ભારતના સ્ટાર શૂટર મનુ ભાકરના પરિવારમાં એક ખૂબ જ દુ:ખદ અકસ્માત થયો છે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી પ્રતિષ્ઠિત ખેલ રત્ન પુરસ્કાર પ્રાપ્ત કર્યાના માત્ર બે દિવસ પછી મનુના મામા અને દાદીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.
Khel Ratna Awards: જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સમારોહમાં રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર અનાયત કર્યા ત્યારે સૌથી વધુ તાળીઓ પેરા એથ્લેટ્સે મેળવી. મનુ અને ગુકેશની સાથે ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા હાઈ જમ્પર પ્રવીણ કુમારને પણ દેશના સર્વોચ્ચ ખેલ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
Khel Ratna Award Winners: રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ડબલ મેડલિસ્ટ મનુ ભાકર સહિત અન્ય એથલીટોની યાદી જાહેર થઈ છે, જેનું ખેલ રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક બાદ નીરજ ચોપરા અને મનુ ભાકરના લગ્નની અફવાઓએ જોર પકડ્યું છે. હવે મનુ ભાકરના પિતાએ આ અફવાઓ પર મોટું નિવેદન આપ્યું છે. તો ચાલો જાણીએ કે મનુ અને નીરજના લગ્નની અફવા કેટલી સાચી છે કેટલી ખોટી આ છે રિપોર્ટ...
Paris Olympic 2024: ભારતીય 22 વર્ષની શૂટર મનુ ભાકર ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ છે. પેરિસ ઓલિમ્પિકની 25 મીટર પિસ્તોલમાં તે ચોથા ક્રમે રહી હતી. તે છેલ્લી ઘડીએ ટોપ-3માંથી બહાર આવી ગઈ હતી. પહેલાં ગોલ્ડ મેડલની દાવેદાર બની હતી, પરંતુ શૂટ ઓફમાં કમાલ ન કરી શકી. તેનો સ્કોર 28 હતો.
Manu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
Asian Games 2023: ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારબાદ સતત મેડલ આવી રહ્યા છે. ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે.
ઓલિમ્પિકના નવમાં દિવસે ભારતના આ એથ્લીટો મેદાનમાં ઉતરવાના છે. ભારતીય સમયાનુસાર ઓલિમ્પિકના 9માં દિવસે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે.
ભારતીય મુક્કેબાજ પૂજા રાનીએ પોતાના ઓલિમ્પિક મિશનની શરૂઆત જીત સાથે કરી છે. તેણે પોતાની પહેલી જ મેચમાં અલ્જીરિયાની ખેલાડીને એકતરફી મેચમાં પરાજય આપ્યો છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. રમતોના મહાકુંભના છ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતના એથ્લીટો હજુ સુધી માત્ર એક મેડલ જીતવામાં સફળ રહ્યાં છે.
Tokyo Olympics Day 27th July Schedule: મંગળવારે ટોક્યો ઓલિમ્પિકમાં શરત કમલ અને મનુ ભાકર પાસે આશા રહેશે. આવો જાણીએ મંગળવારે ભારતીય સમયાનુસાર ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કાર્યક્રમ.
ISSF World Cup : મહિલાઓની એર રાઇફલ સ્પર્ધામાં નિશા કંવર, શ્રીયંકા શદાંગી અને અપૂર્વી ચંદેલાની ભારતીય ટીમે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. તેણે 623.7 પોઈન્ટ બનાવ્યા જ્યારે પોલેન્ડે 624.1 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો જ્યારે ઇલાવેનિલે મહિલા 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ કબજે કર્યો હતો.
આ જોડીએ આંતરરાષ્ટ્રીય શૂટિંગ મહાસંઘ વિશ્વકપમાં ગુરૂવારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રવિવારે છ રાજ્યોની 59 સીટો પર મતદાન થવાનું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સામેલ છે.
ક્વોલિફિકેશનમાં 17 વર્ષની મનુ અને 16 વર્ષના સૌરભે મળીને 784 પોઈન્ટ બનાવ્યા અને રૂસની વિતાલિના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવે પાંચ દિવસ પહેલા યૂરોપીય ચેમ્પિયનશિપમાં બનાવેલા રેકોર્ડને તોડ્યો હતો.
કર્ણી સિંહ રેન્જ પર 16 વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ સ્પર્ધામાં મનુ ભાકરની સાથે ગોલ્ડ મેડલ પર કબજો કર્યો છે.
ભારતના સ્ટાર નિશાનબાજ હીના સિદ્ધૂ અને મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ક્વોલિફાઇ ન કરી શકી.
વિશ્વ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી 16 વર્ષની મનુ ભાકર ભારત તરફથી મેડલ જીતનારા પ્રબળ દાવેદારોમાંની એક છે