motera

મહેસાણાનું સૂર્ય મંદિર હવે રાત્રે પણ ચમકશે! મોઢેરા બનશે દેશનું સૌથી મોટું સોલાર વિલેજ

સોલાર એનર્જી થકી સોલાર વિલેજનું નિર્માણ કરતો રુપિયા 69 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રકારનો આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે.

Sep 7, 2021, 11:36 AM IST

IND VS ENG: 2 દિવસમાં ટેસ્ટ મેચ પૂર્ણ થઈ જતા Twitter પર આવ્યું Memesનું પૂર

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ 2 જ દિવસમાં પૂર્ણ થઈ જતા સોશિયલ મીડિયામાં બની રહ્યા છે મીમ્સ. જેમાં મુન્નાભાઈ અને સર્કીટનો એક ફોટો શેર કરીને ફોટો પર લખલામાં આવ્યું છે કે ભાઈ એ તો શુરૂ હોતે હી ખતમ હો ગયા. આના જેવા ગણા Memes બન્યા છે.

Feb 27, 2021, 10:00 AM IST

World Biggest Cricket Stadium: ભારતના રાષ્ટ્રપતિ આવતીકાલે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે

24 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવાના હોવાથી હાલ સ્ટેડિયમની અંદર અને બહાર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Feb 23, 2021, 10:30 AM IST

IND vs ENG: મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર, ભારતીય ખેલાડીઓ કરી રહ્યાં છે તૈયારી

India vs England day night test at motera stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી ડે-નાઇટ ટેસ્ટની શરૂઆત થવાની છે. આ પહેલા બન્ને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. 
 

Feb 21, 2021, 09:45 PM IST
Demonstrators Rally Against Remove Slums Around Motera Of Ahmedabad PT6M49S

અમદાવાદના મોટેરા આસપાસના ઝૂંપડા દુર કરવા મામલે દેખાવકારોની રેલી

AMC ખાતે દેખાવકારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. મોટેરા આસપાસ ઝુંપડા દૂર કરવા મામલે નોટિસ મળતા વિરોધ કરાયો હતો. AMCમાં પ્રવેશવાના તમામ દરવાજા બંધ કરાયા હતા. તો બીજી તરફ દેખાવકોરા આવી પહોંચતા મોટો પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.

Feb 20, 2020, 07:35 PM IST
Exclusive video of Motera stadium PT6M45S

ટ્રમ્પના આગમન પહેલા કેવું શણગારાયું છે મોટેરા સ્ટેડિયમ? જાણવા કરો ક્લિક

ટ્રમ્પના આગમન પહેલા કેવું શણગારાયું છે મોટેરા સ્ટેડિયમ? જાણવા કરો ક્લિક

Feb 20, 2020, 05:00 PM IST
Kem Chho Trump: Donald Trump Direct Come To Ahmedabad PT3M34S

કેમ છો ટ્રમ્પ: આ વીડિયોમાં જુઓ ટ્રમ્પના કાર્યક્રમની Exclusive માહિતી

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે.

Feb 13, 2020, 03:15 PM IST
Motera Stadium Exclusive Footage On Zee 24 Kalak PT7M57S

જુઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની Exclusive તસવીરો

ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ જોડાવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બની રહ્યું છે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ. 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના થઈ રહ્યું છે ત્યારે નવું બનનારું મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડીયમનો રેકોર્ડ તોડશે.

Feb 12, 2020, 05:30 PM IST
Kem Chho Trump: Vadodara Palika 10 Thausand People Traget PT8M55S

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને લઇને વડોદરામાં ધમધમાટ

અમદાવાદ માં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ ને લઈ વડોદરામાં ધમધમાટ શરૂ થઇ ગયો છે. વડોદરામાંથી 10 હજાર લોકોને કાર્યક્રમમા લઇ જવાનો ટાર્ગેટ આપ્યો છે. શહેર જિલ્લામાંથી 300 બસો ઉપાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં જવા માટેના પાસ વડોદરા પાલિકા આપશે. ટાર્ગેટ સિદ્ધ કરવા પાલિકામાં અધિકારીઓ અને હોદેદારોની બેઠક મળી હતી. કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ધવલ પંડ્યાની નિમણુક કરાઈ છે. સિટી કોર્ડીનેટર તરીકે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એફ જે ચારપોટની નિમણુક કરી છે.

