
Budh Gochar 2024: શુક્રવારે 1 નવેમ્બરે સવારે 6: 49 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં ગોચર કરશે. અનુરાધા નક્ષત્રના સ્વામી શનિ છે. શનિ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે અને ન્યાય કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ અને બુધ એકબીજાના પ્રતિ સમ ગ્રહ છે. અનુરાધા નક્ષત્રમાં બુધનો પ્રવેશ વ્યક્તિને કર્મ પ્રત્યે લગનશીલ બનાવશે અને જીવનને સારી રીતે જીવવા માટે પ્રેરિત કરે છે.
Oct 28,2024, 8:56 AM IST
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં પાયા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાયા ચાર પ્રકારના હોય છે. પહેલો સોનાનો પાયો, બીજો ચાંદીનો, ત્રીજો લોઢાનો અને ચોથા તાંબાનો. આવામાં શનિદેવની ચાલમાં ફેરફાર ખુબ મહત્વનો માનવામાં આવે છે.
May 11,2024, 19:54 PM IST
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
શાસ્ત્રો મુજબ આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. અનેક લોકો જેઠ માસની અમાસની તિથિને પણ શનિ જયંતી તરીકે ઉજવે છે. શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે ગણાય છે. દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલું જ નહીં નવગ્રજ જેમાં શનિ પાસે જે રીતે સાડા સાતી અને ઢૈય્યા છે તેવું કોઈ ગ્રહ પાસે નથી.
May 7,2024, 20:37 PM IST
Shanidev
શનિદેવની આ 5 રાશિવાળા પર થશે કૃપા, ધન-સંપતિમાં ખુબ વધારો થશે, પ્રગતિના દ્વાર ખુલશે
શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે ખુબ જ ફળદાયી સાબિત થશે. આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થશે. સુખ સમૃદ્ધિના માર્ગ ખુલશે, ધન સંપત્તિમાં વધારો થશે. શનિની સીધી ચાલથી કઈ રાશિવાળાને સૌથી વધુ ફાયદો થશે તે ખાસ જાણો.
Sep 22,2023, 10:21 AM IST
Shani Dev
શનિના વલયોનું રહસ્ય સમજો, કોઈથી નારાજ થાય છે તો કોઈને બનાવે છે ધનવાન
Saturn Planet Information: શનિ વિશે સામાન્ય માન્યતા છે કે તે ઘાતક છે, તે જલ્દી ખુશ નથી થતો.પરંતુ જો તમે કોઈની સાથે ખુશ છો તો જીવનમાં કોઈ સમસ્યા નથી આવતી, પરંતુ અહીં આપણે શનિને વૈજ્ઞાનિક આધારથી જોઈશું.
Aug 5,2023, 16:28 PM IST
vakri shani
શનિની ઉલ્ટી ચાલથી બનશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય ચમકશે
Kendra Trikona Raj Yoga: ન્યાયના દેવતા અને કર્મના ફળદાતા શનિ દેવ વૈદિક જ્યોતિષમાં ખુબ મહત્વપૂર્ણ ગ્રહ ગણાય છે. તેઓ ખુબ ધીમી ગતિએ ચાલે છે. આ જ કારણ છે કે એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લે છે. શનિ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આ રાશિમાં 17 જૂન 2023ના રોજ રાતે 10.48 વાગે વક્રી થશે.
May 26,2023, 17:10 PM IST
Shani Dev
ભગવાન શનિની પનોતી ઉતારવી હોય તો કરો આ 11 ઉપાયો, સાડાસાતીમાં પણ મળશે રાહત
શનિદેવને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવ્યા છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્ય ને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે.
May 26,2023, 12:40 PM IST
Shami Plant
ઘરમાં આ છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે શનિ દેવ, શનિ સંબંધિત કષ્ટથી મળે છે રાહત
Shami Plant Benefits: શમીનો છોડ શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેની ઘરમાં લગાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નિયમિત રીતે શમીની પૂજા કરવાથી જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
May 18,2023, 11:51 AM IST
Shaniwar ke Upay 2023
શનિવારે ક્યારેય ન કરશો આ 5 વસ્તુઓનું સેવન, નહી તો શનિદેવ થશે ક્રોધિત
Shaniwar Upay 2023: હિન્દુ ધર્મમાં, શનિવાર ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની નોંધ રાખે છે. આજે અમે તમને જણાવીશું કે શનિવારે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેથી શનિદેવ તમારા પર નારાજ ન થાય અને તમારા બધા કામ જલ્દી પાર પડે.
Feb 11,2023, 9:23 AM IST
Shanidev
આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!
શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.
Jun 10,2021, 9:21 AM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી