हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
making
Making News
lifestyle
ગેસ, કબજિયાત, મસા...પેટની તમામ તકલીફોથી છૂટકારો અપાવશે આ વાસણો
Health Care Tips: સમયની સાથે લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે. બદલાતા સમયની સાથે જીવનશૈલી એ હદે બદલાઈ છેકે, આપણી ખાણી-પીણી પર તેની મોટી અને માઠી અસર પડી છે. જેના લીધે પેટ સંબંધિત બીમારીઓ ઉભી થાય છે. આ બીમારીઓથી છૂટકારો મેળવવાનો જાણો શાનદાર ઈલાજ...
Jun 5,2024, 15:35 PM IST
lifestyle
માટીના વાસણમાં બનેલું જમવાથી થશે ચમત્કારિક લાભ, આ બીમારીઓ થશે દૂર
જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર...
Nov 19,2023, 8:50 AM IST
health
આ વાસણમાં ખાશો તો 10 વર્ષ વધી જશે ઉંમર! વિશ્વાસના હોય તો જાણો આ વાત
Mitti Ke Bartan: જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર
Jun 28,2023, 16:12 PM IST
health
માટીના વાસણોમાં જમવાનું બનાવવાના ફાયદા જાણી લો, નહીં પડે ડોક્ટર અને દવાની જરૂર
જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર...
May 2,2023, 16:11 PM IST
health
ગંભીર બીમારીઓનો એક ઈલાજ! માટીના તવા પર બનેલી રોટલી ખાઈને જુઓ
આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલુ જમવાથી અનેક બીમારીઓથી દૂર રહેવાય છે. માટીના વાસણાં બનેલુ જમવાનું ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ જમવાનું 100 ટકા પૌષ્ટિક પણ હોય છે. આ વાસણોમાં જમવાનુ બનાવવાથી તેના પોષણ તત્વો નષ્ટ થતા નથી.
Mar 21,2023, 8:33 AM IST
clay tawa benefits
નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર
Health Care Tips: જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર...
Jan 16,2023, 10:58 AM IST
SoU official
આદિવાસીઓ વિષે અપમાનજનક ટિપ્પણી કરનાર SoU ના અધિકારી સસ્પેન્ડ
આદિવાસી સમાજ વિષે અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનારા અધિકારી સસ્પેન્ડ થતા આદિવાસી સમાજે આંદોલન સમેટી લીધું છે. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ નિલેશ દુબે સામે કાર્યવાહી કરતા મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ખુબ જ ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી છે.
Apr 3,2022, 23:23 PM IST
cooking
ન કરશો નોન સ્ટિક પેનમાં આ 6 વસ્તુઓ રાંધવાની ભૂલ, નહીં તો ઝેર જેવું થઈ જશે ભોજન!
નવી દિલ્હીઃ તમારે નોનસ્ટિક પેનમાં કેટલીક વસ્તુઓ ક્યારેય રાંધવી ન જોઈએ. મોટા ભાગના લોકો નોન-સ્ટીક વાસણોનો આડેધડ ઉપયોગ કરે છે. તેઓ વિચારે છે કે નોન-સ્ટીક પેનમાં રાંધવામાં આવેલો ખોરાક તેમના માટે આરોગ્યપ્રદ રહેશે કારણ કે, તેમાં તેલનો વપરાશ ઓછો થાય છે. પરંતુ નોન-સ્ટીક વાસણોને હાઈ-હીટ પર રાંધવાથી કે પછી થોડુ પણ તૂટી જવાથી તેમાં રસાયણનું ઉત્સર્જન થાય છે. જે, સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. જો તમે પણ નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરો છો, તો જાણી લો કે, તેમાં કઈ વસ્તુઓ રાંધવાથી નુકસાન થાય છે.
Nov 17,2021, 6:40 AM IST
health
આયુર્વેદમાં કેમ માટીના વાસણોને કહ્યાં છે આશીર્વાદ? આમા બનેલો ખોરાક ખાઈને નિરોગી રહો
જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર
Aug 30,2021, 13:33 PM IST
making
ખોટું સંગઠન બનાવી સિલાઈ મશીનના નામે કરી કરોડો રૂપિયાની ઠગાઇ
છેતરપિંડી કરનારા ભેજાબાજનો તૂટો નથી મળ્યો. અવનવા કિમિયા અજમાવી લોકો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજો સરકારી યોજનાઓના નામે પણ લોકોને છેતરી રહ્યાં છે હવે તો હદ થાય છે એક ભેજાબાજે તો પ્રધાનમંત્રીના નામનો ઉપયોગ કરી લોકોને છેતરવાનું શરૂ કર્યું છે.
Nov 22,2020, 0:08 AM IST
Suratis
સુરતીઓને કંઇક નોખુ જ જોવે ! આ ટેણીયાએ બનાવી નાખી અનોખી નેચરલ સાયકલ
એક નાનો આઈડિયા પણ મોટો બદલાવ લાવતો હોય છે, ત્યારે સુરતના એક 17 વર્ષના વિદ્યાર્થીએ યુ ટ્યુબ પર એક વિડીયો જોઈ લાકડાની ફ્રેમ આવી સાયકલ બનાવી છે, જેના માટે તેને મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોક્સી બામ્બુ મંગાવી, જાતે કટ કરી તૈયાર કરી વોટરપ્રુફ સાઈકલ બનાવી હતી. આ સાયકલ, જી હાં પહેલી નજરે તમે ભરોસો નહીં કરી શકો, પરંતુ આ વાત સાચી છે, અને આ કમાલ સુરતના 17 વર્ષના કુશ જરીવાલાએ કર્યું છે, કુશે બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. કુશ જરીવાલા હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, વાત એમ છે કે લોકડાઉન દરમિયાન કુશ સોશિયલ મીડિયામાં વિડીયો જોય રહ્યો હતો. દરમિયાન એક વ્યક્તિનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો, આ વ્યક્તિ નેચર લવર હતો, તેની પાસે રક સાઈકલ હતી, જે લાકડાના બામ્બુમાંથી બની હતી. આ વીડિયો જોઈ કુશ પ્રભાવિત થયો હતો, ભારતના લોકો બામ્બુની ઈકોફ્રેન્ડલી સાઈકલ વિશે માહિતી મળે તે માટે કુશને આ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
Oct 30,2020, 22:03 PM IST
Vadodara
વડોદરા: બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવી વેચતો યુવક ઝડપાયો
શહેરના અડેરા કોયલી રોડ ખાતેથી પોલીસે બ્રાન્ડેડ કંપનીનાં લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. પોલીસે રેડપાડીને કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધારે તપાસ આદરી છે. પોલીસને બાતમી મળી કે, ઉડેરા કોયલી ખાડી રોડ પર નજીક એખ શેડમાં નરેન્દ્ર વાઘવાણી નામનો વ્યક્તિ સૂર્યા ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે.
Aug 10,2020, 9:00 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી