automobile

સિંગલ ચાર્જમાં 250 કિ.મી. ચાલશે આ હેલિકોપ્ટર જેવું ક્રૂઝર બાઈક!

Komaki Electrical vehicle 3 દિવસ પછી ભારતીય બજારમાં તેની નવી ઈલેક્ટ્રિક ક્રુઝર મોટરસાઈકલ રેન્જર લૉન્ચ કરવા જઈ રહી છે.

Jan 13, 2022, 04:14 PM IST

Suzuki એ લોન્ચ કરી શાનદાર Sports Bike, લુક્સ અને ફિચર્સ જોઈને ખુશ થઈ જશે મન!

જાપાનની દિગ્ગજ વાહન નિર્માતા કંપની Suzukiએ પોતાની 78મી આંતરરાષ્ટ્રીય મોટરસાઈકલ અને એક્સેસરીઝ એક્ઝીબીશન દરમિયાન નવી 2022 Katana બાઈક લોન્ચ કરી. નવી કટાનાને સંપૂર્ણ રીતે નવી કલર સ્કિમ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ સાથે જ બાઈકના એન્જીન અને ટેક્નોલોજીમાં અપડેટ આપવામાં આવી છે. જેથી બાઈકમાં એક શ્રેષ્ઠ ઓવરઓલ પેકેજ મળવાની આશા છે.

Nov 28, 2021, 10:20 AM IST

SMART DRIVING LICENCE માટે શું કરવું? જૂના લાયસન્સને કેવી રીતે કરશો અપડેટ? જાણી લો આ EASY STEPS

નવી દિલ્હીઃ દરેક વાહનચાલક માટે ડ્રાઈવિંગ લાયસન્સ સૌથી મહત્વનો દસ્તાવેજ છે, લાયસન્સનું કામ RTOથી થાય છે અને ત્યારબાદ તમે રસ્તા પર કાયદાકીય રીતે વાહન ચલાવી શકો છો. આપણામાં મોટાભાગના લોકો પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે પરંતુ આ લાયસન્સ સામાન્ય હોય છે,હવે જમાનો સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સનો છે.સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સમાં માઈક્રોચીપ લાગેલી હોય છે.

Nov 23, 2021, 11:18 AM IST

iPhone 14 ખરીદનારાઓ માટે Good News, જબરદસ્ત ફિચર્સ સાથે માર્કેટમાં આવી રહ્યું છે Apple!

iPhone 14ને લઈને અત્યાર સુધી ઘણી બધી બાબતો સામે આવી છે. ફોનને લઈને કેટલીક અટકળો વહેતી થઈ હતી. જેથી લોકો ખરીદવ માટે ઉત્સાહમાં આવી ગયા હતા. એવી જ રીતે આઈફોન 13 વિશે પણ ઘણી બાબતો સામે આવી છે. જેમાંથી કેટલાક ખોટા પણ નીકળ્યા હતા. જેમાં સૌથી મોટી મેંથી ટચ આઈડીનું કમબેકની વાત હતી.

Nov 23, 2021, 09:56 AM IST

Electric Car: Ahmedabad થી Delhi નિકળી પડશો તો પણ પુરી નહી બેટરી, 2 કલાકમાં થઇ જશે ફૂલ ચાર્જ!

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈલેક્ટ્રિક કારો (Electric Car) ની માગ વધી છે. ઈલેક્ટ્રીક વાહનોને સમગ્ર બજાર મોંઘા થયેલા પેટ્રોલના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહ્યાં છે.

Nov 18, 2021, 11:07 PM IST

જો તમે કોઈ ગાડીના માલિક છો? તો સમયસર જરૂરથી કરાવજો આટલું કામ, નહીતર વેઠવું પડશે નુકસાન

જો તમે કોઈ ગાડીના માલિક છો? તો શું તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ. ગાડીમાં એન્જિન ઓઈલ બદલવામાં મોડું કરવાથી મોટું નુકસાન છે. તેનાથી ગાડીને તો નુકસાન છે જ પરંતુ તમારી ખિસ્સા પર પણ તેની અસર થશે.

