हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
marriage tips
Marriage tips News
relationship
Relationship: લગ્ન પછી ફક્ત પ્રેમથી નથી ચાલતું, પતિ-પત્ની વચ્ચે આ વસ્તુઓ હોવી જરૂરી
Relationship: લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ફક્ત પ્રેમની લાગણી હોય તેનાથી કામ ચાલતું નથી. સંબંધ નિભાવવા માટે અન્ય કેટલાક પરીબળો પણ જવાબદાર અને જરૂરી હોય છે જેને ધ્યાનમાં રાખવામાં આવે તો જ સંબંધ ટકી રહે છે.
Sep 22,2024, 7:46 AM IST
Relationship Tips
લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે
Relationship Tips: દીકરા-દીકરીના લગ્ન માટે આમ તો માતા પિતાને જ સૌથી વધારે ઉતાવળ હોય છે. પરંતુ વાત જ્યારે લવ મેરેજની આવે ત્યારે માતા પિતાને મનાવવા જ મુશ્કેલ થઈ જાય છે. કેટલાક કેસમાં માતા-પિતા ઝડપથી લવ મેરેજ માટે માની જતા હોય છે પરંતુ કેટલાક કપલને નિરાશા હાથ લાગે છે..
Sep 6,2024, 9:06 AM IST
marriage tips
30 વર્ષ પછી લગ્ન કરનાર રહે છે ફાયદામાં, લેટ મેરેજ કરવાથી થતા લાભ વિશે જાણી લો ફટાફટ
Marriage Tips:જો તમારી ઉંમર પણ 30 ની આસપાસ છે અને હજુ સુધી લગ્ન થયા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 30 વર્ષની ઉંમર પછી લગ્ન થશે તો તમે ફાયદામાં રહેશો. આવું શા માટે તે પણ જાણી લો.
Sep 4,2024, 10:45 AM IST
marriage tips
શું છે 1-1-1-1 મેરેજ રૂલ્સ? સુખી લગ્ન જીવન માટે ખુબ મહત્વપૂર્ણ છે આ નિયમ
Golden Rules Of Marriage: લગ્ન સંબંધમાં ઉતાર-ચઢાવ આવવો સામાન્ય બાબત છે. મહત્વની બાબત એ છે કે પતિ-પત્ની તેનો કેવી રીતે સામનો કરે છે. 1-1-1-1 નિયમોની મદદથી તમે તમારા લગ્નજીવનને સફળ બનાવી શકો છો.
Aug 28,2024, 21:27 PM IST
marriage tips
Marriage Tips: લગ્નના પહેલા વર્ષમાં આ ભુલો કરશો તો જીવનભર પસ્તાવાનો વારો આવશે
Marriage Tips: લગ્ન પછીના એક વર્ષમાં દરેક યુવતીઓ પોતાની સારી છાપ ઊભી થાય તે માટે પ્રયત્ન કરતી હોય છે. પરંતુ આ પ્રયત્ન કરવામાં કેટલીક ભૂલ પણ થઈ જાય છે. કઈ છે આ ભૂલ ચાલો તમને જણાવીએ.
Jun 4,2024, 8:13 AM IST
Relationship Tips
Relationship Tips: લગ્ન પછી આ 5 ટીપ્સ અપનાવશો તો સાસરામાં પણ મળશે પિયર જેવો પ્રેમ
Relationship Tips: લગ્ન પછી યુવતીનું ફક્ત ઘર જ નહીં જીવન પણ બદલી જાય છે. તેને એક નવા ઘરમાં નવા પરીવારમાં પોતાની જગ્યા બનાવવાની હોય છે. અને સાથે જ નવા સંબંધો સાથે સુખી સંસાર શરુ કરવાનો હોય છે. લગ્ન પછી યુવતીના મનમાં ગભરાટ પણ હોય છે
May 12,2024, 10:53 AM IST
Vidya Balan
Marriage Tips: લગ્નજીવનને સફળ બનાવવાનો આ છે વિદ્યા બાલનનો ગુરુ મંત્ર
Vidya Balan Marriage Tips: વિદ્યા બાલન એ સુખી લગ્ન જીવનનો ગુરુ મંત્ર આપતા કહ્યું હતું કે બે લોકો જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે તો સંબંધને ચલાવવાની જવાબદારી બંનેની હોય છે. સંબંધને મજબૂત રાખવો હોય તો એકબીજા માટે સમય કાઢવો જરૂરી છે.
Apr 26,2024, 8:40 AM IST
Relationship Tips
લગ્નજીવન ખુશહાલ રાખવું હોય તો પોતાના માતા-પિતા સાથે પતિની આ વાતો શેર ન કરવી
Relationship Tips: મોટાભાગની મહિલાઓ નાની નાની બાબત પર ધ્યાન નથી આપતી અને તેને સામાન્ય ગણીને પોતાના પરિવારના લોકો સાથે ડિસ્કસ કરે છે. પરંતુ આવી બાબતો સુખી લગ્નજીવનમાં પણ આગ લગાડી શકે છે.
Apr 17,2024, 8:30 AM IST
marriage tips
Marriage Tips: બસ આ 3 વાતોનું ધ્યાન રાખી લીધું તો લગ્નજીવન હંમેશા રહેશે ખુશખુશાલ
Marriage Tips: ઘણા લોકોનું લગ્નજીવન તેમની આદતોના કારણે બગડે છે. આજે તમને એવી આદતો વિશે જણાવીએ જે તમારા સુખી સંસારમાં આગ લગાડી શકે છે.
Mar 18,2024, 8:40 AM IST
Mangal Dosh
Mangal Dosh: કુંડળીમાં મંગળ દોષના કારણે પરેશાન છો? બચવા માટે કરો આ ઉપાય
Mangal Upay: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં માંગલિક દોષ હોય તો તેને લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર મંગળ દોષના કારણે પતિ-પત્ની વચ્ચે એક યા બીજા મુદ્દે ઝઘડો થઈ શકે છે. જ્યોતિષમાં મંગળ દોષને ઘટાડવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
Jun 6,2023, 14:45 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી