हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MPLAD
Mplad News
loksabha election. લોકસભા ચૂંટણી
વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો છે આ અહેવાલ, કયા મોંઢે માગશો મત
2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતી એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ ના કર્યો હોવાનું ADR ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોએ કંજુસાઈ દર્શાવતા તેમને મળતી કુલ રકમના માત્ર 49.77 ટકા ફંડ જ વાપરી શક્યા છે. 26 પૈકી રાજકોટના સાંસદ રહેલ મોહન કુંડરિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા પુરવાર થયા છે.
Mar 27,2024, 19:40 PM IST
loksabha election. લોકસભા ચૂંટણી
લોકસભામાં વોટ આપતા પહેલા જાણી લેજો, તમારા વિસ્તારના સાંસદે કેટલા રૂપિયા વાપર્યા
Gujarat MPs Fund : ગુજરાતના 26 સાંસદોએ 5 વર્ષમાં 440 કરોડમાંથી માત્ર 220 કરોડ રૂપિયા વાપર્યા. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) રિપોર્ટમાં થયો ખુલાસો
Mar 26,2024, 10:21 AM IST
corona virus
કોરોનાના કારણે સાંસદ નિધિ MPLAD નિયમોમાં થયો ફેરફાર
કોરોના મહામારી સામે ગુજરાતના સાંસદોએ સહાયની જાહેરાત તો કરી દીધી પણ સાંસદ નિધિના નિયમો હેઠળ આ પ્રકારની કોઈ ગ્રાન્ટ ફાળવી શકાય તેમ નહોતી. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરેક સાંસદ પોતાની આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતવિસ્તારના વિકાસકાર્યો માટે કરતા હોય છે. પરંતુ 2 દિવસ પહેલા કોરોના (corona virus) મહામારી સામે લડવા માટે નવસારીના ભાજપના સાંસદ સીઆર પાટીલે રૂપિયા 1 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ અન્ય સાંસદો સામે આવ્યા છે. ડો. કિરીટ સોલંકી, વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, હસમુખ પટેલ, રંજનબેન ભટ્ટે પોતાના મતવિસ્તારમાં વેન્ટિલેટર, સેનેટાઇઝર માસ્ક સહિતની વસ્તુઓ ખરીદવા માટે ગ્રાન્ટ ફાળવી છે. જોકે સાંસદ નિધિના નિયમો અનુસાર કોઈ ચોક્કસ રોગ માટે આ પ્રકારની ગ્રાન્ટ ફાળવવાની કોઈ જોગવાઈ નહોતી.
Mar 25,2020, 16:37 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