Nov 10, 2021, 11:20 PM IST

Driving Range માં આ છે બધી Electric Car નો બાપ! 2 કલાકમાં ફૂલ ચાર્જ! ગાડી ફેરવીને તમે થાકશો પણ નહીં પુરુ થાય ચાર્જિંગ!

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે ઈલેક્ટ્રિક કારોની માગ વધી છે. ઈલેક્ટ્રીક વાહનોને સમગ્ર બજાર મોંઘા થયેલા પેટ્રોલના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહ્યાં છે. અને સરકાર પર્યાવરણના દ્રષ્ટિકોણથી ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી જવાની પણ અપીલ કરી રહી છે.

Oct 19, 2021, 12:54 PM IST

Best Electric Scooter: આ છે દેશના ટોપ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં આપશે 121km સુધીની ધરખમ માઈલેજ

જો તમે પણ ઈલેક્ટ્રિક સ્કૂટર લેવા માંગતા હોવ તો અમે તમને ભારતમાં વેચાતા ટોપ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર અંગે જણાવીશું.

Oct 15, 2021, 02:16 PM IST

Bike: આ 5 બાઈક છે ખુબ દમદાર...ગજબની માઈલેજ અને ભાવ પણ એકદમ બજેટમાં

ઓછા પેટ્રોલમાં વધુ અંતર કાપતી આવી 5 બાઈક્સની યાદી અમે બનાવી છે. 
 

Sep 10, 2021, 01:53 PM IST

January To June સુધીના 6 મહિનામાં કઈ ગાડીને લોકોએ બનાવી સુપરસ્ટાર? આ રહ્યું લિસ્ટ

સવજી ચૌધરી, અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં લોકોએ કઈ ગાડી પર સૌથી વધુ ભરોસો કર્યો? જો તમે ગાડી લેવાના છો તો આ વાંચ્યા પછી જ નિર્ણય કરજો.

Jul 3, 2021, 07:21 PM IST

કારની ફ્રંટ સીટમાં Dual Airbag લગાવાની જરૂર નથી, December સુધી વધારી ડેડલાઇન

હાલની કાર મોડલોની આગળની સીટો પર ફરજિયાત ડ્યૂલ એરબેગ (Dual Airbag) લગાવવાના નિયમને 4 મહિના એટલે કે 31 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે.

Jun 27, 2021, 10:47 PM IST

Honda Activa લેવાનું વિચારતા હોવ તો જબરદસ્ત છે ઓફર! ડાઉનપેમેન્ટ નહીં કરવું પડે, ઉપરથી મળશે કેશબેક

Honda Activa દેશમાં સૌથી વધુ વેચાતા સ્કૂટરોમાંથી એક છે. જો તમે પણ હોન્ડા એક્ટિવા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે ખુશખબર છે.

Jun 25, 2021, 07:29 AM IST

Maruti ની આ ગાડીઓ પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, કિંમતો જાણીને રહી જશો હેરાન

નવી દિલ્લીઃ ભારતમાં સૌથી વધુ મારુતિની કારો વેચાય છે. જેમાં પણ alto, swift સૌથી વધુ પસંદ કરવામાં આવતી કારો છે. પરંતુ શું તમને  ખબર છે કે પાકિસ્તાનમાં પણ આ કારો એટલી જ પૉપ્યુલર છે. જે કારો ભારતમાં પસંદ કરવામાં આવે છે, પાકિસ્તાનમાં પણ તેનું સારું એવું વેચાણ થાય છે. આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છે એવી પાંચ કારો જે પાકિસ્તાનમાં સૌથી વધુ વેચાય છે અને ભારતમાં પણ તેને એટલો જ ક્રેઝ છે.
 

