हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
N95 mask
N95 mask News
government of gujarat
CORONA અથવા ઈન્ફલ્યુએન્ઝામાં કયું માસ્ક સૌથી ઉત્તમ, N95, KN95 અથવા સર્જિકલ?
Corona Updates: નિષ્ણાતો કહે છે કે N95 અને KN95 બંને માસ્ક લગભગ સમાન છે. જ્યાં N95 યુએસ માસ્ક છે, ત્યાં KN95 ચીની છે. બંને વધુ સારી સુરક્ષા આપે છે. આ સિવાય સર્જિકલ અને કાપડના માસ્ક પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
Apr 13,2023, 14:16 PM IST
Maskfone
એક બિચારા કાન પર કેટલુ લટકાવીને ફરવાનું? એ મજાકનું સોલ્યુશન એક કંપનીએ શોધ્યું
Hubble Connected કંપનીએ માસ્ક ફોન (Maskfone) લોન્ચ કર્યાં છે. આ વોઈસ એક્ટિવેશન ફીચરથી લેસ છે. એટલે કે તેની મદદથી તમે ફોન પણ ઉપાડી શકો છો અને વાત કરી શકો છો
Sep 24,2020, 9:44 AM IST
ડુપ્લીકેટ માસ્ક
ઇન્જેક્શન બાદ ડુપ્લીકેટ માસ્ક બનાવતા 4 શખ્સોને અમદાવાદ પોલીસે ઝડપ્યા
કોરોનાના સમયમાં એક પછી એક બનાવટી ચીજવસ્તુઓના નામે કેટલાક વેપારીઓ લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી બનાવટી 1780 જેટલા N95 માસ્ક કબજે કરવામાં આવ્યા છે. લંડનની સર્જીકલ આઈટમ બનાવતી 3M કંપનીના આ માસ્ક (duplicate mask) સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલ એક દુકાનમાં બનતા હોવાનું કંપનીના વિજિલન્સ ડિપાર્ટમેન્ટને ધ્યાને આવતા બાપુનગર પોલીસને ફરિયાદ કરી હતી.
Aug 9,2020, 14:33 PM IST
covid-19 airborne transmission
હવાથી કોરોનાનું સંક્રમણ સંભવ, CSIR ચીફે આપી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવાની ચેતવણી
airborne transmission of covid-19: કોરોના વાયરસ દિવસેને દિવસે રૂપ બદલતો જાય છે. આ વચ્ચે CSIRએ વાયરસ હવાથી ફેલાવાની પુષ્ટિ કર્યા બાદ લોકોને બંધ જગ્યા પર પણ માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે દેશમાં આશરે સાડા અગિયાર લાખ કોરોનાથી સંક્રમિતો છે.
Jul 21,2020, 13:31 PM IST
N95 mask
Covid-19: કેન્દ્રની N-95 માસ્ક પર મોટી ચેતવણી, જાણો શું કહ્યું
કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પત્ર લખને લોકોના છિદ્ર વાળા (Valved Respirators) એન-95 માસ્ક (N-95 mask Latest News) પહેરવા વિરુદ્ધ ચેતવણી જારી કરી કહ્યું કે, તેનાથી વાયરસનો પ્રસાર નથી રોકાતો અને કોવિડ-19 મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે.
Jul 21,2020, 11:05 AM IST
કોરોના વાયરસ
સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, 14 હજાર વેન્ટિલેટર રિઝર્વ રાખવાના કર્યા નિર્દેશ
સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) એ દેશભરમાં 14000થી વધુ વેન્ટિલેટર (ventilator) તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. ગત થોડા દિવસોમા6 જે પ્રકારે ઝડપથી કોરોના સંક્રમણ (Coronavirus) ના કેસ વધી રહ્યા છે
Mar 30,2020, 17:09 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