हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mulu kandoriya
Mulu kandoriya News
gujarat news
ગુજરાતની રાજનીતિમાં સિઝન બદલાઈ! ડેર, મોઢવાડિયા બાદ કંડોરિયા પણ કરશે કેસરિયા
Lok Sabha Election 2024: મૂળુભાઈ કંડોરીયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. મુળુભાઈના ભાજપમાં જોડાવાથી પુનમબેન માડમને આગામી લોકસભામાં ભારે ફાયદો થશે.
Mar 5,2024, 11:49 AM IST
loksabha election 2019
જામનગર લોકસભા પરિણામ : પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી
જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.
May 23,2019, 17:30 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને જામનગરના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ શું કહ્યું
દેશમાં લોકસભાના તમામ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ સામે આવી ગયા છે ત્યારે ઝી 24 કલાકની ટીમે જામનગરથી કૉંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા સાથે ખાસ વાતચીત કરી છે. મુળુભાઈ કંડોરીયાએ એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ફરિથી આવાની વાતને સમર્થન આપ્યું નહોતું.
May 21,2019, 19:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસના ઉમેદવાર ભાન ભૂલ્યા, ચોકીદાર શબ્દને નીચ ગણાવ્યો
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સીનિયર નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે આ ચૂંટણીમાં ચોકીદારને લઈને રાજકારણ ગરમાયું છે. ચોકીદાર શબ્દ જાણે લોકસભા 2019ની ચૂંટણીની ટેગલાઈન બની ગઈ હોય, તેમ બંને પક્ષો દ્વારા પોતાના ભાષણોમાં તેનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે પીએમ મોદી પર પ્રહાર કરવા જતાં જામનગર કોંગ્રસના ઉમેદવાર મૂળુ કંડોરિયા ભાન ભૂલ્યા હતા, અને ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો ગણાવ્યો હતો.
Apr 8,2019, 8:49 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા