हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nifty 50
Nifty 50 News
stock market
Stock Market Today: માર્કેટ તૂટ્યુ! રોકાણકારો રોયા; Sensex 900 પોઈન્ટથી વધુ ડાઉન
Stock Market Today: ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઘટીને 79,155.00 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે 24,129.40 પર છે. ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેન્કની ખોટને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.
Oct 25,2024, 15:00 PM IST
investment
અર્નિંગ હોર્સ બનેલા નિફ્ટીએ રચ્યો નવો ઈતિહાસ! જાણો 50,000નું લેવલ ક્યારે કરશે પાર
Nifty at 24,000: નિફ્ટીએ આજે ફરી ઈતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત 24,000ને પાર કર્યો છે. અને આ ઐતિહાસિક ઊંચાઈ માત્ર આના કારણે ખાસ નથી. નિફ્ટીએ 1,000 પોઈન્ટનું આ અંતર ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ કર્યું છે, એટલે કે તેને 23,000 થી 24,000 સુધી પહોંચવામાં બહુ ઓછો સમય લાગ્યો છે.
Jun 27,2024, 16:26 PM IST
stock market
ભારતીય શેર બજારમાં જોરદાર તેજીનો માહોલ, રોકાણકારોને થયો 3.34 લાખ કરોડનો ફાયદો
Share Market Update: ભારતીય શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી અને સેન્સેક્સ મોટા વધારા સાથે બંધ થયા છે. જેથી રોકાણકારોને પણ મોટો ફાયદો થયો છે.
Nov 15,2023, 16:01 PM IST
stock market
સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ- નિફ્ટીમાં જોરદાર તેજી સાથે બંધ, આ શેરોમાં ધમાલ
Share Market Closing: આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 433.30 પોઈન્ટ એટલે કે 0.82 ટકા વધીને 53,161.28 ના સ્તરે બંધ થયો હતો. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સ 132.70 પોઈન્ટ એટલે કે 0.85 ટકાના વધારા સાથે 15,832 પર બંધ થયો હતો.
Jun 27,2022, 16:18 PM IST
સેન્સેક્સ
સકારાત્મક વૈશ્વિક સંકેતોથી બજાર માલામાલ, સેન્સેક્સમાં 635 પોઈન્ટનો વધારો
વૈશ્વિક સકારાત્મક સંકેત મળવાને કારણે ભારતીય શેર બજારમાં તેજી ફરી આવી છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.
Jan 9,2020, 16:47 PM IST
share market
Black Friday: બજારે નવડાવ્યા અને રૂપિયાએ રોવડાવ્યા
RBIની પોલીસી બાદ શેરબજારમાં કડાકો બોલ્યો હતો, પોલીસીની તુરંત બાદ રૂપિયો પમ ઐતિહાસિક નિચલી સપાટીએ પહોંચ્યો હતો
Oct 5,2018, 17:13 PM IST
શેર બજાર
શેર બજારમાં ફરી કડાકો, સેન્સેક્સ 300 અંક તૂટીને 35000ની નીચે
અત્યારે સેન્સેક્સ 184 અંક એટલેકે 0.52 ટકા તૂટવાની સાથે 34,984ના સ્તર પર વેપાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 86 અંક એટલે કે 0.81 ટકા તૂટીને 10,513ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
Oct 5,2018, 15:24 PM IST
શેર માર્કેટ
શેર બજારમાં કોહરામ: સેન્સેક્સ 633 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 200 પોઇન્ટ ઘટ્યો
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચાણ જોવા મળ્યું છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.25 ટકા નબળાઇ આવી છે.
Oct 4,2018, 14:11 PM IST
શેર માર્કેટ
150 અંક મજબૂત ખુલ્યા બાદ તુટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11 હજારની નજીક તૂટ્યો
અમેરિકા ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. તેની સીધી અસર ઘરેલૂ શેર બજાર પર પણ જોવા મળી છે. શેર બજારે મજબુતી સાથે શરૂઆત કરી, પરંતુ એક કલાકની અંદર જ સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ તૂટ્યો હતો
Sep 27,2018, 12:04 PM IST
શેર બજાર
રૂપિયો તૂટતા શેરબજારમાં મોટો કડાકો, સેંસેક્સ 200 પોઇન્ટનો કડાકો
અત્યારે સેંસેક્સ 72 અંક તૂટતા 37,779,39ના સ્તરે પહોચ્યું છે. જ્યારે નિફટી 19 અંકથી ગગડીને 11,415.85 પર પહોચ્યો છે.
Aug 16,2018, 12:13 PM IST
શેર બજાર
સેંસેક્સે રચ્યો ઇતિહાસ, પહેલીવાર 37000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ
ઘરેલૂ શેર બજારની આ દમદાર શરૂઆતમાં પીએસયૂ બેંક, ઓટો, એફએમસીજી શેરનો મોટો હાથ રહ્યો. હાલ સેંસેક્સ 148 પોઇન્ટની તેજી સાથે 37,007ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
Jul 26,2018, 11:14 AM IST
શેર બજાર
બેંકિંગ શેરમાં વેચવાલીથી શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 215 પોઇન્ટ નીચે
સોમવારે સ્થાનિક શેર બજાર કડાકા સાથે બંધ થયું છે. બેંકિંગ શેર અને રિયલ્ટી શેરમાં વેચવાલીનું વલણ દેખાતાં સેન્સેક્સમાં 215 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
Jun 4,2018, 18:21 PM IST
Trending news
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર