lpg cylinder offer

LPG સિલિન્ડરના બુકિંગ પર મળી રહ્યું છે 2700 રૂપિયા સુધીનું કેશબેક, આ રીતે ઉઠાવો લાભ

એલપીજી સિલિન્ડર (LPG Cylinder) નવી સતત વધતી જતી કિંમતથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ પર તમે 2700 રૂપિયા સુધીનું કેશબેક (Cashback Offer) જીતી શકો છો. જી હા, ઓનલાઇઅન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) એ આ ઓફરની શરૂઆત કરી છે.

Oct 16, 2021, 08:32 PM IST

રસોઈ ગેસની સબસિડી પર બની રહી છે નવી યોજના, જાણો કોના ખાતામાં કેટલા રૂપિયા જમા થશે?

હાલના મહિનાઓમં દેશના 15 રાજ્યોના પસંદગીના જિલ્લાઓમાં જ LPG સિલિન્ડર પર સબસિડીના લાભ આપવામાં આવતા હતા. પરંતુ હવે તેને ઘટાડીને 8 રાજ્યો કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશનો પણ સમાવેશ થાય છે.

Oct 10, 2021, 12:03 PM IST

LPG ગેસનો બાટલો હવે માત્ર 9 રૂપિયામાં મળશે! જલ્દી કરો મર્યાદિત સમય માટે જ છે આ મેગા ઓફર

LPG Cylinder Offer: GET DISCOUNT UPTO 800 RUPEES ON GAS CYLINDER BOOKING. જો તમે રસોઈ ગેસ સિલિન્ડરના સતત વધી રહેલા ભાવથી પરેશાન છો આપની પાસે એક ખુબ જ સારી તક છે.. હાલ તો દિલ્લીમાં 1.2 કિલો LPG ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા છે, પરંતુ જો આપ આ કિંમતથી રાહત ઈચ્છો છો આપે એક અલગ રીતથી બુકિંગ કરાવવાનું રહેશે. આપને એક સિલિન્ડર પર 800 રૂપિયા કેશબેક મળી શકે છે.

Jun 28, 2021, 10:41 AM IST