UPSC Success Story of IAS B Abdul Nasar: આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેઓ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા વગર જ આઈએએસ બની ગયા. આઈએએસ બી અબ્દુલ નાસરની સફળતાની કહાની ખાસ જાણો.
ખોળામાં 26 દિવસની નવજાત દીકરીને લઈને MPPSC-2024 પરીક્ષાના ઈન્ટરવ્યુ માટે પહોંચેલા વર્ષા પટેલે સફળતાનો એક નવો અધ્યાય લખ્યો. ડીએસપી બન્યા. ખાસ વાંચો આ પ્રેરણાદાયક કહાની....
IAS Priyanka Goel: જે લોકો નાની-મોટી નિષ્ફળતાઓથી ડરી જાય છે તેમના માટે પ્રિયંકા ગોયલની કહાની પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. દિલ્હીની પ્રિયંકા માટે UPSCની સફર ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ આ દરમિયાન તે હાર્યા વિના પોતાના લક્ષ્ય તરફ અડગ રહી. તેણી તેના સ્વપ્ન વિશે ખૂબ જ સ્પષ્ટ હતી. તેના માટે માત્ર ગંતવ્ય મહત્વનું હતું, આગળનો મુશ્કેલ રસ્તો નહીં.
જ્યારે કોઈ વ્યક્તિ નું શરીરનું એક અંગ દૂર થઈ જતું હોય છે ત્યારે તે નાસીપાસ થઈ જતો હોય છે અને તેની દુનિયા પૂરી થઈ ગઈ હોય તેવું તે માની લેતો હોય છે. પરંતુ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવવાના લક્ષ્ય સાથે આંકરી મહેનત પણ કરતા હોય છે.
IAS Savita Pradhan: મધ્યપ્રદેશના મંડાઈ ગામના એક આદિવાસી પરિવારમાંથી આવતી, સવિતાને પ્રતિકૂળ આર્થિક સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. શાળામાં શિષ્યવૃત્તિએ તેમને 10મું ધોરણ પૂર્ણ કરવામાં મદદ કરી.
IAS Namrata Jain Motivational Story:નક્સલ પ્રભાવિત વિસ્તારથી UPSC સુધીની સફર, જાણો બહાદુર IAS નમ્રતા જૈનની કહાની... છત્તીસગઢની રહેવાસી નમ્રતા જૈને પોતાના સપના સાકાર કરીને દરેકને પ્રેરણા આપી છે. પહેલા IPS બનીને, પછી UPSCમાં 12મો રેન્ક મેળવીને અને IAS બનીને તેણે બતાવ્યું કે મહેનત અને સમર્પણથી કંઈ પણ હાંસલ કરી શકાય છે, ચાલો જાણીએ તેમની પ્રેરક કહાની...
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી સરળ નથી. ઘણી વખત ઉમેદવારોને એક, બે કે ત્રણ પ્રયાસો કર્યા પછી પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો કે, આજે અમે એક એવી મહિલા અધિકારી વિશે વાત કરી રહ્યા છીએ જે UPSC CSE પરીક્ષામાં એક-બે વાર નહીં પરંતુ પાંચ વખત નિષ્ફળતાનો સામનો કર્યા પછી પણ ભાંગી ન હતી. આ ઓફિસરનું નામ પ્રિયંકા ગોયલ છે.
IAS Inspirational Story: સરકારી શાળામાંથી અભ્યાસ કર્યા પછી, તેમનો આગળનો અભ્યાસ સરળ ન હતો. કારણ કે તેની ફીનો બોજ તેના પરિવાર પર આવી રહ્યો હતો. આર્થિક સંકડામણને કારણે તેઓ ગ્વાલિયર તરફ વળ્યા.
કહેવાય છે કે કોઈ પણ મુકામ હાંસલ કરવા માટે સખત મહેનત અને દૃઢ સંકલ્પ જરૂરી છે. આંધ્રપ્રદેશના શ્રીકાંત બોલાએ આ વાત સાચી સાબિત કરી છે. શ્રીકાંતે પોતાની મહેનતના બળ પર ન માત્ર પોતાનો બિઝનેસ ઉભો કર્યો પરંતુ તેને ઉંચાઈ પર પહોંચાડ્યો. આજે ઘણા લોકો તેમની કહાનીથી મોટિવેટ થાય છે.
એલેક્ઝાન્ડર એટલે કે ભારતનો સિકંદર... આ નામથી લગભગ દરેક પરિચીત છે. ભારત પર કહેર વરસાવનાર સિકંદરના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. ત્યારે સિકંદર સાથે જોડાયેલા ઈતિહાસના એક એવા પાના પર ડોકિયું કરીએ જેમાં એક નાગા સાધુનો ભેટો સિકંદર સાથે થયો હતો, અને દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો.