हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mysterious death
Mysterious death News
Nalini Jaywant
મધુબાલા કરતા બલાની સુંદર આ એક્ટ્રેસની લાશ ત્રણ દિવસ રૂમમાં સડી હતી, અંત ખરાબ હતો
mysterious death : હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી નલિની જયવંત 50ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. તેની સુંદરતાએ તેને તે યુગની સૌથી લોકપ્રિય અભિનેત્રી બનાવી. આ એ અભિનેત્રી છે જેને એક સમયે હિન્દી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો, પરંતુ પછીથી તે અચાનક ગાયબ થઈ ગઈ.
Nov 2,2024, 12:19 PM IST
breaking news
કપડા સૂકવવા ગયેલી 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.
Mar 28,2024, 20:17 PM IST
breaking news
સુરતમાં 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત; આ ભાગ કાળો પડતા પરિવારે કર્યો ગંભીર આરોપ
સુરત શહેરના ગોડાદરાના શ્રીજી નગરમાં પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે રહે છે. લુમ્સમાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલા નાની 8 માસની દીકરીને અચાનક તાવ આવી જતા ઘર નજીકના તબીબ પાસે લઈ ગયા હતા.
Nov 24,2023, 21:22 PM IST
gujarat
સુરતની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું મોત, પરિવારે શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યાસંકુલમાં જીએનએમ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સોનલ ચૌધરી ગત રોજ મોતને ભેટી છે. વિદ્યાર્થીનીના મોત પાછળ અનેક ઘૂંટાતું રહસ્ય છે.
Jun 25,2023, 17:57 PM IST
gujarat
હાથ પર બચકું ભર્યાનું નિશાન, મોબાઈલ ફોર્મેટ કરેલો, અઘટિત થયું હોવાની પરિવારને શંકા!
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે રહેતા ધીરૂ આહીરની દિકરી 22 વર્ષીય પ્રિયંકા આહિર લગ્ન ધરમપુર તાલુકાના ભાંભા ગામના યોગેશ સાથે આગામી 23 ફેબ્રઆરીના રોજ નિર્ધાર્યા હતા. જેથી ઘરમાં ખુશીનો માહોલ હતો.
Feb 19,2023, 22:51 PM IST
Monica Suicide Case
‘સાસુએ મને કંઈ પીવડાવ્યું છે’ ચકચારી મોનિકા આપઘાત કેસમા ઓડિયો ક્લિપ બની મોટો પુરાવો
Surat Woman Suicide : સુરતના વરાછામાં 29 વર્ષીય પરિણીતાના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો....આપઘાત કરનાર મોનિકા અને તેના પિતાની વાતચીતનો ઓડિયો આવ્યો સામે....ઓડિયોમાં મોનીકાએ પોતાની સાસુએ કંઈક પીવડાવી દીધુ હોવાની પિતાને કરી વાત....મોનિકાના પિતાએ સાસરિયાના 7 સભ્યો સામે નોંધાવી ફરિયાદ...
Feb 14,2023, 16:09 PM IST
Mysterious death
ઈઝરાયેલમાં પતિ રંગરેલિયા મનાવતો રહ્યો, સુરતમાં સાસરીમાં પરિણીતાનું થયુ રહસ્યમય મોત
Surat News : સુરતમાં પરિણીતાનું રહસ્યમય મોત, પતિ ઈઝરાયલથી છૂટાછેડા માટે દબાણ કરતો, છેલ્લે પિતાને કહેલું- સાસુએ કંઈ પીવડાવી દીધું છે
Feb 12,2023, 17:04 PM IST
investigation
વડોદરાના લેન્ડલોર્ડ બિલ્ડર હરીશ અમીન કેસમા મોટો રાઝ ખૂલ્યો, અકસ્માત નહિ હત્યા થઈ હતી
Builder Harish Amin Mysterious Death : વૈભવી કારોનો કાફલો ધરાવતા બિલ્ડર હરીશ અમીન સામાન્ય ઈકો કારમાં કેવી રીતે આગમાં ભડથુ થઈ ગયા તે અંગે શંકા જતા પોલીસે તપાસ તેજ કરી હતી
Jul 8,2022, 12:11 PM IST
surat
surat SIT formed in mysterious death case of Thai girl
surat: SIT formed in mysterious death case of Thai girl watch video for more details.
Sep 8,2020, 9:25 AM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા