mahindra

Best New Car Offers 2021: દિવાળીમાં કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો આપના માટે છે આ સ્પેશિયલ ઓફર!

નવી દિલ્હીઃ જો તમે પણ દિવાળી 2021 પર તમારા ઘરે નવી કાર લાવવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. તહેવારોની સીઝનમાં, ઓટોમોબાઇલ કંપનીઓ ઘણી પ્રકારની ઓફર-સ્કીમ (Best New Car Offers 2021) લોન્ચ કરી રહી છે, પરંતુ જો તમે કાર ફાઇનાન્સ (Car Finance) કરવા માંગતા હો, તો SBIની સ્પેશિયલ કાર લોન ઓફર (SBI Special Car Loan Offer) આપના માટે ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

Oct 12, 2021, 04:33 PM IST

Mahindra ની ગાડીઓમાં જોવા મળી ખરાબી, કંપનીએ પરત મંગાવી 30 હજાર ગાડીઓ!

કંપનીએ એ વાત પર સંદેહ કરતા જણાવ્યું કે આટલી કારનું એસેમ્બ્લિંગ બરાબર નથી થયું. જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. મહિન્દ્રા 29,878  ગાડીઓમાં ફ્લૂડ પાઈપની તપાસ અને રિપ્લેસમેન્ટ કરશે. જે ગ્રાહકો પાસે આ પ્રકારના પિક અપ ટ્રક હશે તેનો કંપની સંપર્ક કરીને કંપની કોઈ ખર્ચ વગર રિપેરિંગ કરી આપશે.

Aug 10, 2021, 04:07 PM IST

Mahindra લઈને આવી રહી છે પોતાની દમદાર 7-સીટર SUV, મળશે શાનદાર લેટેસ્ટ ફીચર્સ

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Mahindra and Mahindraની બહુપ્રતીક્ષિત 7-સીટર XUV 700ના કાર પ્રેમીઓ છેલ્લા લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. રિપોર્ટ મુજબ મહિન્દ્રા આ વર્ષે 15 ઓગસ્ટના XUV 700નું ગ્લોબલ ડેબ્યુ કરી શકે છે. ત્યારબાદ આ SUV 2 ઓક્ટોબરના લોન્ચ થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે મહિન્દ્રાએ ગત વર્ષે લાઈફસ્ટાઈલ SUV ન્યુ જનરેશન મહિન્દ્રા થારના લોન્ચિંગ સમયે ઠીક આજ રીત અપનાવી હતી.

Aug 1, 2021, 12:17 PM IST

Best selling car company in June: જૂન મહિનામાં કોણ ઉપર, કોણ નીચે? કઈ કાર કંપનીને ફળ્યો જૂન મહિનો?

Best selling car company in June:  જૂન મહિનામાં કઈ કંપનીની કારને લોકોએ આપ્યો કેટલો પ્રેમ? ખાસ જાણો...

Jul 2, 2021, 12:15 PM IST

આ છે ભારતની TOP 10 બેસ્ટ સેલિંગ કાર, હ્યુન્ડાઈની આ કારે મારૂતિને પ્રથમ ક્રમેથી હટાવી

કોરોના મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને લગભગ દરેક રીતે પ્રભાવિત કરી છે. તેવામાં કોરોનાનું અસર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર પણ પડ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી ઝડપી રહેલી ઓટો ઈન્ડસ્ટ્રી પર મેમાં બ્રેક લાગી ગઈ. કોરોના મહામારીની બીજી લહેરના પ્રકોપને કારણે દેશમાં 90 ટકા ભાગમાં લોકડાઉન હોવાથી મે મહિનામાં માસિક આધાર પર વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જો કે તેમ છતાં વાહન ઉદ્યોગ વાહનોના વેચાણમાં વધારો કરવા પૂર જોશમાં તૈયારી કરી રહ્યું છે.

Jun 15, 2021, 04:01 PM IST

ઓફર્સ હોવાછતાં વેચાઇ રહ્યા નથી વાહન, જાણો કેવા હોઇ શકે છે કંપનીના પ્રથમ ત્રિમાસિકના પરિણામ

કોરોના વાયરસ (Coronavirus) મહામારી અને લોકડાઉને વાહન બનાવનાર કંપનીઓની કમર તોડી દીધી છે અને મે અને જૂનમાં અનલોકની પ્રક્રિયા શરૂ થવા છતાં કાર (Car), મોટર સાઇકલ (Motor Bike) અને ટ્રક (Truck) બનાવનાર કંપનીને ખાસ ફાયદો મળી શક્યો નથી.

Jul 20, 2020, 06:49 PM IST

કાર કરતા પણ વધુ વેચાઈ રહ્યાં છે ટ્રેક્ટર, ગામડાઓમાં જાગ્યું કંપનીઓનું નસીબ

જ્યાં એક તરફ જૂન મહિનામાં કાર તેમજ બે પૈડાવાળા વેચાણમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ દેશમાં ગ્રામીણ વિસ્તારોએ કંપની માટે નવી આશા જગાવી છે. કારણ છે, ટ્રેક્ટરના વેચાણમાં વધારો થવો, જેના કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટસને સૌથી વધુ ફાયદો થયો છે. 

