हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
minneapolis
Minneapolis News
George floyd murder case
કોરોનાકાળમાં અમેરિકા ભડકે બળ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તાબડતોબ બંકરમાં લઈ જવાયા
જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી જરૂર પડ્યે મદદમાં લઈ શકાય. આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું.
Jun 1,2020, 11:58 AM IST
america
કોરોનાથી બેહાલ અમેરિકા નવી મુસિબતમાં, આ 3 શબ્દોએ દેશ ભડકે બાળ્યો
હાલ જ્યારે અમેરિકા (America) કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ત્યાં એક બીજી જ મોટી સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરતી જોવા મળી છે. રંગભેદથી ભડકેલા આંદોલનને હિંસાનું સ્વરૂપ લઈ લીધુ છે. અમેરિકામાં હિંસક ભીડે અનેક દુકાનોમાં તોડફોડ કરીને ત્યાં રાખેલો સામાન લૂંટી લીધો. અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ બની ગયો છે. જે અમેરિકામાં કોરોના વાયરસ (Corona Virus) એક લાખ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે ત્યાં આવી હિંસા ભડકવી એ ખુબ ગંભીર બાબત છે.
Jun 1,2020, 7:44 AM IST
Trending news
Lok Sabha Election 2024
EVM અને બેલેટ પેપર પર SCનો મહત્વનો ચુકાદો, VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી
Patidar
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન
Jobs
નોકરી શોધતા યુવાનો માટે મોટી તક, આ કંપની કરશે હજારો લોકોની ભરતી
Ambalal Patel
બે મહાસાગરના ભેજને કારણે ગુજરાત પર આવ્યું મોટું સંકટ, અંબાલાલે કરી ભયાનક આગાહી
IPL 2024
પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છતાં RCB હજું પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, જાણો સમીકરણો
World news
ટેટૂ કરાવીને કલર કરતા પહેલાં ચેતજો, નહીં તો સારી નોકરી પણ હાથમાંથી જશે
loksabha election
ક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશે
Railways
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણય
Junagadh
ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માંગો છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવો
Loksabha election 2024
મત આપી મોજ કરો! મફતમાં મેળવો ઠંડી બીયર, ફૂડ અને કેબની સુવિધા, જાણો ક્યાં છે ઓફર