Congress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાક ખરીદવા અને રાજ્યના દરેક અગ્નિવીરને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું, તો હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યની જનતા સમક્ષ સાત ગેરંટી રજૂ કરી
Loksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
લોકસભાની ચૂંટણી પહેલાં જ પીએમ મોદીએ કરોડો દેશવાસીઓને આપી દીધી સૌથી મોટી ગેરંટી. અત્યારથી જ પીએમ મોદીએ કરી દીધી મોટી જાહેરાત. કરોડો ગરીબો અને વડીલોને આ યોજનાનો મળશે સીધો લાભ. નિસહાય માટે સહારો બનશે મોદી સરકારની આ યોજના. જાણો ક્યારથી અને કઈ રીતે મળશે લાભ?
લોકસભા ચૂંટણીના મતદાન માટે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે સંકલ્પપત્ર જાહેર કરી દીધો છે, ભાજપે પોતાના સંકલ્પપત્રમાં ઘણા જ મોટા નિર્ણય લેવાની બાંહેધરી આપી છે.
લોકસભાની ચૂંટણી 2019 જીતવા માટે કોંગ્રેસ સક્રિય બન્યું છે ત્યારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ચૂંટણીઢંઢેરાના વખાણ કર્યાં. ચૂંટણી ઢંઢેરામાં રજુ કરાયેલા વિવિધ પાસાઓની અહીં સ્પષ્ટતા કરવામાં આવી હતી.