Feb 12, 2020, 12:55 PM IST
Telephonic Conversation Between PM Narendra Modi And Donald Trump PT6M6S

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત મુલાકાત પર આપ્યું નિવેદન, વિશ્વના વિશાળ સ્ટેડિયમની મુલાકાત લઇશ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે પોતાની ભારત મુલાકાતને લઇને નિવદેન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે તેમના પ્રવાસને લઇને પ્રધાનમંત્રી મોદી ટેલિફોનિક વાતચીત થઇ છે. ડોનાલ્ડ ટ્રંપે અમદાવાદ ઉલ્લેખ કર્યા વગર કહ્યુ કે તેઓ વિશ્નના સૌથી વિશાળ સ્ટેડિયમની મુલાકાત લેશે. તેમણે મોદીને એક ઉમદા વ્યક્તિ અને પોતાના સારા મિત્ર ગણાવ્યા છે.

Feb 12, 2020, 10:30 AM IST
Trump Gujarat Visit: CM Rupani Meeting At Home PT7M12S

કેમ છો ટ્રંપ? દિલ્હીના પરિણામો વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ બોલાવી બેઠક

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવશે. આ અંગે વ્હાઇટ હાઉસે જાણકારી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા પણ બે દિવસના પ્રવાસે સાથે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ નવી દિલ્હી અને અમદાવાદમાં કાર્યક્રમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિનો આ તેમનો પ્રથમ ભારત પ્રવાસ છે. આ પહેલા બરાક ઓબામા બે વખત 2010 અને 2015માં ભારતના પ્રવાસે આવ્યા છે.

Feb 11, 2020, 02:45 PM IST
Donald Trump to visit India on February 24 and 25 PT3M35S

તારીખોની થઇ જાહેરાત, 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે ડોનાલ્ડ ટ્રમ્પ

તારીખ 24 થી 25 ફેબ્રુઆરી વચ્ચે અમદાવાદના મોટેરામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનનો શુભારંભ વિશ્વની બે મહાશક્તિ એટલે કે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરાવવાની વાત સામે આવ્યા બાદથી મેદાન અને તેની આસપાસના રોડ - રસ્તાઓના સમારકામ અને સુંદરીકરણ કરવાનું કામ તેજગતીમાં ચાલી રહ્યું છે ત્યારે મોટેરા મેદાનની પાછળની તરફ બે હેલીપેડ તૈયાર કરાયા છે.

Feb 11, 2020, 10:10 AM IST
Samachar Gujarat: 10 February 2020 PT23M56S

સમાચાર ગુજરાત: ડોનાલ્ડ ટ્રંપ પોતાની પત્ની સાથે આવશે ભારત

ારીખ 24 થી 27 ફેબ્રુઆરી વચ્ચે અમદાવાદના મોટેરામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાનનો શુભારંભ વિશ્વની બે મહાશક્તિ એટલે કે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે કરાવવાની વાત સામે આવ્યા બાદથી મેદાન અને તેની આસપાસના રોડ - રસ્તાઓના સમારકામ અને સુંદરીકરણ કરવાનું કામ તેજગતીમાં ચાલી રહ્યું છે ત્યારે મોટેરા મેદાનની પાછળની તરફ બે હેલીપેડ તૈયાર કરાયા છે.