Jun 15, 2021, 10:31 AM IST

Mercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર?  જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે

કઈ કાર કંપની પાસે છે કેટલાં પૈસા એ વાત જાણવા જેવી છે. જાણો દુનિયાની 5 સૌથી અમીર Automobile બ્રાન્ડ વિશે. Toyotaએ Mercedez Benzને સૌથી વેલ્યુએબલ ઓટોમોબાઈલ કંપનીના મામલે પાછળ છોડી દીધી છે. મર્સિડીઝને પાછળ છોડીને હવે ટોયોટા દુનિયાની સૌથી અમીર ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે.

Jun 8, 2021, 09:53 AM IST

સમયસર એન્જિન ઓઇલ નહી બદલો તો વેઠવું પડશે ભારે નુકસાન, જાણો કેમ

જો તમે કોઈ ગાડીના માલિક છો? તો શું તમે સમયસર ગાડીમાં એન્જિન ઓઈલ બદલાવો છો? જો હા તો સારી વાત છે અને ના તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ. ગાડીમાં એન્જિન ઓઈલ બદલવામાં મોડું કરવાથી મોટું નુકસાન થાય છે. તેનાથી ગાડીને તો નુકસાન છે જ પરંતુ તમારા ખિસ્સા પર પણ તેની અસર થશે.

Apr 10, 2021, 03:19 PM IST

બદલાઈ જશે ઈંધણની પરિભાષા, પેટ્રોલ-ડીઝલ નહીં હવે રસ્તાઓ પર આ ઈલેક્ટ્રિક વાહનોનું ચાલશે રાજ

આધુનિક સમયમાં નવા વાહનોમાં લોકો સારી સ્પીડ અને માઈલેજના આધારે તે સાધન લેવાની પસંદગી કરતા હોય છે. આવા સમયમાં જો તમને પ્રેટ્રોલના બદલે ઈલેક્ટ્રોનિક હોવાથી માત્ર ચાર્જીંગના આધારે ચાલશે.

Feb 16, 2021, 01:48 PM IST

આટલું ધ્યાન રાખશો તો કારની માઇલેજમાં 3થી 4 કિલોમીટરનો થશે ફાયદો

મધ્યમ વર્ગીય માણસ જે ફોર વ્હીલરનો ઉપયોગ રોજબરોજના કામ અને વ્યવસાય માટે કરતો હોય તેના માટે ઈંધણના વધતા ભાવ ચિંતાનો વિષય બની જાય છે

Dec 13, 2020, 03:34 PM IST

ઓટોમોબાઈલ સેક્ટર માટે ઓક્ટોબર રહ્યો નિરાશાજનક, કારના વેચાણમાં થયો ઘરખમ ઘટાડો

વર્ષ 2020 કોરોનાના કારણે દરેક સેક્ટરને આર્થિક નુકસાન ભોગવવું પડ્યુ છે. માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સેકટરને મોટો આર્થિક ફટકો વેઠવો પડ્યો હતો.

Nov 11, 2020, 11:39 AM IST

દિવાળી એટલે કાર પર બમ્પર ઓફરની સીઝન...જાણો કયા મોડલ પર કેટલી મળે છે છૂટ!

કોરોના કાળ પછી કારના વેચાણમાં વધારો નોંધાયો છે. લોકો સંક્રમણથી દૂર રહેવા માટે બસ તેમજ કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતા પર્સનલ કારને વધુ પ્રાધાન્ય આપે છે.

Nov 9, 2020, 07:49 AM IST

Maruti Suzuki લાંબા સમય બાદ રેકિંગમાં સરકી, Hundaiની આ કાર બની નંબર-1

મે મહિનામાં ભારતની સૌથી વેચાનારી કારની યાદીમાં એક રસપ્રદ ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે આ યાદીમાં ટોપ પર મારૂતિ સુઝુકીની કારના બદલે નવી લોન્ચ Hyundai Creta રહી છે.

Jun 3, 2020, 03:19 PM IST