Jul 2, 2020, 09:20 AM IST

મહિન્દ્રા અને ફોર્ડ વચ્ચે કરાર, સાથે બનાવશે અને વેચશે કાર

Mahindra & Ford Motors : દેશની ટોચની વાહન ઉત્પાદન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને અમેરિકન કંપની ફોર્ડ મોટરે વાહન મેન્ચુફેક્ચરિંગ માટે એક કરાર કર્યો છે. 

Oct 2, 2019, 05:01 PM IST

મહિંદ્વા લોન્ચ કરશે 3 ઇલેક્ટ્રિક કાર, કંપની કરશે 18000 કરોડનું રોકાણ

મહિંદ્વા એન્ડ મહિંદ્વા (M&M) ઇલેક્ટ્રિક વ્હીકલ સેગ્મેંટમાં ઝડપથી વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે તે નવા ઇલેક્ટ્રિક વ્હીકલની સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેના હેઠળ અઢી વર્ષમાં 3 થી 4 ઇલેક્ટ્રિક કાર બજારમાં લોન્ચ કરવામાં આવશે. 

Aug 8, 2019, 04:51 PM IST

Mahindra Thar 700 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Mahindra એ પોતાની ઓફ-રોડ એસયૂવી Thar નું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. Mahindra Thar 700 નામથી આવેલી આ એસયૂવીની કિંમત 9.99 લાખ રૂપિયા છે. આ કિંમત સ્ટાડર્ડ થારથી લગભગ 50 હજાર રૂપિયા વધુ છે. કંપની એવી ફક્ત 700 ગાડીઓ બનાવશે, જે હાલની જનરેશન થારની અંતિમ 700 યૂનિટ પણ હશે, કારણ કે ત્યારબાદ કંપની નવી-જનરેશન થાર લોન્ચ કરશે.  

Jun 18, 2019, 01:11 PM IST

Mahindra અને Ford વચ્ચે થયો કરાર, લોન્ચ કરશે નવી મિડ સાઇઝ SUV

કાર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra) અને ફોર્ડ મોટર્સ (Ford Motors)  વચ્ચે મહત્વનો કરાર થયો છે. જે અંતર્ગત બંને કંપનીઓ સાથે મળીને ભારત અને અન્ય દેશોના ઉભરતા બજાર માટે એક મધ્યમ કદની મિડ સાઇઝ એસયૂવી (SUV) તૈયાર કરશે.

Apr 18, 2019, 04:59 PM IST

દુનિયાની સૌથી ઝડપી કાર પરથી ઊંચકાયો પડદો, ભારતની આ કંપનીએ કર્યું નિર્માણ

આ એક ઈલેક્ટ્રિક કાર છે અને તે માત્ર 2 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે

Mar 5, 2019, 09:45 PM IST

રોયલ એન્ફીલ્ડને ટક્કર આપવા આવી રહી છે આ દમદાર બાઇક, 15 નવેમ્બરે કરાશે જાહેરાત

આ મોટરસાઇકલ એવી શ્રેણીમાં એન્ટ્રી કરશે, જેમાં અત્યારે રોયલ એન્ફીલ્ડનો દબદબો છે. આ સિવાય હાર્લી ડેવિડસન અને ટ્રાયમ્ફ જૈસી જેવી વિદેશી કંપનીઓ પણ આ બજારમાં પહેલાથી જ છે. 
 

Oct 12, 2018, 08:30 AM IST

માત્ર રૂ.13,499 આપીને ઘરે લઈ આવો Mahindraની SUV, જાણો કંપનીની ઓફર

જો તમે Mahindra SUV કારની સવારી કરવા માગો છો તો તહેવારોની આ સિઝનમાં કંપની તમારા માટે લાવી છે એક સુંદર ઓફર 

Oct 11, 2018, 09:58 PM IST

આવી રહી છે મહિંદ્વાની નવી કાર Marazzo, શાર્ક જેવી છે ડિઝાઇન, જુઓ તસવીરો

મહિંદ્વાએ પોતાની નવી મલ્ટી પર્પસ વ્હીકલ (MPV) કારના નામની જાહેરાત કરી દીધી છે. કંપનીની નવી કારનું નામ મેરાજો (Marazzo) હશે.

Aug 2, 2018, 10:22 AM IST

આવતા મહિનેથી 30 હજાર રૂપિયા મોંઘી થઇ જશે ગાડીઓ, આ કંપની વધારશે ભાવ

આ પહેલાં આ મહિને ટાટા મોટર્સે પણ ઓગસ્ટથી પોતાના વાહનોમાં 2.2 ટકાના વધારાની જાહેરાત કરી હતી. 

Jul 30, 2018, 05:30 PM IST

ભારતમાં બનશે સુપર હોર્નેટ ફાઇટર પ્લેન: IAFને શક્તિશાળી પ્લેન

બોઇંગ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સની વચ્ચે મહત્વની સમજુતી

Apr 12, 2018, 08:12 PM IST