Feb 11, 2020, 09:35 AM IST
Security cover at motera stadium in Ahmedabad PT2M25S

ટ્રમ્પના આગમનને ધ્યાનમાં રાખીને મોટેરામાં કડક સિક્યુરિટી

ટ્રમ્પ - મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમને ધ્યાને રાખીને અત્યારથી જ સ્ટેડિયમની અંદર અને બહાર 300 પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ તહેનાત કરી દેવાયા છે. 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગમે તે દિવસે મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવવાના હોવાથી તે માટે બહારથી આવનારા પોલીસ અધિકારીઓ માટે જુદા જુદા વિસ્તારોમાં હોટેલમાં રૂમો બુક કરવાની વરદી જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપાઈ છે.

Feb 10, 2020, 09:00 AM IST
Kem Chho Trump: Security Update News PT6M53S

કેમ છો ટ્રંપ? રાષ્ટ્રપતિ ટ્રંપ માટે સાત લેયરનું સુરક્ષાચક્ર રચાશે

અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને ગૃહ વિભાગ સજ્જ થઇ છે. કેમ છો ટ્રંપ ક્રાઇમને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રંપ માટે સાત લેયર સુરક્ષાચક્ર રચાશે.

Feb 9, 2020, 12:15 PM IST
Modi Trump Meeting: Ahmedabad Motera Stadium Cheking PT4M54S

મોદી-ટ્રંપ મુલાકાત: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની સુરક્ષાને લઇને નિરીક્ષણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનમાં અમદાવાદની મુલાકાત આવવાના છે. ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ થશે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો કાર્યક્રમ અમદાવાદમાં ફાઈનલ થયો છે અને આ કાર્યક્રમને વ્હાઈટ હાઉસથી પણ લીલી ઝંડી મળી છે. આગામી 24થી 27 ફેબ્રુઆરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ અમદાવાદ આવશે. ત્યારે તેમની સ્ટેડિયમના કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસે અને એસપીજી સહિતની એજન્સીઓએ સ્ટેડિયમનું નિરિક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી.

Feb 7, 2020, 05:25 PM IST
Motera stadium will renovate soon PT2M58S

મોટેરા સ્ટેડિયમનું આધુનિકીકરણ પુર્ણતાની તૈયારીમાં, લેટેસ્ટ પરિસ્થિતિ જાણવા કરો ક્લિક

અમદાવાદમાં આવેલું મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. હાલમાં ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યારે હવે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થશે. આ સ્ટેડિયમનું 90 ટકા કામ પુરું થઈ ગયું છે.

Sep 14, 2019, 10:45 AM IST

Photos : મેલબોર્નને પણ ટક્કર મારશે અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, કાઉન્ટડાઉન અંતિમ તબક્કામાં

ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ. હાલ તો મોટેરા સ્ટેડિયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મેદાનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ મેદાનમાં સીટિંગ એરેન્જમેન્ટ રેડી થઈ રહી છે. ખુરશીઓ મૂકાઈ રહી છે, તો સાથે જ પીચ પણ ઓલમોસ્ટ રેડી થવા આવી છે. 

Sep 12, 2019, 12:52 PM IST
Ahmedabad: Motera Stadium's Construction work in full swing PT10M19S

વર્લ્ડ ક્લાસ ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં , જાણો ખાસીયત

વર્લ્ડ ક્લાસ ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં, મોટેરા સ્ટેડિયમ 6 મહિનામાં થઈ જશે તૈયાર, 1.10 લાખ પ્રેક્ષકોની ક્ષમતા

May 7, 2019, 05:50 PM IST
Ahmedabad Motera Stadium Will Be Ready PT8M54S

વર્લ્ડ ક્લાસ ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં , જાણો ખાસીયત

વર્લ્ડ ક્લાસ ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અમદાવાદમાં, મોટેરા સ્ટેડિયમ 6 મહિનામાં થઈ જશે તૈયાર, 1.10 લાખ પ્રેક્ષકોની ક્ષમતા

May 7, 2019, 03:50 PM IST