हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
114/ 2
(12.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navlakhi
Navlakhi News
Jamnagar
સાચ્ચું...બસ... ગુજરાતમાં આવેલા છે આ ચેરના જંગલ, વર્ષોની મહેનતથી લીલોતરી પથરાઇ
Cher Tree: કચ્છના અબડાસા ઉપરાંત લખપત, અંજાર અને મુન્દ્રા ખાતે અંદાજે કુલ ૬૦૦ ચો.કિ. મીમાં ચેરના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ માટે હજારો માનવ દિનની રોજગારી ઉપલબ્ધ થઈ છે. હાલમાં કેન્દ્રના મિષ્ટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વલસાડ અને ભરૂચ (Bharuch) ના દરિયા કિનારે પણ ચેરના નવા વૃક્ષો ઉછેરવાનું અભિયાન ચાલી રહ્યું છે.
Feb 27,2024, 14:49 PM IST
cyclone Biparjoy
મોટું નુકસાન થાય તેવી ભીતિ! નવલખી બંદર 4 દિવસથી બંધ, માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ ફફડાટ વધી રહ્યો છે. હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. અને સાંજે ટકરાવવાની શક્યતા છે. આ બધા વચ્ચે બંદરો પર ભારે સુરક્ષા વર્તવામાં આવી રહી છે. નવલખી બંદર લગભગ 4 દિવસથી બંધ છે. જ્યારે માંગરોળના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
Jun 15,2023, 11:54 AM IST
વડોદરા
Vadodara Rape Case : નરાધમોનો કરાયો મર્દાનગી ટેસ્ટ
વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની આકરી મહેનત પછી ઝડપી પાડ્યા હતા
Dec 14,2019, 10:56 AM IST
Vadodara
Vadodara Rape : આરોપીને આપો ફાંસી, પીડિતાની માતાનો આક્રોશ
વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહે છે. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી.
Dec 8,2019, 15:02 PM IST
Vadodara
એક્ટિવાની ચાવી, કોલ તેમજ ટ્રુ કોલરનો ફોટો અને પકડાયા વડોદરાના દુષ્કર્મી
વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે. બંને દેવીપૂજક છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે.
Dec 8,2019, 12:59 PM IST
Vadodara
પકડાઈ ગયા વડોદરાના દુષ્કર્મી નરાધમો, રાજકોટ અને આણંદ સાથે કનેક્શન
વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસે ઝડપી પાડ્યા છે.
Dec 8,2019, 12:46 PM IST
Trending news
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ
new laws
આજથી દેશમાં 3 નવા કાયદા લાગુ : ઝીરો FIR, 30 દિવસમાં ચુકાદો, જાણો કેવા ફેરફારો થયા
Chanakya Niti
આચાર્ય ચાણક્યની આ 10 નીતિઓનું કરો પાલન, જીવનના મુશ્કેલથી મુશ્કેલ સમયમાં આપશે સાથ
rahul gandhi
રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું
Car insurance
વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટેની પ્રોસેસ વિશે
Stock to Buy in July
4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગત
ITR Filing
આ ભૂલના લીધે નોકરીયાતોનો કપાય છે વધુ ટેક્સ! પૈસા પાછા લેવા જાણો ITR Refund ની વિધિ
Rule Change
આજથી દેશભરમાં લાગૂ થયા આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, ખાસ જાણો