हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ministry of Agriculture
Ministry of agriculture News
Gandhinagar news
ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે પોર્ટલ
ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે. પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
Jun 13,2024, 17:59 PM IST
support price
ખેડૂતોને થશે ફાયદો, રવિ પાકોના ટેકાના ભાવમાં થઈ શકે છે 8થી 8.5 ટકાના વધારો
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક મળી હતી. આ બેઠકમાં રવિ પાકોને ટેકાના ભાવે ખરીદવા તથા તેના ભાવમાં વધારો કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
Jun 10,2024, 19:05 PM IST
state government
ખેડૂતો માટે મોટા સમાચાર, ઉનાળુ મગની ટેકાના ભાવે સરકાર કરશે ખરીદી
ઉનાળાની સીઝનમાં મગના પાકની વાવણી કરનાર ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રાલય તરફથી આવેલી માહિતી પ્રમાણે 1 જૂનથી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
May 22,2023, 19:56 PM IST
Peasant Farming
માવઠાથી ઉત્તર ગુજરાતનાં હાલ બેહાલ, શિયાળા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો
ગુજરાતમાં ભારે ઠંડી વચ્ચે અચાનક બે દિવસ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠાને કારણે જીરાના પાકને વધુ નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવી બેઠા છે.
Jan 30,2023, 23:13 PM IST
Green Revolution
ડિજિટલ ક્રાંતીથી થશે હરિયાળી ક્રાંતિ, ખેડૂતોને હવે ઘર બેઠાં મળશે તમામ સુવિધા
ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે કૃષિ ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં I- ખેડૂત પોર્ટલ કાર્યરત, રાજ્યના તમામ ખેડૂતો માટે ઓનલાઈન એપ્લિકેશન માટેની સિસ્ટમ.
Jul 2,2022, 17:57 PM IST
farmers protest
કાયદા પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ સમાપ્ત થશે કિસાન આંદોલન? જાણો
ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચુકાદા બાદ કહ્યુ કે, કૃષિ કાયદો રદ્દ થવા સુધી આંદોલન ચાલતું રહેશે.
Jan 12,2021, 14:41 PM IST
farmers protest
તમે સાક્ષાત ભગવાન છો... કૃષિ કાયદા પર ચુકાદા બાદ સુપ્રીમમાં બોલી પડ્યા વકીલ
કિસાન આંદોલન અને કૃષિ કાયદા પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આગામી આદેશ સુધી કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Jan 12,2021, 14:20 PM IST
farmers protest
કિસાન આંદોલન પર સુપ્રીમે બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ-કોણ છે સામેલ
કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો છે. સાથે આ મામલાને ઉકેલવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
Jan 12,2021, 14:02 PM IST
farmers protest
Breaking News: સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી ત્રણેય કૃષિ કાયદા પર લગાવ્યો પ્રતિબંધ
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા નવા કૃષિ કાયદા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.
Jan 12,2021, 13:56 PM IST
sonia gandhi
કૃષિ કાયદા પર SCના વલણથી જોશમાં સોનિયા, વિપક્ષી નેતાઓને કર્યો ફોન, શરદ પણ એક્ટિવ
Farm Law News: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ આ વચ્ચે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મોદી સરકારને ઘેરવામાં નિષ્ફળ રહેનાર વિપક્ષને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તક મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે સોનિયા આગામી બજેટ સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે.
Jan 12,2021, 9:27 AM IST
farmers protest
Farmers Protest: કેન્દ્રએ એફિડેવિટ ફાઇલ કરી, આજે આદેશ આપી શકે છે સુપ્રીમ કોર્ટ
કૃષિ મંત્રાલયને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે, પ્રદર્શનકારીઓમાં તે ખોટી ધારણા છે કે કેન્દ્ર સરકાર અને સંસદે ક્યારેય કોઈપણ સમિતિ દ્વારા પરામર્શ પ્રક્રિયાનું પાલન કરતા મુદ્દાની તપાસ કરી નથી.
Jan 12,2021, 7:47 AM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો